National

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ‘ઓપરેશન સિંદૂર‘ બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો ર્નિણય: ૩ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ

મંગળવારે મોડી રાત્રે ભારતની સેના દ્વારા પાકિસ્તાનમાં આંતકી ઠેકાણા પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતે પાકિસ્તાન અને ર્ઁદ્ભના ૯ આતંકી કેમ્પ પર મિસાઇલ સ્ટ્રાઇક કરી હતી. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં ૧૦૦થી વધારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વનો ર્નિણય લીધો છે. જેમાં તેમણે પોતાના ત્રણ […]

National

અમારો પક્ષ સરકાર અને સેના સાથે છે. અમે દરેક પગલે તેમનું સમર્થન કરીએ છીએ, ભારતીય સેના પર અમને ગર્વ : કોંગ્રેસ

‘ઓપરેશન સિંદૂર’ બાદ કોંગ્રેસ નેતાઓ ની મહત્વનું નિવેદન ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી નવ આતંકી સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટી એ એક બેઠક બોલાવી હતી જે બાદ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આજે અમે વર્કિંગ કમિટીની બેઠક બોલાવી હતી. આ […]

National

‘ઓપરેશન સિંદૂર’: પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની સૈન્ય કાર્યવાહી એ પહેલગામના પીડિતોને શ્રદ્ધાંજલિ

૨૫ જ મિનિટમાં ‘આતંકવાદની ફેક્ટરી‘ નષ્ટ ૨૨ એપ્રિલ ના રોજ થયેલ જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામે પોતાની નીતિને વધુ આક્રમક રૂપ આપતા ૬-૭ મેની રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ લૉન્ચ કર્યું હતું. ભારતની ત્રણેય સેના દ્વારા જાેઇન્ટ ઓપરેશન દ્વારા પાતિસ્તાન અને ર્ઁદ્ભ (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) સ્થિત કુલ ૯ આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી. […]

International

પાકિસ્તાનને આ યુદ્ધ-પ્રેરણાદાયક કૃત્યનો કડક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે જવાબ આપવામાં આવી રહ્યો છે: પાકિસ્તાનના વડાપ્રધાન

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વિટર પર ઝેર ઓકયું ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે. ભારતે આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર‘ શરૂ કર્યું છે. પાકિસ્તાનમાં ૯ સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુસેનાએ પીઓકે અને પાકિસ્તાનની અંદર હવાઈ હુમલો […]

International

પાક. નેતા મરિયમ નવાઝે પંજાબમાં જાહેર કરી ઈમરજન્સી

ભારતના ‘ઓપરેશન સિંદૂર‘થી પાકિસ્તાનમાં સર અને અફરતફરીનો માહોલ ભારતીય સેન દ્વારા બુધવારે વહેલી સવારે ‘ઓપરેશન સિંદૂર‘ હેઠળ કરવામાં આવેલ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં ડર અને અફરતફરીનો માહોલ છે. એવામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુખ્યમંત્રી મરિયમ નવાઝે કટોકટી જાહેર કરી છે. પંજાબના મુખ્યમંત્રી એ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘પંજાબ પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ […]

International

કંઈક થવાનું હતું એ તો સૌ કોઈને અંદાજ હતો જ, હું આશા રાખું છું કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે: ટ્રમ્પ

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ અમેરિકી પ્રમુખ અને વિદેશ મંત્રીએ આપ્યું મોટું નિવેદન ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન તથા ર્ઁદ્ભમાં આતંકીઓના અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. જે બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું ઑફિસમાં આવ્યો અને હમણાં જ સમાચાર મળ્યા. કંઈક થવાનું હતું એ તો સૌ કોઈને અંદાજ હતો […]

International

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયોએ ભારત, પાકિસ્તાનના NSA સાથે વાત કરી, બંનેને વાતચીતની લાઇન ખુલ્લી રાખવા વિનંતી કરી

ભારતે ‘ઓપરેશન સિંદૂર‘ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ર્ઁદ્ભ) માં પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી મથકોને નિશાન બનાવ્યાના કલાકો પછી, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ બંને દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોને વાતચીતની લાઇન ખુલ્લી રાખવા અને તણાવ ટાળવા વિનંતી કરી છે, એમ તેમના કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું. “આજે બપોરે શરૂઆતમાં, જ્રજીીષ્ઠઇેહ્ર્વૈ એ […]

International

આયોજિત યુદ્ધવિરામ પહેલા કિવ પર રશિયન મિસાઇલ, ડ્રોન દ્વારા હુમલો; ૨ લોકોના મોત, ૮ ઘાયલ

ચાલુ યુદ્ધ વચ્ચે, રશિયાએ બુધવારે યુક્રેનની રાજધાની કિવને નિશાન બનાવતા ડ્રોન હુમલાની સાથે બેલિસ્ટિક મિસાઇલ છોડ્યું હતું. યુક્રેનિયન અધિકારીઓએ પુષ્ટિ આપી કે રહેણાંક ઇમારતો પર હુમલો થયા બાદ ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા. કિવ સિટી મિલિટરી એડમિનિસ્ટ્રેશને ટેલિગ્રામ અપડેટમાં અહેવાલ આપ્યો કે ચાર બાળકો સહિત આઠ અન્ય લોકો ઘાયલ થયા છે. આ હુમલો રશિયા […]

International

ભારત અને પાકિસ્તાન સંયમ રાખે જેથી પરિસ્થિતિ વધુ ન બગડે: ચીન

ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ ચીને આપી બન્ને દેશોને સલાહ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર એરસ્ટ્રાઇક કર્યા બાદ વિશ્વભરથી પ્રતિક્રિયાઓ આવવાની શરુઆત થઈ છે ત્યારે આ મામલે ચીન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘સૈન્ય કાર્યવાહીથી અમે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન હંમેશા પડોશી રહેશે અને બંને ભારતના પડોશી દેશ છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે […]

International

આશા છે કે, નવી દિલ્હી અને ઈસ્લામાબાદ પોતાના મતભેદોને દૂર કરી, દ્વીપક્ષીય આધારે શાંતિપૂર્ણ, રાજકીય અને વ્યૂહનૈતિક રૂપે સમાધાન કરાશે: મારિયા ઝાખારોવા

ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનને હચમચાવ્યા બાદ રશિયાએ આપી પહેલી પ્રતિક્રિયા ભારત તરફથી પાકિસ્તાન કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ રશિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં રશિયાએ બંને દેશો વચ્ચે સૈન્ય અથડામણ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું હતું કે, ‘પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સૈન્ય […]