National

કોઈપણ દેશ પાકિસ્તાન ઉપર હુમલો કરવાની હિંમત નહીં કરી શકે; કારણ કે તેની પાસે પરમાણુ શસ્ત્રો છે. પાકિસ્તાન એક પરમાણુ સત્તા છે

આતંકી પાકિસ્તાનના પંજાબનાં મુખ્યમંત્રી મરિયમ નવાઝના વાણીવિલાસ ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે લીધેલા કડક પગલાં બાદ પાકિસ્તાની નેતાઓ દ્વારા શ્રેણીબદ્ધ વાણીવિલાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનાં પુત્રી અને પંજાબનાં મુખ્યમંત્રી મરિયમ નવાઝે કહ્યું હતું કે, ‘અલ્લાહની મહેરબાનીથી કોઈપણ દેશ પાકિસ્તાન ઉપર […]

National

અમેરિકાએ ભારતને ૧૩.૧ કરોડ ડોલરના લશ્કરી હાર્ડવેરના સપ્લાયને મંજૂરી આપી

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામ હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતીય સૈન્ય માટે એક મહત્વપૂર્ણ ઘટના બની છે કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સે નવી દિલ્હીને ૧૩૧ મિલિયન ડોલરના મૂલ્યના મહત્વપૂર્ણ લશ્કરી હાર્ડવેર અને લોજિસ્ટિક સપોર્ટ એસેટ્સ સપ્લાય કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નવીનતમ ઘટનાક્રમ અમેરિકા અને ભારત વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને અનુરૂપ છે. પેન્ટાગોન […]

National

આઈએસઆઈ અને પાક સરકારે લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદનઇ સુરક્ષા વ્યવસ્થા વધારી

ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ લેવામાં આવેલ કડક પગલાં બાદ આતંકી હાફિઝ સઈદની ઊંઘ હરામ પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સરકાર, સેના દ્વારા પોષાયેલા આતંકવાદીઓમાં ભયનું વાતાવરણ છે. ૈંજીૈં અને પાકિસ્તાન સરકારે લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ સઈદ માટે સુરક્ષા વ્યવસથોમાં વધારો કરી […]

National

અમેરિકાના વિદેશમંત્રીએ જયશંકર, પાકના પીએમને ફોન કર્યો; ભારત પહેલગામ હુમલાના ગુનેગારોને ન્યાયાલયના કઠેડામાં લાવવા હાકલ કરે છે

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે ત્યારે હવે અમેરિકાના રાજદ્વારી માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ-અલગ વાતચીત કરી હતી. આ બાબતે અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસના જણાવ્યા અનુસાર, માર્કો રુબિયોએ ડૉ. એસ. જયશંકર સાથે વાત […]

International National

ભારત સરકારે પાક. આર્મીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ બ્લોક કરી

કંગાળ પાકિસ્તાન પર ભારતની વધુ ૧ ડિજિટલ સ્ટ્રાઈક જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાડોશી દેશ પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા છે. બુધવારે સાંજે ભારતે પોતાના એર સ્પેસ પાકિસ્તાન માટે બંધ કરી દીધા અને આજે સવારે પાકિસ્તાનના ૈંજીઁઇ ઑફિશિયલ યુટ્યુબ ચેનલને પણ ભારતમાં બ્લોક કરી દીધા છે. આ પહેલાં કેન્દ્ર […]

International

રશિયાને ભગાડવા માટે અમેરિકાની મદદ માટે કિવ પર વળતર આપવા ટ્રમ્પે દબાણ કર્યું

અમેરિકાએ યુક્રેન સાથે ઐતિહાસિક કરાર કર્યો અમેરિકા અને યુક્રેન વચ્ચે એક મોટા અને મહત્વના કરારની જાહેરાત કરવામાં આવી હતી જેનો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાેરદાર પ્રચાર કર્યો હતો. આ કરાર ટ્રમ્પ દ્વારા યુક્રેન પાસેથી યુક્રેનને રશિયન આક્રમણને પાછું ખેંચવામાં મદદ કરવા માટે ઓફર કરાયેલ અબજાે ડોલરની લશ્કરી અને આર્થિક સહાય માટે વળતર મેળવવા માટે સતત […]

International

પાકિસ્તાનમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર ૪.૪ની તીવ્રતા નોંધાઈ

પાકિસ્તાનમાં બુધવારે રાત્રે ૯.૫૮ વાગ્યે (ભારતીય સમય મુજબ) ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપને લઈને લોકોમાં ભય ફેલાયો અને ઘરથી બહાર દોડી આવ્યા હતા. હાલમાં તો જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. નિષ્ણાતોના મતે, આ તીવ્રતાના ભૂકંપથી હળવાથી મધ્યમ સ્તરના […]

International

ઇઝરાયલમાં જેરુસલેમના પશ્ચિમી ભાગોમાં ભીષણ આગ; રાષ્ટ્રીય કટોકટી જાહેર

ઇઝરાયલમાં જેરુસલેમના પશ્ચિમી ભાગોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, આ આગ એટલે બધી ભયંકર હતી કે આ આગને કારણે ઇઝરાયલમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી દેવાઈ છે અને સેના તહેનાત કરી દેવાઈ છે. કોઈ આતંકવાદી હુમલો થયો ન હતો, કે કોઈ ઉગ્રવાદી સંગઠન દ્વારા કોઈ કાર્યવાહી થઈ ન હતી, પરંતુ આગ એટલી ભયંકર હતી કે […]

International

પાકિસ્તાનએ આઈએસાઇ ના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત

ડરી ગયેલા પાકિસ્તાનએ વધુ એક પગલું ભર્યું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભાત સરકાર દ્વારા આતંકવાદ ને જન્મ આપનાર પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે તે બાદ સમગ્ર પાકિસ્તાનમાં ડર નો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે હવે પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ ના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા […]

Gujarat

સુત્રાપાડા જેટી કાર્યમાં ભ્રષ્ટાચારના સામે નગરપાલિકા પ્રમુખ મનહરભાઈ બારડએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

સુત્રાપાડા બંદર ખાતે ચાલતી જેટી નિર્માણ કામગીરીમાં નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છતાં સંબંધિત તંત્રો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાના પગલે નગરપાલિકા પ્રમુખ મનહરભાઈ બારડએ જનહિતમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પ્રમુખે જણાવ્યું હતું કે સુત્રાપાડા બંદરે ચાલી રહેલા કામમાં ઘણી ખામીઓ સામે આવતા સ્થાનિક રીતે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો […]