સ્વીડનના ઉપ્સલા શહેરમાં એક ભયાનક ફાયરિંગની ઘટના બની હતી જેમાં, ત્રણ લોકોના મોત થયા હતા. ઉપ્સલામાં આવેલ એક હેર સલૂનમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના બની હતી. મીડિયા સૂત્રો થી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉપ્સલા શહેરમાં ગોળીબારની ઘટના વાકસાલા સ્ક્વેર નજીક સ્થિત એક સલૂનમાં બની હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે,પાંચ ગોળીબારના અવાજ સાંભળ્યા અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. […]
Author: JKJGS
યુએસ એડમિનની નવી નીતિથી હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કાનૂની દરજ્જાને સમાપ્ત થવાનો ભય
અમેરિકામાં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સમુદાયોમાં આઘાતજનક ઘટનાક્રમ ફેલાવતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના વહીવટીતંત્રે હજારો વિદેશી વિદ્યાર્થીઓના કાનૂની દરજ્જાને અચાનક સમાપ્ત કરવા માટે ચાલી રહેલા કડક કાર્યવાહી વિશે નવી વિગતો જાહેર કરી છે. અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલા મુકદ્દમાઓ દ્વારા નવી વિગતો પ્રકાશમાં આવી છે, જેમાંથી ઘણા લોકો […]
ન્યુઝીલેન્ડના પશ્ચિમ કિનારા પર ૬.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
ન્યુઝીલેન્ડના પશ્ચિમ કિનારા પર ૬.૨ ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો છે. સુનામીની કોઈ ચેતવણી નથી. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ કહે છે કે ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે ૧ વાગ્યા પછી આવ્યો હતો. તે ન્યુઝીલેન્ડના ઇન્વરકાર્ગિલથી ૩૦૦ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં અને સમુદ્રની નીચે ૧૦ કિલોમીટર દૂર હતો. ન્યુઝીલેન્ડના મોનિટરર્સે ભૂકંપને મધ્યમ ગણાવ્યો હતો. તાત્કાલિક નુકસાનના કોઈ અહેવાલ નથી. […]
અમેરિકામાં ટેક કંપનીના CEO એ પત્ની-પુત્રને ગોળી મારીને પોતે મોત વ્હાલું કર્યું
અમેરિકાના વોશિંગ્ટનના ન્યુકૈસલમાં ૨૪, એપ્રિલના રોજ ભારતીય ટેક સાહસિકે પોતાની પત્ની અને પુત્રને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ તેણે પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના વોશિંગ્ટનના ન્યૂકેસલ વિસ્તારમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દંપતીનો બીજાે એક પુત્ર પણ છે, જે ઘટના સમયે ઘરે […]
બાંગ્લાદેશ હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા
બાંગ્લાદેશ હાઈકોર્ટે બુધવારે આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસને રાજદ્રોહના કેસમાં જામીન આપ્યા છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ ઢાકાના હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણ પ્રભુને લગભગ ૬ મહિના પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા કોર્ટે જાન્યુઆરીમાં જામીન અરજી ફગાવી દીધી હતી, જાેકે દાસાના બચાવ પક્ષે દલીલ […]
વડાપ્રધાન મોદીની રશિયા મુલાકાત રદ, ૯ મેના રોજ વિજય દિવસની ઉજવણી માટે મોસ્કો નહીં જાય
રશિયાએ ૯ મેના રોજ વિજય દિવસ પરેડ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતુ રશિયાએ ૯ મેના રોજ વિજય દિવસ પરેડ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રશિયા પ્રવાસ રદ થયો છે. તેઓ નવ મેના રોજ મોસ્કોમાં યોજાનારી વિક્ટ્રી પરેડમાં સામેલ થશે નહીં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના […]
રિલાયન્સ દ્વારા હર્ષદપુરમાં નવા શાળા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો
વિદ્યાર્થીઓને સુરક્ષિત અને પ્રેરણાદાયક શૈક્ષણિક વાતાવરણ મળશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શૈક્ષણિક સુવિધાઓને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાંરૂપે અખાત્રીજના શુભ દિવસે ખંભાળીયાના હર્ષદપુર ખાતેના શ્રી વી.એચ. એન્ડ વી.એચ.હાઈસ્કૂલના નવા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો હતો. આ વિસ્તારના લોકોની રજૂઆત અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિલાયન્સના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) શ્રી પરિમલભાઈ નથવાણી અને ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન તળે […]
ગુજરાત રાજ્ય-સ્તરીય કરાટે સ્પર્ધામાં બોટાદ જિલ્લા ની જબરી જીત
તાજેતરમાં ૨૯/૦૪/૨૦૨૫ ના રોજ મંગળવારે બોટાદ જિલ્લા કરાટે ટીમે તાજેતરમાં ગુજરાત રાજ્ય-સ્તરીય કરાટે સ્પર્ધામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે, જેમાં અસાધારણ કૌશલ્ય અને દૃઢ નિશ્ચય દર્શાવવામાં આવ્યો છે. સ્પોર્ટ કરાટે એસોસિએશન બોટાદ ટીમ બોટાદને ટોટલ 13 મેડલ મેળવ્યા. (૧૪,૧૫, વર્ષ ) કેડેટ – ૫૨ કિલો વજન શ્રેણી માં પ્રથમ નંબરે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યું ચાવડા […]
દૈનિક રાશિફળ (29/04/2025)
મેષ આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે- જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મુકશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા […]
પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં પડેલા સ્ક્રેપના વાહનોમાં આગ લાગતા 80 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા
વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં પડેલા સ્ક્રેપના વાહનોમાં આગ લાગતા 80 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી અને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વાહનોમાં આગ લાગવાનો બનાવ બનતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી […]










