National

જાણો દેશમાં જાતિ ગણતરીથી શું થશે અસર

જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત ૧૦ મહત્ત્વપૂર્ણ બાબતો કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી સુપર કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ર્નિણય અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ સરકાર હંમેશાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન […]

Gujarat

૧લી મે : ગુજરાત સ્થાપના દિન

છેલ્લા બે દાયકાથી રાજ્યમાં વિકાસની રાજનીતિના નવીન અધ્યાય થકી ગુજરાત દેશમાં ‘રોલ મોડેલ’ ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા ગુજરાત મહત્વપૂર્ણ રાજ્ય : દેશના ય્ડ્ઢઁમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૧માં વિકાસનો પાયો નાંખ્યો અને છેલ્લા બે દાયકા […]

National

હિંદુ ધર્મના લોકો માટે ખૂબ મહત્ત્વની ગણાતી પવિત્ર ચાર ધામ યાત્રાની થઈ શરૂઆત

દર વર્ષે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે શરૂ થાય છે હિંદુ ધર્મના લોકો માટે ખૂબ મહત્ત્વની ગણાતી પવિત્ર ચાર ધામ યાત્રા. આ વર્ષે અક્ષય તૃતીયા ૩૦ એપ્રિલના રોજ હોવાથી એ દિવસથી ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. તો ચાલો, આ યાત્રા માટે નામ નોંધણી કરાવવાથી લઈને કયા મંદિરમાં પ્રવેશ ક્યારથી શરૂ થવા જઈ રહ્યો છે, […]

National

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલે જલજ પહેલની સમીક્ષા કરી અને નદી સંરક્ષણ અને આજીવિકા નિર્માણ માટે એક નવો માર્ગ ચીંધ્યો

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના આજીવિકા-કેન્દ્રિત પ્રોજેક્ટ જલજની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (એનએમસીજી)ના નેજા હેઠળ જલજ કાર્યક્રમ સરકારના અર્થ ગંગા વિઝનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે સ્થાયી આર્થિક પ્રવૃત્તિઓ મારફતે લોકોને નદીઓ સાથે જાેડે છે. આજીવિકા પર […]

National

લેફ્ટનન્ટ જનરલ જેપી મેથ્યુએ નિવૃત્તિ પછી ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફનું પદ છોડ્યું

લેફ્ટનન્ટ જનરલ જેપી મેથ્યુ લગભગ ચાર દાયકાની સેવા પૂર્ણ કર્યા પછી ૩૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે પદ છોડ્યું. તેમની નિવૃત્તિના દિવસે તેમણે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શહીદ નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાઉથ બ્લોક લૉન ખાતે તેમને ત્રિ-સેવાઓના ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. […]

National

મંત્રીમંડળે વર્ષ ૨૦૨૫-૨૬ માટે શેરડીનાં ખેડૂતોને ખાંડની મિલો દ્વારા ચુકવવામાં આવતી શેરડીની વાજબી અને વળતરદાયક કિંમતને મંજૂરી આપી

શેરડીના ખેડૂતો માટે વાજબી અને વળતરદાયક કિંમત રૂ. ૩૫૫/ક્વિન્ટલ મંજૂર કરવામાં આવી છે આ ર્નિણયથી ૫ કરોડ શેરડીના ખેડૂતો અને તેમના આશ્રિતોને તેમજ ખાંડ મિલોમાં કામ કરતા ૫ લાખ કામદારો અને સંબંધિત આનુષંગિક પ્રવૃત્તિઓને લાભ થશે શેરડીના ખેડૂતો (ગન્ના કિસાન)ના હિતને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ખાંડની સીઝન […]

National

દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ક્લાસરૂમ કૌભાંડ મામલે કેસ દાખલ

આપના ૨ દિગ્ગજ નેતાઓની તકલીફમાં વધારો આમ આદમી પાર્ટી (આપ) ના બે દિગ્ગજ નેતાઓની તકલીફોમાં થશે વધારો, દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પૂર્વ પીડબ્લ્યુડી મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ રૂ. ૨૦૦૦ કરોડના ક્લાસરૂમ કૌભાંડ મામલે કેસ દાખલ કર્યો છે. આ કૌભાંડમાં અન્ય સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની સંડોવણી હોવાની શક્યતાઓ પર તપાસ […]

National

RAWના ભૂતપૂર્વ વડા આલોક જાેશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત

કંગાળ પાકિસ્તાની ની ચિંતામાં વધારો, મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ માં મોટા ફેરફારો કર્યા પાકિસ્તાનની ચિંતામાં વધારો.. ભારતની મોદી સરકારે એક મોટો ર્નિણય કર્યો છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કર્યો છે. પૂર્વ રૉ પ્રમુખ આલોક જાેશીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત બોર્ડમાં વધુ છ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. […]

National

આજે પહેલી મે ૨૦૨૫, શું થશે ફેરફારો..

આજે ૧ મે ૨૦૨,. દર મહિનાની જેમ મે મહિનામાં પણ કેટલાક મોટા ફેરફારો સાથે થવાના છે. જેની અસર દરેક લોકોના ખિસ્સા પર થવાની છે. ૧ મે ૨૦૨૫ થી લાગુ થનારા ફેરફારોમાં ન્ઁય્ ગેસ સિલિન્ડરના ભાવથી લઈને છ્સ્ માંથી પૈસા ઉપાડવા સુધીના નિયમોનો સમાવેશ થાય છે. ૧. ATMથી રોકડ ઉપાડ બેંક છ્સ્ માંથી રોકડ ઉપાડવા પર […]

National

વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલ ધરાશાયી થતાં સાત લોકોના મોત થયા

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાં આવેલા પ્રખ્યાત શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવમ ઉત્સવ દરમિયાન સાત ભક્તોએ પોતાના જીવ ગુમાવ્યા અને ત્રણ અન્ય ઘાયલ થયા. ઉત્સવ દરમિયાન નવી બનેલી દિવાલ અચાનક ધરાશાયી થતાં આ ઘટના બની. મળતી માહિતી મુજબ, મૃતકોમાં ચાર પુરુષો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. સિમહાચલમ ટેકરી પર રાત્રે ૨:૧૫ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના […]