દિવંગત પોપની અંતિમ વિધિ શનિવાર તા. ૨૬ એપ્રિલના દિને ગ્રીનીચ પ્રમાણે સવારે ૮.૦૦ વાગે યોજાશે પોપની ચૂંટણી માટે દુનિયાભરમાંથી કાર્ડીનલ્સ વેટિકનમાં એકત્રિત થશે ત્યારે ભારતમાંથી પણ ચાર કાર્ડીનલ્સ તે સભામાં ઉપસ્થિત રહેશે સમગ્ર વિશ્વના ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર પોપ ફ્રાંસિસ ૧૬માના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રાખવામાં આવ્યો છે જેથી દર્શનાર્થીઓ તેઓમાં અંતિમ દર્શન કરી શકે. […]
Author: JKJGS
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી, ભારતમાં નાગાલેન્ડથી મણિપુર અને કાશ્મીર સુધી લોકો સરકાર વિરુદ્ધ છે, જે આ હુમલાઓનું કારણ હોઈ શકે છે: રક્ષા મંત્રી ખ્વાજા આસિફ
જમ્મુ કાશ્મીર ના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ પાકિસ્તાનનું પહેલું વિવાદિત નિવેદન ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બપોરે બૈસરન ઘાસના મેદાનોની આસપાસના ગાઢ જંગલોમાંથી બહાર આવેલા આતંકવાદીઓના એક જૂથે અત્યંત ર્નિદય હુમલો કર્યો હતો જેમાં ૨૬ લોકો માર્યા ગયા, જેમાં ૨ વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે, અને ઘણા અન્ય લોકો ગંભીર […]
IMF દ્વારા કરવામાં આવી ગંભીર આગાહી: અમેરિકાના ટેરિફ ના કારણે દુનિયાના અર્થતંત્રમાં મંદી જાેવા મળશે
આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં ૩.૩ ટકાને બદલે માત્ર ૨.૮ ટકાની વૃદ્ધિ થશે ટ્રમ્પના ટેરિફને પગલે ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે યુએસના અર્થતંત્રની વૃદ્ધિ ઘટી ૧.૭ ટકા રહેવાની આગાહી બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ર્નિણયો લેવામાં આવ્યા અને ફેરફારો પણ કર્યા હતા જેમાં અલગ અલગ દેશો પર ટેરિફ લાદવામાં આવતાં […]
આજનું રાશિફળ (24/04/2025)
મેષ આજે તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો. તમને ખુશ રાખવા તમારૂં પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. આધ્યાત્મિક ગુરૂ અથવા […]
મની લોન્ડરિંગ કેસ: ઈડી દ્વારા સુપરસ્ટાર મહેશ બાબુ ને સમન્સ
હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપના મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુને સમન્સ પાઠવવામા આવ્યું છે જેમાં અભિનેતા ને ૨૭મી એપ્રિલે પૂછપરછ માટે હાજર રહેવા કહેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અભિનેતા મહેશ બાબુ આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સનો […]
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહપરિવાર જયપુરમાં આમેર કિલ્લો નિહાળ્યો
રાજસ્થાનમાં રજવાડી ઠાઠમાઠ સાથે જેડી વેન્સ, તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકોની સ્વાગત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે. આ સમય દરમિયાન તેઓ જયપુરમાં છે જ્યાં તેઓ આમેર કિલ્લાની મુલાકાત લેવા આવ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ આગળ દિવસે રાત્રે જયપુર પહોંચ્યા અને રામબાગ પેલેસમાં રોકાયા. આજે સવારે […]
સંસદ સર્વોચ્ચ છે અને બંધારણ કેવું હશે તે નક્કી કરવાનો અંતિમ અધિકાર સાંસદો પાસે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દ્વારા ફરી સુપ્રીમ કોર્ટ પર નિવેદન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દ્વારા ફરી એકવાર સુપ્રીમ કોર્ટ પર એક નિવેદન આપવામાં આવ્યું હતું. બંધારણ દ્વારા દર્શાવવામાં આવેલા પ્રત્યેક શબ્દો દેશના સર્વોચ્ચ હિતોને આધારે વર્ણવેલા હોવાનું જણાવતાં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં એક સંબોધનમાં કહ્યું કે, બંધારણનું પદ ઔપચારિક અને ફંક્શનલ હોઈ શકે છે. પરંતુ મારા મતે નાગરિક […]
જજ વર્માની બેન્ચ દ્વારા જે ૫૦થી વધુ મામલાની સુનાવણી ચાલી રહી હતી તેને ફરીથી સાંભળવામાં આવશે: દિલ્હી હાઇકોર્ટ
જજ યશવંત વર્મા ની તકલીફોમાં થઈ શકે છે વધારો સરકારી નિવાસમાંથી ખૂબ મોટી રોકડ રકમ મળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટથી અલ્લાહાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરાયેલા જજ યશવંત વર્મા ની તકલીફોમાં થઈ શકે છે વધારો, હાલ તેમની સામે ત્રણ ન્યાયાધીશોની સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે દિલ્હી ની હાઓકઓરતે એક મોટું નિવેદન જારી કરતાં કહ્યું હતું […]
દિલ્હી હાઈકોર્ટ દ્વારા ‘શરબત જેહાદ‘ કેસમાં પતંજલિના સ્થાપક બાબા રામદેવને ઠપકો; સોગંદનામું રજૂ કરવા આદેશ
પતંજલિના સ્થાપક બાબા રામદેવ દ્વારા ‘શરબત જેહાદ‘ અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર દિલ્હી હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરતા ઠપકો આપ્યો હતો. મંગળવારે આ કેસની સુનાવણી કરતી વખતે, દિલ્હી હાઈકોર્ટે ‘શરબત જેહાદ‘ કેસમાં પતંજલિના સ્થાપક બાબા રામદેવને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે બાબા રામદેવની આ ટિપ્પણીએ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. એવું પણ […]
ચીને બોઇંગ ખરીદવાનો ઇનકાર કરતા ભારતની કંપનીઓ ને વિમાન ખરીદીમાં થઈ શકે છે ફાયદો
ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધથી ભારતને મોટો ફાયદો અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધનો ફાયદો ભારતની કંપનીઓ ને મળી શકે કે છે સિડહોજ ફાયદો, ચીને બોઇંગ કંપનીના વિમાનની ખરીદી નકારી કાઢવામાં આવી છે. હવે ભારત તેને ખરીદવામાં રસ દાખવી શકે છે. એક અહેવાલ મુજબ, એર ઇન્ડિયા લિમિટેડ બોઇંગ કંપની પાસેથી […]










