National

પીએમ મોદીએ ૧૮ એપ્રિલના રોજ ટેસ્લાના સીઇઓ એલન મસ્ક સાથે ટેલિફોનિક વાતચીત કરી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. પીએમ મોદીએ મસ્ક સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પીએમ મોદી અને મસ્ક વચ્ચેની વાતચીતમાં આ વર્ષની શરુઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન ચર્ચા થયેલા વિષયો પણ આવરી લેવામાં આવ્યા હતા. આ વર્ષે આ બીજી વાતચીત છે. બંનેએ ટેકનોલોજી અને નવીનતાના […]

International

જાે શાંતિ કરાર મામલે સ્પષ્ટ સંકેત નહીં મળે તો અમેરિકન પ્રમુખ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ કરાર માટેના તમામ પ્રયાસોમાંથી પીછેહટ કરશે

છેલ્લા ઘણા સમયથી છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે પેરિસમાં યુરોપિયન અને યુક્રેનના નેતાઓ સાથે મુલાકાત સમયે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, જાે શાંતિ કરાર મામલે સ્પષ્ટ સંકેત નહીં મળે તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે […]

International

અમેરિકી સેના દ્વારા યમનના રાસ ઈસા ઓઈલ પોર્ટ પર એર સ્ટ્રાઈક; ૩૮ ના મોત

ફરી એકવાર અમેરિકાએ યમન પર ભયંકર હુમલો કર્યો હતો જેમાં રાસ ઈસા ઓઈલ પોર્ટ પર એર સ્ટ્રાઈક કરવામાં આવતા ૩૮ લોકોના મોત અને ૧૦૨ લોકો ઘાયલ થયા હતા. અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાની ખાતરી કરી છે. અમેરિકાએ હુથીઓના કબજા હેઠળના રાસ ઈસા પોર્ટ પર ઘાતક હુમલો કર્યો હતો. રસા ઈસા ઓઈલ પોર્ટ પર […]

International

અમેરિકન નાગરિકે એક નાનું વિમાન હાઈજેક કર્યું; ઝપાઝપીમાં ૩ ઈજાગ્રસ્ત બાદમાં ગોળી વાગતા હુમલાખોરનું મોત

એક અમેરિકન નાગરિક દ્વારા ચાકૂની મદદથી બેલીઝમાં ટ્રૉપિક એરના એક નાના વિમાનને હાઇજેક કરવામાં આવ્યું હતું તે પછી હુમલાખોરે ત્રણ લોકોને ચાકુથી ઈજાગ્રસ્ત કર્યા હતાં અને ત્યારબાદ વિમાન માં સવાર લોકો દ્વારા જવાબી કાર્યવાહીમાં એક મુસાફરે હુમલાખોર પર ગોળી ચલાવી હતી, જેનાથી તેનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનર ચેસ્ટર વિલિયમ્સે જણાવ્યું […]

International

ટેરિફ ના કારણે અમેરિકાની તિજાેરી છલકાશે, લોકોને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા ૧૮૭૦થી ૧૯૧૩ દરમિયાન ટેરિફના કારણે જ વિશ્વનો સૌથી અમીર દેશ બન્યું હતું થોડા દિવસો પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને ભારત સહિત ૭૫ થી વધુ દેશો માટે લાગુ થનારી નવી ટેરિફ નીતિ પર ૯૦ દિવસ માટે પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેમનો દાવો છે કે તે બધા દેશો અમેરિકા સાથે વેપાર ચર્ચામાં જાેડાવા માટે […]

International

ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં એક બંદૂકધારી દ્વારા અંધાધૂંધ ગોળીબાર; ૨ના મોત, ૫ લોકો ઈજાગ્રસ્ત

અમેરિકામાં ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી  માં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બેના મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી માં થયેલા ગોળીબારના આરોપીની ઓળખ ફીનિક્સ ઈકનર તરીકે થઈ છે. ૨૦ વર્ષનો આ યુવાન લિયોન કાઉન્ટી પોલીસ અધિકારીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી શેરિફ […]

National

પંજાબમાં ૧૪ ગ્રેનેડ એટેક કરનાર બબ્બર ખાલસાનો આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની અમેરિકામાં ધરપકડ

પંજાબમાં થયેલા ૧૪ ગ્રેનેડ એટેકનો મુખ્ય સૂત્રધાર બબ્બર ખાલસાનો આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકામાં બેસીને તે પંજાબમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો. ભાજપ નેતા મનોરંજન કાલિયાના ઘરની બહાર પણ તેણે ગ્રેનેડ એટેક કરાવ્યો હતો. ગત સાત મહિનામાં પંજાબમાં ઓછામાં ઓછા ૧૬ ગ્રેનેડ એટેક થયા છે. તેમાંથી ૧૪નો માસ્ટર […]

International

‘યુદ્ધ બંધ કરો, અમે તમામ બંધક મુક્ત કરીશું…‘, હમાસનું ઈઝરાયલ સાથે સમાધાન કે પછી શરણાગતિ !?

ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું હોય તેવું લાગઈ રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું […]

Gujarat

આજનું રાશિફળ (19/04/2025)

મેષ આજે કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધન ના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ। ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે […]

Sports

BCCI એ સપોર્ટિંગ સ્ટાફમાં કર્યો મોટો ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૫માં ભારતીય ટીમના નિરાશાજનક પર્ફોર્મન્સ બાદ હવે સપોર્ટિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફમાંથી ચાર કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. જેમાં ગંભીરના અત્યંત નજીકના ગણાતા આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયરને પણ હાંકી કાઢવામાં આવ્યો છે. આ સિવાય ફિલ્ડિંગ કોચ, સ્ટ્રેન્થ અને […]