તાઇવાનની ‘મેઇન લેન્ડ અફેર્સ કાઉન્સીલ‘ નો મહત્વનો ર્નિણય તાઇવાનની ‘મેઇન લેન્ડ અફેર્સ કાઉન્સીલ‘ દ્વારા લેવામાં આવેલ એક મોટા અને મહત્વના ર્નિણય વિષે જણાવતા મંત્રી ચીયુ ચુઈ ચેંગે કહ્યું હતું કે, સામ્યવાદી ચીનના સ્વાયત્ત પ્રદેશો હોંગકોંગ અને મેકાઉના નાગરિકોની લાંબા સમયના વસવાટની અરજીઓની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે તેનું કારણ ‘સલામતીનો સમયગાળો‘ લંબાવવો પડે તેમ છે. આ […]
Author: JKJGS
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા જંગ વચ્ચે પહેલીવાર શાંતિવાર્તા માટે ઈચ્છા વ્યક્ત કરી
અમેરિકા દ્વારા આપવામાં આવેલ અંતિમ સલાહ ની અસર દેખાઈ અમેરિકન પ્રમુખ દ્વારા બહાર આપીને રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલીવાર શાંતિવાર્તા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં […]
જાે કોઈ પણ દેશ ટ્રમ્પ સાથે ટેરિફ અંગે એવી સમજૂતી કરશે કે જે ચીનના હિતોની વિરુદ્ધ હોય તો તેનું પરિણામ ભયંકર આવશે
ચીનના પ્રમુખ શી-જિનપિંગ દ્વારા અન્ય દેશો ને રીતસરની ધમકી! અમેરિકા-ચીન વચ્ચેની ટેરિફ વોર હવે જાણે વધુ પડતું ઉગ્ર બની ગયું હોય તેવી પ્રસીથીતીઓ સર્જાઈ છે ત્યારે ચીનના પ્રમુખ શી-જિનપિંગ તો રીતસર ઝનૂને ચઢ્યા હોય તેમ લાગે છે. તેઓએ અન્ય દેશોને ખુલ્લં ખુલ્લા ધમકી આપતાં કહ્યું છે કે, ‘જાે કોઈ પણ દેશ ટ્રમ્પ સાથે ટેરિફ અંગે […]
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીને $2.2 બિલિયનનું ફંડિંગ આપવાનું બંધ કર્યુ હતું
હાર્વર્ડ યુનિવર્સિટી અને ટ્રમ્પ સરકાર વચ્ચેનો વિવાદ આખરે હવે કોર્ટ પહોંચ્યો હાર્વર્ડે યુનિવર્સિટી દ્વારા ટ્રમ્પની સરકાર વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચેનો વિવાદ સતત વધતો જાય છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હાર્વર્ડને ઇં૨.૨ બિલિયનનું ફંડિંગ બંધ કરી દીધું છે ત્યારે હવે હાર્વર્ડ યુનિવર્સિટીએ ૨૧ એપ્રિલે ટ્રમ્પ સરકાર સામે કોર્ટમાં […]
સોશિયલ મીડિયા પર લોકોની ધાર્મિક અને સામાજિક લાગણી દુભાઈ તેવા તેમજ અભદ્ર, એલફેલ અને બીભત્સ વાણીવિલાસ કરતા, નફરત ફેલાવતા તમામ કસુરવારો સામે કાયદાકીય રાહે કામ ચલાવી દંડ અને સજા કરવી તેમજ તેમના આઈડી બ્લોક કરવા અંગે
સવિનય સાથ જણાવવાનું કે, હાલે ડીજીટલ યુગ ચાલી રહ્યો છે ત્યારે મોટાભાગે તમામ બાબતો વહેલા મોડી સોશિયલ મીડિયામાં વહેતી થઇ જાય છે જે ખુબ થોડા સમયમાં લાખો, કરોડો લોકો સુધી પહોચી જાય છે. સનાતન ધર્મના કોઈપણ શાસ્ત્રમાં કોઈપણ ધર્મની લાગણી દુભાઈ એવું કહેલુ કે લખેલું જણાય આવતું નથી. જયારે ઘણા ધર્મમાં એવું જોવા સાંભળવા અને […]
