યુક્રેનમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં: પુતિન યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, રશિયાએ જણાવ્યું હતું કે, યુક્રેને તેની રાજધાની મોસ્કોને નિશાન બનાવીને સતત બીજીવાર રાતોરાત ડ્રોન હુમલો કર્યો હતો. રશિયન ઉડ્ડયન સત્તાવાળા રોસાવિઆત્સિયા અનુસાર, સાવચેતીના પગલા તરીકે મોસ્કોના ચારેય મુખ્ય એરપોર્ટને કેટલાક કલાકો માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા, બીબીસીના અહેવાલ […]
Author: JKJGS
ભારત-પાકિસ્તાન તણાવ: યુએન વડાના ‘કાંઠેથી પાછા હટવા‘ના આહ્વાન પછી યુએનએસસીએ બંધ બારણે ચર્ચા શરૂ કરી
જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં પાકિસ્તાનના અનુરોધ બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક ( ક્લોઝ ડોર મીટિંગ ) યોજાઇ હતી. જાેકે બેઠક બાદ કોઈ નક્કર પરિણામ ન આવતા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. દોઢ કલાક સુધી થયેલી મીટિંગમાં કોઈ જ સત્તાવાર પ્રસ્તાવ પસાર થયો નહીં. […]
ભારત સાથેના તણાવ વચ્ચે ‘શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા‘ માટે ચીનના રાજદૂતે પાકિસ્તાનને બેઇજિંગના સમર્થનની પુષ્ટિ કરી
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, પાકિસ્તાનમાં ચીનના રાજદૂત જિયાંગ ઝૈડોંગે સોમવારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે મુલાકાત કર્યા બાદ ઇસ્લામાબાદને બેઇજિંગના સમર્થનની પુષ્ટિ કરી. સરકારી રેડિયો પાકિસ્તાનના અહેવાલ મુજબ, ઝરદારીએ ચીની રાજદૂત સાથેની તેમની મુલાકાતમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવ સહિત વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. તેમણે પહેલગામ આતંકવાદી […]
ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ ધારકોને ચેતવણી; કાયદામાં રહેજાે નહી તો ગ્રીનકાર્ડ રદ થશે
બીજીવાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી તેઓ તેમના ર્નિણયોને લઈને દુનિયામાં ખળભળાટ મચાવી રહ્યા છે. તો એવામાં અમેરિકામાં હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સ સહિત વિશ્વના ગ્રીન કાર્ડ ધારકોનું ભવિષ્ય અંધારામાં જાય તેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ ધારકોને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું છે કે, જાે તેઓ કાયદામાં નહી રહે તો તેમની […]
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાના પ્રયાસમાં કેલિફોર્નિયાના સેન ડિએગો પાસે બોટ પલટી, ૨ ભારતીય બાળકો ગુમ
કેલિફોર્નિયાના સેન ડિએગો પાસે અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા એક ભારતીય પરિવારની બોટ પલટી ગઈ હતી આ દુર્ઘટનામાં ત્રણ લોકો ડૂબી ગયા હતાં. જાેકે, બાળકોના માતા-પિતા ભાગ્યશાળી હતા તેથી તે બચી ગયા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ તેમના બે બાળકો ગુમ છે. સેન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ […]
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા સ્વ-દેશનિકાલ કરનારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ૧,૦૦૦ ડોલરની આપવાની જાહેરાત
બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હવે ફરી એકવાર ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા છોડવાની નવી ઓફર આપી છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે વહીવટીતંત્ર એવા તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને એક હજાર યુએસ ડોલર ચૂકવશે જેઓ સ્વેચ્છાએ અમેરિકા છોડવા તૈયાર છે. આ અંગે હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે માહિતી આપી છે […]
ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં મુસાફરોથી ભરેલી બસનો અકમાત; ૧૨ લોકોના મોત, ૨૩ ઘાયલ
ઈન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં મુસાફરો ને લઈ જઈ રહેલી બસનો ભયાનક અકસ્માત થયો હતો જેમાં ૧૨ મુસાફરોના મોત થયા હતા અને ૨૩ ઇજાગ્રસ્ત થયા હતા. મુસાફરોથી ભરેલી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ અચાનક પરથી કાબુ ગુમાવતા અક્સમાત સર્જાયો હોવાનું કહેવાય છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મુસાફરોથી […]
સુરતમાં કોર્પોરેશને ખોદેલા ખાડાની માટી દૂર ન કરાતા બસ ફસાઈ, સવાર મુસાફરોને હાલાકી
સુરત મહાનગરપાલિકા દ્વારા ઠેર-ઠેર કામ શરૂ કરવામાં આવ્યું છે, ખાસ કરીને રસ્તાઓ ખોદવામાં આવતા હોય છે જ્યારે મેટ્રોના કારણે પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. સવારથી જ વરસાદ વરસતો હોવાને કારણે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં જ્યાં સુરત મહાનગરપાલિકાએ કામ શરૂ કર્યું છે, ત્યાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોની મુશ્કેલીઓ વધી સુરતના […]
ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ સહિત વિદ્યાર્થીઓએ કરી પુષ્પાંજલિ અર્પણ
વૈશાખ પંચમીના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે આદિ ગુરુ શંકરાચાર્યના પ્રાગટ્યદિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા, કાર્યકારી કુલસચિવ ડૉ. પરેશ પ્રજાપતિ, કાર્યકારી ગ્રંથપાલ સહિત વિદ્યાર્થીઓ અને પીએચડી સંશોધકોએ શંકરાચાર્યની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. કાર્યક્રમ દરમિયાન કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ આદિ શંકરાચાર્યના જીવન વિશે માહિતી આપી. તેમણે જણાવ્યું કે શંકરાચાર્યનો જન્મ કેરળમાં […]
RTEના વિદ્યાર્થીઓ પાસેથી ફૂડ અને ટ્રાન્સપોર્ટેશનના 69 હજાર રૂપિયા માગવામાં આવ્યાની ફરિયાદ મળતા ખુલાસો પૂછાયો
તાજેતરમાં જ RTE હેઠળ એડમિશનમાં પ્રથમ રાઉન્ડના એડમિશન ફાળવવામાં આવ્યા છે ત્યારે મણિનગરની આનંદ નિકેતન સ્કૂલ દ્વારા નવા ફાળવેલા એડમિશનમાં વાલીઓ પાસેથી સ્કૂલમાંથી ફરજીયાત ફૂડ અને ટ્રાન્સપોર્ટેશન માટે 69 હજાર રૂપિયા માંગવામાં આવ્યા છે. આ અંગે વાલીએ ફરિયાદ કરતા DEO દ્વારા સ્કુલને નોટિસ ફટકારવામાં આવી છે અને 24 કલાકમાં ખુલાસો માંગવામાં આવ્યો છે. મણિનગરમાં આવેલી […]










