International

પાકિસ્તાને ૪૫૦ કિમી રેન્જની અબ્દાલી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવાનો દાવો કર્યો

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને શનિવારે ૪૫૦ કિમીની રેન્જ ધરાવતી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ, અબ્દાલી વેપન સિસ્ટમના સફળ તાલીમ પ્રક્ષેપણનો દાવો કર્યો. આ પરીક્ષણ સંભવત: આર્મીની સ્ટ્રેટજિક ફોર્સિસ કમાન્ડ હેઠળ કરાયેલા ઓપરેશનલ યુઝર ટ્રાયલનો હિસ્સો હતું. જે પાકિસ્તાનના પરમાણુ સક્ષમ મિસાઈલ દળોની દેખરેખ કરે છે. પાકિસ્તાની મીડિયાએ […]

International

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે AI દ્વારા બનાવેલ એક ફોટો પોસ્ટ કર્યો જેમાં તેઓ પોપના પોશાકમાં સજ્જ દેખાયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે AIના માધ્યમથી તૈયાર કરવામાં આવેલી પોતાની પોપના પોશાકવાળી તસ્વીર વાયરલ કરી છે. વ્હાઇટ હાઉસે તેમનો ફોટો પોસ્ટ કર્યો છે. આ જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. વ્હાઇટ હાઉસ દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોપના પોશાક પહેરીને એક ખુરશી પર બેસીને પોપની જેમ જ પોઝ આપેલો ફોટો છે. જાે કે આ […]

International

જાે ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો પાકિસ્તાન હુમલો કરશે: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ

ફરી એકવાર કંગાળ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ઝેર ઓકયું જમ્મુ-કાશ્મીરના પહલગામ થયેલ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરતા સિંધુનું પાણી રોકી દીધું છે, ત્યારે હવે આ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને પોકળ ધમકી આપી છે. એક ઈન્ટરવ્યુમાં ખ્વાજા આસિફે […]

International

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનથી થતી તમામ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો

ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શનિવારે સૂચના આપી હતી કે ભારતે પાકિસ્તાનથી તમામ પ્રકારના માલ-સામાનની સીધી કે પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સંદર્ભમાં એક નવી જાેગવાઈ વિદેશ વેપાર નીતિ (હ્લ્ઁ) ૨૦૨૩ માં ઉમેરવામાં આવી છે, જે તાત્કાલિક લાગુ કરવામાં આવશે. વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આયાત […]

International

આજેર્ન્ટિના અને ચિલીમાં ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

દક્ષિણ અમેરિકાના બે દેશોમાં ભયંકર ભૂકંપ દક્ષિણ અમેરિકાના બે મુખ્ય દેશોમાં ભયંકર ભૂકંપના આંચકા અનુભવાયા, આજેર્ન્ટિના અને ચિલીમાં ભૂકંપના જાેરદાર આંચકા આવ્યા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે (ેંજીય્જી) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૪ માપવામાં આવી હતી. આ ભૂકંપ દરિયાની અંદર આવ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ હલનચલન અનુભવાઈ હતી.દેશના દક્ષિણ છેડાની નજીક રહેતા […]

Entertainment

આગામી તા. ૧૮મી મેથી શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ નું શૂટિંગ શરુ થવાણી શક્યતાઓ

બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ‘નાં શૂટિંગમાં સ્ક્રિપ્ટમાં કેટલાક ફેરફારોને કારણે વિલંબ થયો હતો. હવે આગામી તા. ૧૮મી મેથી આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે એવી ચર્ચા છે. અભિનેતા શાહરૂખ ખાનની દીકરી સુહાનાની કેરિયર આગળ વધારવા માટે આ ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મમાં દીપિકા પદુકોણ સુહાનાની માતાના ટૂંકા રોલમાં જાેવા મળશે. જાેકે, દીપિકા આગામી […]

Entertainment

હોલિવૂડમાં ગાયિકા અને ગીતકાર જિલ સોબુલેનું ઘરમાં અચાનક આગ લાગતાં નિધન

હોલિવૂડના પ્રખ્યાત ગાયિકા અને ગીતકાર જિલ સોબુલેનું ૬૬ વર્ષની વયે નિધન થયુ છે. ગુરૂવારે મિનેસોટામાં સ્થિત તેના ઘરમાં અચાનક આગ લાગતાં ગાયિકાનું મોત નીપજ્યું હતું. તે શુક્રવારે પોતાના હોમટાઉન સ્ટેજ પર્ફોર્મ કરી લોકોને પોતાના ગીતોથી મંત્રમુગ્ધ કરવાની હતી. પરંતુ તે પહેલાં જ દુર્ઘટના ઘટતાં તેનું મોત થયુ હતું. જિલ સોબુલેના મોતની ખાતરી તેમના મેનેજર જૉન […]

National

પહલગામમાં ISI અને લશ્કરે આતંકવાદી હુમલાનું કાવતરું ઘડ્યું

પહેલગામ હુમલા અંગે તપાસમાં NIA ને પાક. ની સંડોવણીના મહત્વના પુરાવા મળ્યા જમ્મુ-કાશ્મીરના પહેલગામ થયેલા આતંકવાદી હુમલા અંગે NIA ને ઘણી કડીઓ અને પુરાવા મળ્યા છે. એજન્સીના મતે, આ આતંકવાદી હુમલાનો સીધો સંબંધ પાકિસ્તાન સાથે છે. NIA અને લશ્કરે આતંકવાદી હુમલાનું કાવતરું ઘડ્યું હતું. આ દરમિયાન NIA ને અત્યાર સુધી મળેલા પુરાવાઓ અને આતંકી હુમલાના […]

National

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળમાં ૮,૮૦૦ કરોડના મૂલ્યના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું

ભારતના દરિયાકાંઠાના રાજ્યો અને આપણા બંદર શહેરો વિકાસ ભારત માટે વિકાસના મુખ્ય કેન્દ્રો બનશે કેરળમાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપવોટર બહુહેતુક બંદર ભારતના દરિયાઈ માળખામાં એક મહત્વપૂર્ણ પ્રગતિ છે: પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં ૮,૮૦૦ કરોડ રૂપિયાના વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપવોટર બહુહેતુક દરિયાઈ બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું. ભગવાન આદિ શંકરાચાર્યની જન્મજયંતીના શુભ પ્રસંગે સભાને સંબોધતા, […]

National

શ્રીમતી અનુરાધા પ્રસાદે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકેનો ચાર્જ સંભાળ્યો

ભારત સરકારના આંતર રાજ્ય પરિષદ સચિવાલય, ગૃહ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ, શ્રીમતી અનુરાધા પ્રસાદે શુક્રવારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના સભ્ય તરીકે કાર્યાલય અને ગુપ્તતાના શપથ લીધા હતા. કમિશનના સૌથી વરિષ્ઠ સભ્ય લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા (નિવૃત્ત) દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. શ્રીમતી અનુરાધા પ્રસાદે લેડી શ્રીરામ કોલેજ ફોર વુમનમાંથી સ્નાતક થયા છે અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં […]