National

મે ના ફક્ત આ કૃત્યને અંજામ આપનાર દોષિતો સુધી પહોંચીશું પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું: રક્ષા મંત્રી રાજનાથ સિંહ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લીધે દેશમાં આતંકી સામે ક્રોધની લાગણી જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાની ઘટનામાં ૨૬ નિર્દોષ લોકો માર્યા ગયા છે. ઘટનાની ગુંજે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં આપણે ઘણી માસૂમ જીંદગીઓ ગુમાવી દીધી છે. અમને આ […]

National

પહલગામમાં પ્રવાસીઓ પર હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન; ન્યાયાધીશોએ કહ્યું- ‘આ હિંસા રાક્ષસી કૃત્ય’, વકીલોમાં પણ ભારે આક્રોશ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ર્નિદયતાપૂર્વક આતંકી કૃત્ય કર્યું છે. આતંકીઓએ મંગળવારે (૨૨ એપ્રિલ) પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરતા ૨૮ લોકોના મોત થયા છે, જેને લઈને દેશભરમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. દેશવાસીઓ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું છે. કોર્ટના ન્યાયાધીશો, વકીલો, રજિસ્ટ્રી કર્મચારીઓ સહિત […]

National

પહલગામમાં આતંકી હુમલાના પગલે ૩૫ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધ પાળવામાં આવ્યું

જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલાના પગલે લગભગ ૩૫ વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણપણે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ર્નિદયી હુમલામાં અનેકના મોતના પગલે પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો રસ્તા પર ઉતરી ઉગ્ર કાર્યવાહી કરવાની માગ સાથે દેખાવો કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગના લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે. સરકાર […]

National

મુખ્ય તુવેર ઉત્પાદક રાજ્યોમાં તુવેરની ખરીદી ચાલુ છે

કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર ર્નિભરતા ઘટાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ૨૦૨૪-૨૫ના ખરીદી વર્ષ માટે રાજ્યના ઉત્પાદનના ૧૦૦% સમકક્ષ ભાવ સહાય યોજના હેઠળ તુવેર, અડદ અને મસુરની ખરીદીને મંજૂરી આપી છે. સરકારે ૨૦૨૫ના બજેટમાં એવી પણ જાહેરાત કરી છે કે દેશમાં કઠોળમાં આર્ત્મનિભરતા હાંસલ કરવા માટે ૨૦૨૮-૨૯ સુધીના ચાર વર્ષ […]

National

આજે પ્રધાનમંત્રી શ્રી મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારનાં મધુબનીથી દેશવ્યાપી ગ્રામસભાઓને સંબોધન કરશે

પ્રધાનમંત્રી આ પ્રસંગે વિશેષ કેટેગરીના રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો ૨૦૨૫ પણ એનાયત કરશે, આ પ્રસંગે રૂ. ૧૩,૫૦૦ કરોડનાં મૂલ્યનાં ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (એનપીઆરડી)ની ઉજવણી કરશે. જેમાં ૭૩માં બંધારણીય સુધારા કાયદા, ૧૯૯૨ના ૩૨ વર્ષ પૂર્ણ થશે, જેણે પંચાયતોને ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે બંધારણીય દરજ્જાે આપ્યો છે. મુખ્ય સમારંભનું […]

Gujarat National

૩૦ એપ્રિલથી શરૂ થનારી પવિત્ર ચારધામ યાત્રા પહેલા ઉત્તરાખંડમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજ્ય સરકાર હાઇ એલર્ટ પર

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલ પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ઉત્તરાખંડ સરકાર એલર્ટ પર ૩૦ એપ્રિલથી પવિત્ર ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે ત્યારે ઉત્તરાખંડ સરકાર દ્વારા સમગ્ર રાજ્યને હાઇ એલર્ટ પર રાખ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો છે. સુરક્ષા તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. ખરેખર, રાજ્યમાં ૩૦ એપ્રિલથી […]

National

શ્રીનગર માટે એપ્રિલના આખરી દિન સુધીની ફ્લાઇટ બુકીંગના કેન્સલેસન અથવા રીશેડ્યૂલ માટેના ચાર્જિસમાંથી મુક્તિ અપાઇ

જમ્મુ-કાશ્મીરના પહલગામ ની ઘટના બાદ એર ઈન્ડિયાનો મોટો ર્નિણય મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર ભયાનક આતંકી હુમલો થયો હતો જે બાદ એર ઇન્ડિયા દ્વારા હવાઇ યાત્રીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં એર ઇન્ડિયા દ્વારા શ્રીનગર અવર-જવર કરનારા યાત્રીઓ માટે કેન્સલેશન અને રીશેડ્યૂલ ચાર્જ હટાવી દીધા છે. આ સુવિધા ૩૦, એપ્રિલ સુધી બુક કરેલી […]

National

પહલગામ આતંકી હુમલા બાદ પીએમ મોદી સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે છોડી ભારત પરત ફર્યા ત્યારે પાકિસ્તાની એરસ્પેસનો બહિષ્કાર કર્યો

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ ર્નિદય આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે છોડી ભારત પરત ફર્યા છે. તેમણે પરત ફરતી વખતે જ મોટો ર્નિણય લેતાં પાકિસ્તાની એરસ્પેસનો બહિષ્કાર કર્યો હતો. તેમણે પરત ફરતી વખતે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ આતંકી હુમલામાં અત્યારસુધીમાં ૨૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને […]

National

જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામા મૃતકોના પરિજનોને રૂ. ૧૦ લાખ, વધુ ઇજાગ્રસ્તને ૨ લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તને ૧ લાખની સહાય જાહેર કરી

ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં મંગળવારે (૨૨ એપ્રિલ) એક ભયાનક અને ર્નિદય આતંકવાદી હુમલો થયો હતો. જેમાં ૨૬ જેટલા નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને ૧૦-૧૦ લાખ રૂપિયા તથા ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ૨-૨ લાખ રૂપિયા તેમજ […]

International

તુર્કીના ઇસ્તંબુલમાં ૬.૨ની તીવ્રતાનો મોટો ભૂકંપ

તુર્કીમાં અચાનક બપોરે ધરતી ધ્રુજી ઉઠી લોકો ચીસો પાડતા બિલ્ડિંગો છોડી બાહર રસ્તા પર દોડ્યા તુર્કીના ઇસ્તંબુલમાં લગભગ બપોરે ૩.૧૯ વાગ્યે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા ૬.૨ ની રિક્ટર સ્કેલ પર નોંધાઈ હતી, આ ભૂકંપનો અનુભવ માત્ર તુર્કીમાં જ નહીં પરંતુ બલ્ગેરિયા, ગ્રીસ અને રોમાનિયા જેવા પડોશી દેશોમાં પણ લોકો ભય નો માહોલ […]