International

વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યકિત વોરેન બફેટે પોતાની કંપની બર્કશાયર હેથવેના સીઇઓ પદથી નિવૃત્ત થવાની જાહેરાત

વિશ્વના પાંચમાં સૌથી ધનિક વ્યકિત અને બિઝનેસમેન વોરેન બફેટ દ્વારા અચાનક પોતાની કંપની બર્કશાયર હેથવેના સીઇઓ પદથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. ૯૪ વર્ષની ઉંમરના અબજપતિએ કંપનીની જવાબદારી અન્યને સોંપવાની જાહેરાત કરી છે. કંપની વાર્ષિક બેઠકમાં તેમણે પોતાની નિવૃત્તિ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે તે આ વર્ષના […]

International

હુથીના એરપોર્ટ હુમલાના જવાબમાં હુમલા કરવામાં આવશે, ધમાકા કરવામાં આવશે: બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલના મુખ્ય ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલા બાદ બેન્જામિ નેતન્યાહૂએ ઇમરજન્સી બેઠક ઇઝરાયલના તેલ અવીવમાં દેશના મુખ્ય ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બેઠક કરીને હુથી વિદ્રોહીઓને પરિણામ ભોગવવાની ચેતવણી આપી દીધી હતી. નેતન્યાહૂએ ઠ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, હુથી હુમલા માટે ઇઝરાયલની જવાબી કાર્યવાહી એકવારમાં જ સમાપ્ત […]

International

કેનેડામાં ૮ લાખ હિંદુઓને કાઢવા કરી માંગ, ખાલિસ્તાનીઓ દ્વારા યોજાઈ મોટી રેલી

કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા હિંદુઓ વિરૂદ્ધ ઝેર ઓકવાનું જારી કેનેડામાં તાજેતરમાં નવી સરકારની રચના થઇ છે. આ સરકારના કાર્યકાળની શરૂઆતના સમયમાં જ ખાલિસ્તાનીઓએ હિંદુ વિરૂદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. કેનેડામાં ફરી એકવાર હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ટોરેન્ટોમાં હિન્દુ વિરોધી એક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, […]

International

અમેરિકન પ્રમુખનું વધુ એક મોટું ઐતિહાસિક પગલું

અમેરિકન ફિલ્મ ઉદ્યોગને નવું જીવન આપવાના ઉદ્દેશ્ય સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ખુબજ મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે જેમાં વાણિજ્ય વિભાગ અને અમેરિકન વેપાર પ્રતિનિધિ ને અમેરિકાથી બહાર બનેલી તમામ ફિલ્મો પર ૧૦૦% ટેરિફ લાગુ કરવામાં આવશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, વિદેશમાં અમેરિકન સ્ટુડિયો અને ફિલ્મ નિર્માતાઓને […]

International

તુર્કિયેનું યુદ્ધ જહાજ ટીસીજી બુયુકાડા પાકિસ્તાનના કરાંચી પોર્ટ પર પહોંચ્યું

હકીકતે પાકિસ્તાન દિવસેને દિવસે લાચારીમાં ધકેલાઇ રહ્યું છે ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત થયા હતા. ત્યારબાદથી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. એક તરફ ભારતીય નૌસેના યુદ્ધાભ્યાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ તૂર્કિયેનું એક યુદ્ધ જહાજ ્ઝ્રય્ મ્ષ્ટઅષ્ટાટ્ઠઙ્ઘટ્ઠ પાકિસ્તાનના કરાચી બંદર પર પહોંચ્યું છે, જેને […]

National

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના કવર્ધા જિલ્લા તંત્રના અધિકારીઓ,પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના ૨૬ સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ પ્રતિનિધિમંડળ છત્તીસગઢ રાજ્યમાં જિલ્લા સંકલિત ગ્રામીણ વિકાસ વ્યૂહરચના અંતર્ગત ગુજરાત મોડલ પર તેમના રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં ઇનોવેશન અને અસરદાર યોજનાકીય અમલના વ્યાપ અને વિસ્તરણ માં ટેકનોલોજીના ઉપયોગ અંગેના અભ્યાસ નિરીક્ષણ માટે એક સપ્તાહની ગુજરાત […]

Gujarat

ગુજરાતે એપ્રિલ ૨૦૨૫માં ૧૪,૯૭૦ કરોડનો વિક્રમી GST વસૂલ કર્યો

ગુજરાતે ઉદ્યોગો માટે અનુકૂળ નીતિ અને મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ સાથે એપ્રિલ ૨૦૨૪ની સરખામણીએ ૧૩ ટકાના ગ્રોથ સાથે દમદાર પ્રદર્શન કર્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ વિકાસના રોલ મોડલ તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરનાર ગુજરાતે એકવાર ફરીથી આર્થિક મોરચે પોતાની તાકાત દર્શાવી છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા […]

National

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ તેમજ ગુજરાત જાહેર વહીવટી સેવામાં પસંદગી પામેલા પાટીદાર યુવાનોનું સન્માન

સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ કેન્દ્રમાંથી તાલીમ મેળવી સફળ થનાર ઉમેદવારો, પૂર્વ સનદી અધિકારીશ્રીઓ તથા દાતાશ્રીઓને સન્માનિત કરાયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ તેમજ ગુજરાત જાહેર વહીવટી સેવામાં પસંદગી પામેલા પાટીદાર યુવાનોનો સન્માન સમારોહ અમદાવાદ સ્થિત સરદારધામ ખાતે યોજાયો હતો. સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રીએ પરિસરમાં રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ […]

Gujarat

અમદાવાદ પોલીસની ટીમ લલ્લા બિહારી અને તેના પુત્રને લઈને ચંડોળા વિસ્તારમાં પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન

અમદાવાદના ચંડોળા તળાવ પર ગેરકાયદેસર સામ્રાજ્ય ઉભું કરનાર કુખ્યાત લલ્લા પઠાણને ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાવ્યું છે. લલ્લા પઠાણને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અમદાવાદમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને પકડી તેમના ગેરકાયદે દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન આ સમગ્ર મુદ્દે ગેરકાયદેસર […]

Gujarat

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી કમોસમી વરસાદ ને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, બપોરે ભયંકર ગરમી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે, વિરમગામ, માંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે સાથે સાથે વિરમગામમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ધોધમાર વરસાદથી રસ્તા […]