બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરજીના જીવન કવન પર અને તેમના સમર્પણ અન્વયે સંમેલન નું આયોજન ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા કરવામાં આવેલ માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં બાબાસાહેબ આંબેડકર જઈને વિશેષ સ્થાન આપવામાં આવેલ છે તેઓના જીવન તેઓના સમર્પણ ને વિશે સન્માન પ્રદાન કરવામાં આવેલ છે તેઓએ દેશના વડતરમાં જે અભૂતપૂર્વ યોગદાન આપ્યું. પ્રવર્તમાન ભારતના બંધારણ […]
Author: JKJGS
આજનું રાશિફળ (21/04/2025)
મેષ આજના દિવસે સવારથી તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ. જો તમે લોન લેવા માટે ઘણા દિવસો થી પ્રયાસ કરી રહ્યા છો તો આજ ના દિવસે તમને લોન મળી શકે છે. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે […]
આઈપીએલ ૨૦૨૫: ગુજરાત ટાઈટન્સે શ્રીલંકન ખેલાડી દાસુન શનાકાની ટીમમાં શામેલ કર્યો
ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સને રિપ્લેસમેન્ટ કરવાની જાહેરાત કરી દીધી આઈપીએલ ૨૦૨૫માં ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સને રિપ્લેસમેન્ટ કરવાની જાહેરાત કરી દીધી છે. ગુજરાતે શ્રીલંકન ખેલાડી દાસુન શનાકાની ટીમમાં શામેલ કર્યો છે. આ કર્ષની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ દરમિયાન ફિલિપ્સને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ટીમે શનાકાને તક આપી હતી. શનાકા ઓલરાઉન્ડર ખેલાડી છે અને ઘણીવાર […]
મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં વહીવટી તંત્રે ખેતરોમાં પરાલી સળગાવનારા ખેડૂતો વિરુદ્ધ કડક કાર્યવાહી; ચાર દિવસમાં ૭૭૦ ખેડૂતોને દંડ
મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ખેતરોમાં પરાલી સળગાવનારા ખેડૂતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ખેડૂતોને ભારે દંડ ફટકારવાની સાથે ખેતર માલિકો સામે કેસ નોંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ સિંહે કહ્યું કે, અમે નિયમો અને કાયદા અનુસાર ખેતરોમાં પરાળી સળગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. […]
JNU પ્રશાસને એક સીનિયર ફેકલ્ટી મેમ્બરને જાપાની દૂતાવાસની મહિલા કર્મચારીના જાતીય સતામણીના આરોપસર સસ્પેન્ડ કર્યા
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા લાંબી તપાસ બાદ એક મોટો ર્નિણય લીધો હતો જેમાં, એક સીનિયર ફેકલ્ટી મેમ્બરને જાપાની દૂતાવાસની એક મહિલા કર્મચારીના જાતીય સતામણીના આરોપસરસસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ શાંતિશ્રી ધુલીપડી પંડિતે જણાવ્યું કે, ‘આ વહીવટ જાતીય સતામણી કરનારાઓ, રેન્ટ સીકિંગ અને ભ્રષ્ટ કર્મચારીઓ પ્રત્યે ઝીરો-ટૉલરેન્સની નીતિ માટે પ્રતિબદ્ધ છે. આ […]
રાજ્ય સરકારે ઉશ્કેરણીજનક ભાષણો પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત છે: કલકત્તા હાઈકોર્ટનો મમતા સરકારને નિર્દેશ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં કેન્દ્રીય દળોની તૈનાતી જળવાઈ રહેશે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલ હિંસા બાબતે કલકત્તા હાઇકોર્ટે કહ્યું હતું કે, જિલ્લામાં કેન્દ્રીય દળોની તૈનાતી જળવાઈ રહેશે. આ સિવાય રાજ્ય સરકારે ઉશ્કેરણીજનક ભાષણો પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત છે તેમ કલકત્તા હાઈકોર્ટે મમતા સરકારને નિર્દેશ આપ્યા હતા. ત્યારે હાઇકોર્ટમાં પશ્ચિમ બંગાળની મમતા સરકારે તેમ પણ કબૂલ્યું […]
નોનવેજ ખાવાને લઈને ગુજરાતી પરિવારે એક મરાઠી પરિવારને ગંદો કહેતા વિવાદ સર્જાયો
મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમાજમાં ખાણી-પીણીને લઈને વિવાદ એક વાત સૌ કોઈ જાણે છે કે, મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં જ સ્દ્ગજી ના વડા રાજ ઠાકરેએ મરાઠી ભાષાને લઈને આંદોલન કરવાનું આહ્વાન કર્યું હતું, અનેક જગ્યાએથી અત્યાચારના સમાચાર આવ્યા બાદ તેમણે ખુદ આંદોલન પરત લેવાની અપીલ કરી […]
મની લોન્ડરિંગ કેમાં ઈડી દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીની ૮૦૦ કરોડની સંપત્તિ જપ્ત
લગભગ ૧૪ વર્ષ જૂના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના ડેલ્મિયા સિમેન્ટ્સ (ભારત) લિમિટેડ(ડ્ઢઝ્રમ્ન્)ના ૨૭.૫ કરોડ રૂપિયાના શેર અને ૩૭૭.૨ કરોડ રૂપિયાની જમીનને કામચલાઉ રીતે જપ્ત કરી છે. જાેકે, ડ્ઢઝ્રમ્ન્ એ દાવો કર્યો છે કે, જપ્ત કરાયેલી મિલકતની કુલ કિંમત રુપિયા ૭૯૩.૩ કરોડની છે. ઈડી ના […]
સંરક્ષણ સચિવની બે દિવસીય યુકે મુલાકાત પૂર્ણ; ૨૪મી ભારત-યુકે સંરક્ષણ સલાહકાર જૂથ બેઠકની સહ-અધ્યક્ષતા કરી
સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહે ૧૬-૧૭ એપ્રિલ, ૨૦૨૫ દરમિયાન લંડનની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી, જેમાં તેમણે યુનાઇટેડ કિંગડમ સાથે વાર્ષિક દ્વિપક્ષીય સંરક્ષણ સંવાદ માટે ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. આ મુલાકાત દરમિયાન, તેમણે સંરક્ષણ માટેના કાયમી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ શ્રી ડેવિડ વિલિયમ્સ સાથે ૨૪મી ભારત-યુકે સંરક્ષણ સલાહકાર જૂથની બેઠકની સહ-અધ્યક્ષતા કરી. […]
UNESCOએ મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં શ્રીમદ ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને સામેલ કર્યું
ભારતના અત્યંત પ્રાચીન ગ્રંથોને આ બહુમાન મળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી કેન્દ્રીય સંસ્કૃતિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે શુક્રવારે આ બહુમાન અંગે જાણકારી આપતાં તેને ભારતની સભ્યતાના વારસાની ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ‘શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર હવે યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં અંકિત થયા છે. આ […]










