ભારત સરકારનું કંગાળ પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કડક પગલું જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયંકર આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક ર્નિણયો લેવામાં આવી રહ્યા છે જેમાં હવે ભારતે ચિનાબ નદી પર આવેલો ડેમ બંધ કરી દીધો છે. સિંધુ જળસંધિ તોડ્યાના લગભગ ૧૦ દિવસની અંદર ભારત સરકારે આ પગલું ભર્યું છે. આનાથી પાકિસ્તાનના […]
Author: JKJGS
બાગીદોરા વિધાનસભાના ધારાસભ્ય, ભારતીય આદિવાસી પાર્ટીના નેતા જયકૃષ્ણ પટેલ ૨.૫ કરોડના લાંચ કેસમાં ફસાયા
રાજસ્થાનમાં ધારાસભ્ય ૨૦ લાખની લાંચમાં ઝડપાયા રાજસ્થાનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ બાંસવાડા જિલ્લાના બાગીદોરા વિધાનસભા મતવિસ્તારમાં ભારત આદિવાસી પાર્ટી ના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલના ગનમેનને ૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા પકડી પાડ્યો છે. ધારાસભ્યનો ગનમેન લાંચની રકમ લઈને સ્થળ પરથી ભાગી ગયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યએ ૨.૫ કરોડ […]
જ્યારે કોઈ વ્યક્તિ સતત હિન્દુ ધર્મગ્રંથોનું અપમાન કરે છે અને સ્પષ્ટીકરણ આપવાથી બચે છે, તો તેને હિન્દુ ધર્મમાં સ્થાન ન આપી શકાય
જ્ર્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કોંગ્રેસ નેતા પર થયા ગુસ્સે જ્ર્યોતિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી. શંકરાચાર્યએ રાહુલ ગાંધીના હિન્દુ ધર્મથી સાર્વજનિક રીતે બહિષ્કારની જાહેરાત કરી છે. બદ્રીનાથ સ્થિત શંકરાચાર્ય આશ્રમમાં પત્રકારો સાથે વાતચીત કરતા સ્વામી […]
પવિત્ર શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા; પહેલીવાર મંદિરના નવા રાવલ (પૂજારી) અમરનાથ નંબુદરીએ ગણેશ પૂજા કરી
ભારતીય સેનાના બેન્ડના સુમધુર સૂરો સાથે શ્રદ્ધાળુઓ માટે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખૂલ્યા રવિવારે સવારે ૬ વાગ્યે શ્રી બદ્રીનાથ ધામના કપાટ યાત્રાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા, આ પ્રસંગે ભારતીય સેનાના ગઢવાલ રાઇફલ્સ બેન્ડ દ્વારા ભક્તિ સંગીત રજૂ કરવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા ‘જય બદ્રી વિશાલ‘ નો જયઘોષ કરવામાં આવ્યો હતો. શ્રી બદ્રીનાથ ધામના દરવાજા […]
ઉત્તરપ્રદેશના અલીગઢમાં ધનીપુર મિની એરપોર્ટ પર એક ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ
ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક હવાઈ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં, ધનીપુર મિની એરપોર્ટ પર રવિવારે એક ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું હતું. ઘટનામાં પાઇલોટનું સદનસીબે બચાવ થયો છે. આ ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિમાન લેન્ડિંગ સમયે બેકાબૂ થઈને એરપોર્ટની દિવાલ સાથે ટકરાયું. દુર્ઘટના એવા સમયે બની, જ્યારે ટ્રેઈની પાયલટ ટ્રેનિંગ લઈ […]
પંજાબ પોલીસે પાકિસ્તાન માટે જાસૂસીની શંકામાં ૨ વ્યક્તિઓની ધરપકડ કરી
પંજાબ પોલીસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસીની શંકામાં અમૃતસરથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. અમૃતસરમાં ૩ મે, ૨૦૨૫ના રોજ આર્મી કેન્ટોનમેન્ટ અને એરબેઝ વિસ્તારોની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ લીક કરવાના આરોપસર બન્નેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા બંને શકમંદ આરોપીઓ હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ ઉર્ફે હેપ્પીના નિર્દેશોના આધિન આ કામગીરી કરી રહ્યા […]
દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પર શિક્ષકો સાથેના ખાસ કાર્યક્રમમાં રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ૭૫૦ સહભાગીઓનું નેતૃત્વ કર્યુ
ઓલિમ્પિયન કુસ્તીબાજાે રવિ દહિયા અને દીપક પુનિયા રાષ્ટ્રીય રાજધાનીમાં વિવિધ સંસ્થાઓના શિક્ષકો સાથે જાેડાયા મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ફિટનેસ અને પ્રેરણાના ઉત્સવમાં ફેરવાઈ ગયું કારણ કે ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલના નવીનતમ સંસ્કરણમાં શિક્ષકો, રમતવીરો, ફિટ ઈન્ડિયા પ્રભાવકો અને ફિટનેસ પ્રેમીઓ સહિત ૭૫૦ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યભાર સંભાળવા માટે કેન્દ્રીય યુવા બાબતો […]
કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ ૪ થી ૭ મે ૨૦૨૫ દરમિયાન ઇટાલીના મિલાનમાં ADB વાર્ષિક બેઠકમાં હાજરી આપશે
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી ર્નિમલા સીતારમણ ૪ થી ૭ મે, ૨૦૨૫ દરમિયાન ઇટાલીના મિલાનમાં યોજાનારી એશિયન ડેવલપમેન્ટ બેંક (છડ્ઢમ્)ના બોર્ડ ઓફ ગવર્નર્સની ૫૮મી વાર્ષિક બેઠકમાં હાજરી આપવા માટે નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના અધિકારીઓના ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. આ બેઠકોમાં છડ્ઢમ્ના બોર્ડ ઓફ ગવર્નર્સના સત્તાવાર પ્રતિનિધિમંડળો, ADB સભ્યોના સત્તાવાર પ્રતિનિધિમંડળો અને આંતરરાષ્ટ્રીય […]
વિઝિંજામ તરફથી વિઝન ૨૦૪૭
આર્થિક, વ્યૂહાત્મક અને ટકાઉ વિકાસ માટે બ્લુ કોરિડોરનું નિર્માણ કેરળમાં સ્થિત વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપ વોટર મલ્ટીપર્પઝ પોર્ટ ભારતના દરિયાઈ માળખાગત ક્ષેત્રમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. ૨ મે, ૨૦૨૫ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ રૂ. ૮,૮૦૦ કરોડનો આ પ્રોજેક્ટ, ભારતની બંદર ક્ષમતાઓને વધારવા અને વ્યૂહાત્મક દરિયાઈ પહેલ દ્વારા આર્થિક વિકાસને વેગ આપવાની પ્રતિબદ્ધતા […]
જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ભારતીય સેનાનું એક વાહન ૭૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, ૩ જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં રવિવારે ભારતીય સેનાનું એક વાહન મોટી ખીણમાં લપસીને પડ્યું હતું, આ ઘટના જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (દ્ગૐ૪૪) પર બેટરી ચશ્મા નજીક બની હતી. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ, જીડ્ઢઇહ્લ, સ્થાનિક લોકો અને સેનાની ટીમોએ તાત્કાલિક કામગીરી સંભાળી લીધી હતી. આ ઘટનામાં ત્રણ જવાનો શહીદ થયા હતા. આ […]










