સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન એકલિપ્સ અનુસાર અમેરિકામાં આ વખતની ફ્લુ સીઝનમાં ૧૫ વર્ષ પહેલા સ્વાઇન ફ્લુ શરૂ થયો પછી સૌથી વધુ ૨૧૬ અમેરિકન બાળકો મૃત્યુ પામ્યા છે જ્યારે ગયા વર્ષે આ આંકડો ૨૦૭નો હતો. આમ આ આંકડો ૨૦૦૯-૧૦ માં વિશ્વસ્તરે સ્વાઇન ફ્લુ ફેલાયો હતો તેના પછીનો સૌથી મોટો આંકડો છે. મહત્વનું છે કે, […]
Author: JKJGS
આફ્રિકામાં ટોચના ઉદ્યોગપતિ, મૂળ ગુજરાતી સુધીર રૂપારેલિયાના દીકરા રાજીવ રૂપાલિયાનું અકસ્માતમાં મોત
આફ્રિકામાં ટોચના અબજાેપતિના લિસ્ટમાં આવતા યુગાન્ડાના ઉદ્યોગપતિ અને મૂળ ગુજરાતી સુધીર રૂપારેલિયાના દીકરા રાજીવ રૂપાલિયાનું શનિવારે અકસ્માતમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, શનિવારે (ત્રીજી મે) રાજીવ રૂપારેલિયા લંડનથી મુન્યોન્યો મિત્રના લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતાં. ત્યારે તેમની કાર ફ્લાયઓવર નજીક કામચલાઉ કોંક્રિટ બેરિયર્સ સાથે અથડાઈ હતી. બાદમાં કાર પલટી ગઈ અને તેમાં આગ […]
બિલાવલ ભુટ્ટો, ઈમરાન ખાનના ઠ એકાઉન્ટ ભારતમાં બૅન
ભારતનું પાકિસ્તાન સામે વધુ એક એક્શન જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવવાની શરૂઆત કરી દીધી છે. આ દરમિયાન વધુ એક અહેવાલ એવા સામે આવ્યો હતો કે પાકિસ્તાની બે મોટી હસ્તીઓના એક્સ એકાઉન્ટ ભારતમાં બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની પીપલ્સ પાર્ટી ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને […]
મોઇજ્જુના ભારત માટે ના નિવેદન બાદ માલદીવના પૂર્વ વિદેશ મંત્રીએ ટીકા કરી
માલદીવના રાષ્ટ્ર પ્રમુખે ૧૫ કલાક પ્રેસ કોન્ફરન્સ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, માલદીવના રાષ્ટ્ર પ્રમુખ મોહમ્મદ મુઇજ્જુએ સતત કુલ ૧૪ કલાક અને ૫૪ મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરીને એક અનોખો રેકોર્ડ બનાવવાનો દાવો કર્યો છે. ૪૬ વર્ષના રાષ્ટ્ર પ્રમુખ મુઇજ્જુએ શનિવારે સવારે ૧૦ વાગ્યા (સ્થાનિક સમય) થી મેરાથન પ્રેસ કોન્ફરન્સની શરૂઆત કરી હતી. જાેકે, તેમણે આ […]
ઈઝરાયલના એરપોર્ટ પર મિસાઈલ હુમલો થતાં એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ ડાયવર્ટ, નેતન્યાહૂએ તાત્કાલિક એક બેઠક બોલાવી
૩ મે ૨૦૨૫ના રોજ સવારે ઈઝરાયલમાં આવેલા બેન ગુરિયન એરપોર્ટ પર એક ઘટનાને કારણે દિલ્હીથી તેલ અવીવ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છૈં૧૩૯ ને અબુ ધાબી કરવામાં આવી છે. આ મિસાઈલ હુમલો એર ઈન્ડિયા ફ્લાઈટ છૈં૧૩૯ના તેલ અવીવમાં લેન્ડિંગના કલાક પહેલાં જ થયો હતો. ત્યારબાદ નેતન્યાહુ સાંજે ૭ વાગ્યે તેમના સુરક્ષા મંત્રીમંડળ સાથે પણ બેઠક કરશે. […]
સિંગાપોરમાં સતત ૬૦ વર્ષથી શાસન કરતી પીપલ્સ એક્શન પાર્ટીના લોરેન્સ વોંગનો ભવ્યાતિભવ્ય વિજય
વડાપ્રધાન મોદીએ લોરેન્સ વોંગ ને સ્પષ્ટ જનાધાર મેળવવા બદલ પાઠવી શુભેચ્છા સિંગાપોરની પીપલ્સ એક્શન પાર્ટીએ સતત ૧૪મી વખત સામાન્ય ચૂંટણીમાં જીત નોંધાવી પોતાના છ દાયકાના શાસનને આગળ વધાર્યો છે. ગ્લોબલ ટ્રેડ વૉરથી ઉત્પન્ન આર્થિક ઉથલ-પાથલ વચ્ચે સિંગાપોરની જનતાએ પોતાના નવા વડાપ્રધાનને મજબૂત જનાદેશ આપ્યો છે. ભારતના વડાપ્રધાન મોદીએ સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગને તેમને મેળવેલ સ્પષ્ટ […]
ફરીવાર મિશેલ ઓબામાએ છૂટાછેડાની અફવાઓને ફગાવતા કહ્યું; ‘જાે કોઈ સમસ્યા હોત, તો બધાને ખબર હોત‘
મિશેલ ઓબામાએ ફરી એકવાર યુનાઇટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેના તેમના લગ્ન અંગે સતત અટકળોનો વિરોધ કર્યો છે, અને સ્પષ્ટ કર્યું છે કે તેમના સંબંધોમાં કોઈપણ ગંભીર મુદ્દાઓને છુપાવવામાં આવશે નહીં. ધ ડાયરી ઓફ અ સીઈઓ પોડકાસ્ટ પર બોલતા, ભૂતપૂર્વ યુએસ ફર્સ્ટ લેડીએ વારંવાર થતી અફવાઓને સંબોધતા કહ્યું, “જાે મને મારા પતિ સાથે સમસ્યા […]
અમેરિકાના ટેક્સાસ, ન્યુ મેક્સિકો અને ઉત્તરી મેક્સિકોના ઘણા ભાગોમાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ
રવિવારે સવારે અમેરિકાના ટેક્સાસ, ન્યુ મેક્સિકો અને ઉત્તરી મેક્સિકોના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસજીએસ અનુસાર, ભૂકંપની ઊંડાઈ લગભગ ૬.૩ કિમી હતી. જ્યારે મેક્સિકન એજન્સીએ તેની તીવ્રતા ૫.૮ હોવાનું જણાવ્યું હતું. હાલમાં કોઈ ગંભીર નુકસાનના સમાચાર નથી. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપ પછી મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. શનિવારે […]
અમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન ક્રેશ થઇ મકાન પર પડતાં ઘરમાં આગ, પાયલટનું મોત
અમેરિકામાં ફરી એકવાર હવાઈ અકસ્માત થયો હતો જેમાં કેલિફોર્નિયામાં એક પ્લેન ક્રેશ થતાં જ તે બે ઘરોની છત પર પડ્યું હતું જેના કારણે ઘરમાં આગ લગતા ધુમાડા ના ગોટા થવા માંડ્યા અને પ્લેન ના પાઇલટ નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયરના વિભાગના કર્મચારી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી […]
દીપિકા પાદુકોણ હવે સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં પ્રભાસ સાથે જાેવા મળશે
અભિનેત્રી દીપિકા પાદુકોણ દ્વારા થોડા દિવસ અગાઉ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથેની ‘કિંગ‘ સાઇન કરી છે. હવે અપડેટ આવી છે કે, તે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ‘માં પ્રભાસ સાથે જાેડી જમાવવાની છે. ‘એનિમલ‘ સહિતની ફિલ્મો બનાવી ચૂકેલા સંદિપ રેડ્ડી વાંગા સાથે તેની આ પહેલી ફિલ્મ હશે. આ સાથે દીપિકાએ ૨૦૨૬ના અંત સુધીમાં પોતાની ડેટ્સ પેક કરી […]










