National

ભારતના રાષ્ટ્રપતિએ વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે ‘ગૌરવ સાથે વૃદ્ધત્વ‘ પહેલને બિરદાવી

વૃદ્ધ લોકો ભૂતકાળની કડી છે અને ભવિષ્ય માટે માર્ગદર્શક પણ છે, આપણે તેમના માર્ગદર્શનને મહત્વ આપવું જાેઈએ અને તેમના મૂલ્યવાન સાથનો આનંદ માણવો જાેઈએ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે ‘ગૌરવ સાથે વૃદ્ધત્વ‘ – વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે પહેલ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ […]

National

નેશનલ હેરાલ્ડ કેસ: દિલ્હી કોર્ટે સોનિયા અને રાહુલ ગાંધીને ED ચાર્જશીટ પર નોટિસ ફટકારી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની તકલીફોમાં વધારો કોંગ્રેસ પાર્ટીના મુખ્ય નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની તકલીફોમાં ફરી એકવાર વધારો થયો છે, દિલ્હીની એક કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ મામલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. અગાઉ દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે ૨૫ એપ્રિલે આ મામલે થયેલી સુનાવણીમાં બંને નેતાને […]

National

ભારતીય વાયુસેનાના રાફેલ, જેગુઆર, અને સુખોઈ જેવા ફાઈટર વિમાનોનું ગંગા એક્સપ્રેસવે પર બનેલી એરસ્ટ્રીપ પર લેન્ડિંગ

ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે ગંગા એક્સપ્રેસવે પર ભારતીય વાયુસેનાનું શક્તિ પ્રદર્શન પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વચ્ચે, બધાની નજર યુપીના શાહજહાંપુર પર પડી હતી જ્યાં ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ ગંગા એક્સપ્રેસવે પર બનેલી એરસ્ટ્રીપ પર લેન્ડિંગ પ્રેક્ટિસ શરૂ કરી હતી. આકાશમાં મિરાજ, રાફેલ, સુખોઈ અને જગુઆર જેવા ફાઇટર પ્લેનની ગર્જનાથી દુશ્મન દેશો થરથર […]

International

પાકિસ્તાને તેના નાગરિકો માટે અટારી-વાઘા બોર્ડર ગેટ ફરીથી ખોલશે

ભારતના જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ જ કારણ છે કે ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઘણી મોટી કાર્યવાહી કરી છે. આમાંનો સૌથી મોટો ર્નિણય તમામ પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ છે. આ આદેશ જારી થયા પછી, અત્યાર સુધીમાં સેંકડો પાકિસ્તાનીઓ તેમના દેશ પરત ફર્યા છે. બીજી […]

International

અમેરિકા માટે યુક્રેનના દુર્લભ ખનીજાે મેળવવા ટ્રમ્પની ઝેલેન્સ્કી સાથે મોટી ડિલ

યુક્રેનને યુદ્ધ પછી બેઠું કરવામાં અમેરિકા સાથેની ડીલ મહત્ત્વની ભૂમિકા ભજવશે અમેરિકા અને યુક્રેન વચ્ચે એક ખૂબ મોટી અને મહત્વની ડિલ થઈ છે. આ ડીલ અન્વયે યુક્રેનના વ્યાપક સંસાધનોનું એક્સેસ અમેરિકાને મળશે. બીજી બાજુએ આ ડીલ કરવાના લીધે યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં લશ્કરી સહાય જારી રાખવાનું સુનિશ્ચિત કરી લીધું છે. આ ડીલ દરમિયાન જ રશિયા-યુક્રેન […]

International

‘ભારતે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો જવાબ એવી રીતે આપવો જાેઈએ કે તેનાથી યુદ્ધ ન ભડકે‘ : અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે કહ્યું હતું કે, ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ એવી રીતે આપવો જાેઈએ કે જેનાથી બે દેશોમાં સંઘર્ષનું કારણ યુદ્ધ ન બને, જ્યારે પાકિસ્તાને પોતાના પાડોશી દેશ સાથે સહયોગ કરીને ખાતરી કરવી જાેઈએ કે તેના પ્રદેશમાં કાર્યરત આતંકવાદીઓનો “શિકાર” થાય. એક પત્રકાર પરિષદમાં પહેલગામ હુમલા પર પ્રતિક્રિયા આપતા અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે […]

International

પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશન દ્વારા પાકિસ્તાનના FM રેડિયો સ્ટેશનો પર ‘ભારતીય ગીતો‘ પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકાયો

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર આતંકવાદી હુમલા બાદ, ભારતે સરહદ પાર આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં છે. ત્યારે હવે પાકિસ્તામાં પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશને દેશભરમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશને ભારતીય ગીતો પર પ્રતિબંધ મુક્યો છે, ત્યારે પાકિસ્તાની સરકારે ૧ મે, ૨૦૨૫ના રોજ એક નોટિફિકેશન જાહેર કર્યું […]

International

‘ઇસ્લામના ઉપદેશો…‘: પહેલગામ આતંકવાદી હુમલા અંગે ઇન્ડોનેશિયાએ પાકિસ્તાન પર ટીકા કરી

૨૬ નિર્દોષ લોકોના જીવ લેનારા ભારતના પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ઇન્ડોનેશિયાએ પાકિસ્તાન પર રીતે નિશાન સાધ્યું છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટોએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે, ‘ઈન્ડોનેશિયામાં પાળવામાં આવતો ઇસ્લામ આવા આતંકી હુમલાઓ શીખવતો નથી. અમે આ આતંકી હુમલાનો સામનો કરવામાં ભારતની સાથે છીએ. કોઈપણ પ્રકારનો આતંકવાદ કોઈ પરિણામ આપી […]

International

પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ મોટો સ્વીકાર કર્યો, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સાથે સંબંધો હોવાનો દાવો કર્યો

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધતાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ એક એવું કબૂલનામું કર્યું, જેણે પાકિસ્તાનના ગુનાઓને આખી દુનિયા સામે ઉજાગર કરી દીધા છે. બિલાવલ ભુટ્ટોએ સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના એ કબૂલનામાને સાચું જણાવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરે છે. અમે આશરે ત્રણ […]

Gujarat

ગુજરાતના પ્રથમ પાટીદાર મહિલા અગ્રણી, ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના નેશનલ સેક્રેટરી એવા શ્રીમતી સોનલબેન ડાંગરિયા ના વરદ હસ્તે અલગ અલગ જિલ્લામાં પ્રમુખ ને નિમણૂક આપવામાં આવી

રાજકોટ સેવાકીય પ્રવૃત્તિ ની ભાવના પરિશ્રમથી લઈ પ્રગતિ સુધી મારું જીવન એક જ મારો સંદેશ એવી સમાજ સેવામાં હંમેશા સોનલબેન ડાંગરિયા એ પોતાનો મહત્વનો ફાળો આપેલ છે. સતત ને સતત અલગ ક્ષેત્રોમાં પોતાના નિસ્વાર્થ ભાવથી સેવા આપી પોતાના કાર્યમાં હંમેશા અડગ રહી સમાજસેવા કરી સમાજની દરેક સ્ત્રી માટે પ્રેરણા નો સ્ત્રોત બન્યા છે. આવી જ […]