દેશની સર્વોચ્ચ અદાલત સુ?પ્રીમ કોર્ટ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) પર ભાજપના સાંસદ નિશિકાંત દુબેના વિવાદાસ્પદ નિવેદન બાદ હવે રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. ભાજપના સાંસદ દ્વારા કરવામાં આવેલ આ નિવેદન બાદ તૃણમુલ કોંગ્રેસ મહુઆ મોઈત્રાએ ભાજપ પર આકરા પ્રકારો કર્યો હતા. મહુઆ મોઈત્રાએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આકરી પ્રતિક્રિયા આપતા લખ્યું […]
Author: JKJGS
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું; ૪૦-૫૦ ઘરો ધરાશાયી, ૮ લોકોના મોત
સતત વરસી રહેલા વરસાદના કારણે જમ્મુ-કાશ્મીર નેશનલ હાઇવે બંધ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે, રામબન જિલ્લો કુદરતના કહેરનો સામનો કરી રહ્યું છે, આભ ફાટતાં અનેક ઘર ધરાશાયી થયા છે. અત્યારસુધીમાં આઠના મોત નીપજ્યા છે. જ્યારે ૧૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ધર્મકુંડ ગામમાં ૪૦-૫૦ ઘરો ધરાશાયી થયા છે. […]
આજે પ્રધાનમંત્રી શ્રી મોદી ૧૭માં સિવિલ સવિર્સીસ ડે ૨૦૨૫ના રોજ દેશના સનદી કર્મચારીઓને સંબોધિત કરશે
સિવિલ સવિર્સીસ ડે એ ભારતભરના સિવિલ સેવકો માટે નાગરિકોના હિત માટે પોતાને ફરીથી સમપિર્ત કરવાનો અને જાહેર સેવા અને તેમના કાર્યમાં શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને નવીકરણ કરવાનો પ્રસંગ છે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૧૭માં સિવિલ સવિર્સીસ ડે પર દેશના સનદી કર્મચારીઓને સંબોધિત કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચિન્હિત કરાયેલા પ્રાથમિકતા કાર્યક્રમો અને […]
નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા તેમજ રાજાના હાથમાં સોંપવાની માંગ સાથે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થા અને સંસદ ભવન પહોંચ્યા
નેપાળમાં પૂર્વ રાજાના સમર્થકો દ્વાર ફરી વિરોધ અને આંદોલન શરૂ નેપાળમાં ફરી એકવાર પૂર્વ રાજાના સમર્થકોએ વિરોધ અને આંદોલન કરવા રસ્તાઓ પર ખૂબ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા તેમજ રાજાના હાથમાં સોંપવાની માંગ સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. રાજાશાહીના રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી ના હજારો નેતાઓ અને કાર્યકર્તાઓ […]
અમેરિકામાં ફરી એકવાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ હજારો દેખાવકારો માર્ગો પર ઊતરી આવ્યા
અમેરિકામાં ફરી એકવાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે તેવું જોવા મળ્યો હતો, સમગ્ર અમેરિકામાં શનિવારે હજારો દેખાવકારો ફરી એકવાર માર્ગો પર ઊતરી આવ્યા હતા. આ લોકોએ ટ્રમ્પની નીતિઓ સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ, ન્યુયોર્ક, વોશિંગ્ટન અને શિકાગો જેવા શહેરોમાં ૫ એપ્રિલે યોજાયેલા દેખાવોની […]
કોંગો દેશમાં બોટમાં આગ બાદ ડુબી જવાની દુર્ઘટનામાં મરતયું આંક ૧૫૦ ને પાર, અનેક લોકો હજી પણ ગુમ
આફ્રિકન દેશમાં સુરક્ષાના નિયમોની અવગણનાથી કરુણાંતિકા સર્જાઈ કોંગોમાં આવેલ નદીમાં થયેલી બોટ દુર્ઘટનામાં ૧૫૦થી પણ વધુ લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. હજી પણ કેટલાય ડઝન પ્રવાસીઓ ગુમ છે. લાકડાથી બનેલી એક મોટરબોટમાં આગ લાગતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આગ લાગ્યાની ગણતરીની મિનિટોમાં નાવ પલ્ટી ગઈ હતી. આ બોટ મુસાફરો સાથે નવા મતાનકુમુ બંદરેથી રવાના […]
ઇઝરાયલ દ્વારા ગાઝામાં હવાઈ, જમીન અને દરિયાઈ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૭૦ થી વધુના મોત
યુદ્ધવિરામ ભંગ થયા પછી ઇઝરાયલ અને ગાઝા વચ્ચે માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની છે. આશરે છેલ્લા ૪૦ દિવસમાં ઇઝરાયલ દ્વારા ગાઝામાં હવાઈ, જમીન અને દરિયાઈ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૭૦ થી વધુ લોકો માર્યા ગયા છે. હોસ્પિટલો ઘાયલ દર્દીઓથી ભરેલી છે અને સતત હુમલાઓના કારણે હવે દર્દીઓની સારવાર પણ મુશ્કેલ બની છે. ઇઝરાયલે ગાઝા પટ્ટી પર […]
રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન દ્વારા શનિવાર રાત્રે ૮:૩૦ વાગ્યાથી ૨૧ એપ્રિલ મધ્ય સુધી ઈસ્ટર યુદ્ધવિરામ
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા યુદ્ધનો આખરે વિરામ યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને લઈ રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવી છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રન સાથે યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. પુતિને જાહેરાત કરી કે, શનિવાર રાત્રે ૮:૩૦ વાગ્યાથી ૨૧ એપ્રિલ મધ્ય […]
જિલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ રાજ્ય કક્ષાની પસંદગી માટે
બોટાદ જિલ્લા સ્તરીય કરાટે સ્પર્ધા તારીખ 20/04/2025 ના રોજ રવિવારે જ્ઞાનમંદિર સ્કૂલમાં તરઘરા – બોટાદ કરાટે સ્પર્ધા નું આયોજન થયું હતું જે ખૂબ જ સફળ રહી, જેમાં ૧૨૦ ઉત્સાહી બાળકોએ ભાગ લીધો અને પોતાનું કૌશલ્ય દર્શાવ્યું. વિજેતાઓને મેડલ, ટ્રોફી, સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માનિત કર્યા આ વિજેતાઓ હવે રાજ્ય સ્તરે બોટાદનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, […]
ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટ નું વિતરણ કરાયું
ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટ નું વિતરણ કરાયું. શહેર ભાજપ કાર્યાલય ખાતે થી શહેર અધ્યક્ષ બન્યા પછી બીનાબેન કોઠારી દ્વારા તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે વિધવા, નિરાધાર બહેનોને અનાજ કીટ નું વિતરણ કરવામાં આવેલ. આશરે ૫૦ ઘર માટે અનાજ કીટ નું વિતરણ કરવામાં આવેલ. આ તબ્બકે ભારતીય જનતા […]










