Gujarat

બનાસકાંઠાના ડીસામાં ગાયત્રી મંદિર નજીક શોપિંગ સેન્ટરના બાંધકામની કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત

બનાસકાંઠાના ડીસામાં એક ભયંકર દુર્ઘટના ઘટી હતી જેમાં, ગાયત્રી મંદિર નજીક આવેલા શોપિંગ સેન્ટરના બાંધકામની કામગીરી દરમિયાન ગેરકાયદે દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે દીકરીનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર દૂરઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે સુપરવાઈઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. […]

Entertainment

પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં રીલીઝ નહીં થાય

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત સરકારની કાર્યવાહી ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પહેલગામ આતંકી હુમલાની અસર પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર ફિલ્મ અબીર ગુલાલ પર પડી છે. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન ૮ વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરવા જઈ રહ્યો છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ હોવા છતાં, ફવાદ ખાન અને વાણી કપૂરની ફિલ્મ ‘અબીર ગુલાલ‘ની […]

Sports

ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર‘ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી, પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચને મળી ધમકી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર‘ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના જીૐર્ં અને સેન્ટ્રલ દિલ્હીના ડ્ઢઝ્રઁના જણાવ્યા અનુસાર, ગંભીરે ઔપચારિક રીતે હ્લૈંઇ નોંધવાની વિનંતી કરી […]

Entertainment

માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી અને રવિ કિશન ઓટીટી પર એક કોમેડી ફિલ્મમાં સાથે જાેવા મળશે

બૉલીવુડની ધક-ધક ગર્લ એટલે કે પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી ફરી એક વખત સાથે અભિનય કરતાં જાેવા મળશે, આ પહેલા ‘ભૂલ ભૂલૈયા ૩‘માં બન્નેએ સાથે કામ કર્યું હતું, અને હવે તેઓ ઓટીટી પરથી રિલીઝ થનારી એક કોમેડી-એકશન ડ્રામા ‘મા-બહેન‘માં જાેવા મળશે. આ ફિલ્મમાં તેઓ મા-દીકરીની ભૂમિકા ભજવતા જાેવા મળશે. આ એક હલકી-ફુલકી કોમેડી […]

National

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને મેઘાલય પોલીસે તાલીમ અને સંશોધનમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ)એ મેઘાલય પોલીસ સાથે સમજૂતી કરાર કર્યા છે. આ સમજૂતી કરાર પર આરઆરયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર (ડો.) બિમલ એન. પટેલ અને આઈપીએસ (ડીજી મેઘાલય પોલીસ) શ્રીમતી ઇદાશીશા નોંગરંગે એ હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે આરઆરયુના ડીન એકેડેમિક્સ ડો. જસબીરકૌર થધાણી, શ્રી ભવાનીસિંહ રાઠોડ, ડાયરેક્ટર આઈ/સી, એસ.આઈ.એસ.એસ.પી., આર.આર.યુ. શ્રી ડાલ્ટન પી. મરાક, આઈપીએસ […]

National

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ ડિજિલોકર મારફતે સ્પોર્ટસ સર્ટિફિકેટ આપવાનું લોકાર્પણ કર્યું

મોદી સરકારે હાથ ધરેલી તમામ રમતગમતની પહેલો એથ્લેટ-કેન્દ્રિત છે – ડો. માંડવિયા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે ડિજિલોકર મારફતે રમતગમતના પ્રમાણપત્રો આપવાનો શુભારંભ કરાવ્યો હતો. લોકાર્પણ પૂર્વે તેમણે આ જ સ્થળે નેશનલ સેન્ટર ફોર સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ રિસર્ચ (એનસીએસએસઆર)નું ઉદઘાટન કર્યું હતું. આ […]

National

પ્રધાનમંત્રીશ્રી મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં રૂ. ૧૩,૪૮૦ કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો

૧૪૦ કરોડ ભારતીયોની ઇચ્છાશક્તિ હવે આતંકવાદના દોષિતોની કમર તોડી નાખશે: પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે બિહારનાં મધુબનીમાં રૂ. ૧૩,૪૮૦ કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં દરેકને ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પહેલગામ હુમલામાં દિવંગત આત્માઓ માટે મૌન પાળવા અને પ્રાર્થના કરવા […]

National

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચા કરવામાં આવી

કેન્દ્રીય ગૃહમંત્રી અને વિદેશ મંત્રીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી જેમાં ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાના સંદર્ભમાં તેને મહત્ત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહે પહલગામ હુમલાની માહિતી રાષ્ટ્રપતિ મુર્મૂને આપી હતી. ગુરુવારે […]

National

પહેલગામમાં ડ્રાઈવરે પોતાના ઘરમાં આતંકી હુમલા બાદ ફસાયેલા પરિવારને આશરો આપ્યો

જમ્મુ-કાશ્મીરમાં દેખાઈ માનવતાની મહેક જમ્મુ-કાશ્મીરના પહેલગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહારાષ્ટ્રનો એક પરિવાર પહેલગામમાં એક કેબ ડ્રાઈવરની પ્રશંસા કરવામાં આવી રહી છે જેમાં એક ડ્રાઈવરે પોતાના ઘરમાં આતંકી હુમલા બાદ ફસાયેલા પરિવારને આશરો આપી સંચવ્યા હતા. સોશિયલ મીડિયા પર માણસાઈ નો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. […]

National

ભારતે અરબી સમુદ્રમાં મિસાઇલ (MR-SAM) એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડિસ્ટ્રોયરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

મિસાઈલ ટેસ્ટના ફાંકા મારતું રહ્યું પાકિસ્તાન અને ભારતે અરબી સમુદ્રમાં બતાવી દીધી તાકાત ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ બુધવારે વડાપ્રધાન મોદી ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે કરેલ બેઠક બાદ પાકિસ્તાન સામે પાંચ કડક પગલાં લીધાં અને સિંધુ જળ કરાર પર રોક લગાવી દીધી અને અટારી સરહદ બંધ કરી દીધી. આનાથી […]