મીઠાપુર ડુંગરીમાંથી 14 હજાર લિટર બાયો ડિઝલના જથ્થા સાથે 2 શખ્સની ધરપકડ
ચલાલા નજીક આવેલા મીઠાપુર ડુંગરીમાંથી અનઅધિકૃત બાયો ડીઝલનું વેચાણ કરતા બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા. અહીંથી ટ્રક, ડીસ્પેન્સરી પંપ, ઈલેકટ્રીક મોટર અને ટાંકી સહિત રૂપિયા 30.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અમરેલી જિલ્લા પોલીસવડા સંજય ખરાતની સૂચનાથી ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની રાહબરી નીચે એલસીબી પીઆઈ વી.એમ.કોલાદરા સહિતની ટીમ ચલાલા પંથકમાં પેટ્રોલીંગમાં […]
મોટા માણસામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામની સીમમા પોલીસે બાતમીના આધારે દારૂ અંગે દરોડો પાડયો હતો. અહી અવાવરૂ જગ્યામા પોલીસે દારૂની ભઠ્ઠી ઝડપી લઇ એક લાખનો મુદામાલ કબજે લીધો હતો. જિલ્લા પોલીસવડાની સુચના અને એએસપી વલય વૈદ્યના માર્ગદર્શન હેઠળ નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઇ પી.બી.ચાવડા સહિત ટીમે મોટા માણસા ગામની સીમમા નદીની અવાવરૂ જગ્યામા દરોડો પાડયો હતો. પોલીસને […]
ચલાલા પાલિકા વિસ્તારમાં મુકાયેલા વોટર કુલરની ગુણવતા તદ્દન નબળી
ચલાલા નગરપાલિકા વિસ્તારમા અલગ અલગ સ્થળે મુકવામા આવેલા વોટર કુલરની ગુણવતા નબળી હોવાની ફરિયાદ સાથે પાલિકાના પુર્વ ઉપપ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામા આવ છે. ચલાલા પાલિકાના પુર્વ ઉપપ્રમુખ જયરાજભાઇ વાળા દ્વારા ચીફ ઓફિસરને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે ધારાસભ્યની વર્ષ 2023/24ની ગ્રાંટમાથી ચલાલા પાલિકા વિસ્તારમા અલગ અલગ નવ સ્થળે વોટર કુલર અને ફીલ્ટર પ્લાન્ટ […]
રાજુલા, ધારી, ખાંભા અને બગસરા સહિત 4 કેન્દ્રો પર 1130 રૂપિયા પ્રતિ મણના ભાવે ખરીદી
અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારે ચણાનો ટેકાનો ભાવ 1130 રૂપિયા પ્રતિ મણ નક્કી કર્યો છે. પ્રથમ તબક્કામાં રાજુલા, ધારી, ખાંભા અને બગસરા એમ ચાર કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવી છે. આ કેન્દ્રો પર શ્રીફળ વધેરીને વિધિવત રીતે કામગીરીનો પ્રારંભ કરાયો છે. જિલ્લામાં કુલ 12 કેન્દ્રો […]
પાણીમાં નશીલો પદાર્થ ભેળવી શારીરિક છેડછાડ કરી, 181ની મદદથી ફરિયાદ નોંધાવી
કચ્છમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પૌત્રી સાથે તેના દાદાએ જ છેડછાડનો પ્રયાસ કર્યો હતો. પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇન પર મદદ માટે ફોન કર્યો હતો. ઘટના એ સમયની છે જ્યારે પીડિતાને રાત્રે તરસ લાગી હતી. તેણે રસોડામાં હાજર દાદા પાસેથી પાણી માંગ્યું હતું. પાણી પીધા બાદ તેને ચક્કર આવવા લાગ્યા અને બેહોશી જેવી […]










