સાવરકુંડલાના લોકગાયિકા રેખા વાળાનું મુંબઈ સહારા સ્ટાર હોટલમાં બોલીવુડ સિંગરો દ્વારા બેસ્ટ કાઠીયાવાડી સિંગર એવોર્ડ પ્રાપ્ત થયો. બિપીન પાંધી સાવરકુંડલા
Author: JKJGS
જેતપુરના જેપુર ગામની દશામાની ભૂઈની ‘લીલા’ બંધ કરાવતું વિજ્ઞાન જાથા
ભભૂતી પિવડાવી રોગ મટાડતી, 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ રાખી છેતરપિંડી આચરતી ભૂઈનો ભાંડાફોડ જેતપુર તાલુકાના વિરપુર પાસેના જેપુર ગામમાં છેલ્લા પંદર વર્ષથી ઘરમાં માતાજીનો મઢ રાખી ભભુતી, માનતા, રોગ મટાડવાનો દાવો કરતી ભુઈ ભાવના ધીરૂભાઈ મકવાણાના ધતિંગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૬૭ મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુઈ ભાવના […]
ઓલપાડની કરમલા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓને અવિસ્મરણીય વિદાયમાન આપવામાં આવ્યું
શિક્ષણ એક સતત નાવીન્યપૂર્ણ આયામ છે ત્યારે મેળવેલ જ્ઞાનનો હકારાત્મક ઉપયોગ જીવનમાં ફળદાયી નીવડશે : સરપંચ હેમલતા ગોરાણી ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરમલા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નિવૃત્ત ગ્રાહક સુરક્ષા કોર્ટ અધિકારી મનિષ ચૌહાણ, શિક્ષણવિદ્ રામચંદ્ર દેસાઈ, નિવૃત્ત શિક્ષક હસમુખ દેસાઈ, ગામનાં સરપંચ હેમલતા […]
સાવરકુંડલા મમતાઘર બાલકેન્દ્ર પર બાલકેન્દ્રી આનંદ ઉત્સવ યોજાયો બાળવાર્તા, ગીત, જ્ઞાનક્વિઝ,ની મસ્તી ભરી ધમાલ
વાસુદેવ સોઢા , પરેશ મહેતા, સુધીરભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિતિ નાની એવી બાલિકા આરુહી બોરીસાગરે એની કાલીઘેલી ભાષામાં વાર્તા કરી ઉપસ્થિત તમામના આકર્ષણનું કેન્દ્ર બની. આમ ગણો તો બાળક સાથે બાળક થવાનો અનોખો લ્હાવો લેવાનો આ કાર્યક્રમ શહેરભરમાં પ્રશંસાનું કેન્દ્ર બન્યો.. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આવા કાર્યક્રમો બાળમાનસ માટે હિલ સ્ટેશનની મુલાકાતથી જરા પણ કમ નથી. […]
પૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા એ પુત્રને જન્મ આપ્યો; ફતેહસિંહ ખાન નામ રાખવામાં આવ્યું
પૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે ૮ વર્ષે પારણું બંધાયું ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખિલાડી ઝહીર ખાન અને ‘ચક દે ઈન્ડિયા‘ ફેમ અભિનેત્રી સાગરિકા ઘાટગેએ પ્રશંસકોને એક મોટા ખુશખબર આપ્યા છે. ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે ૮ વર્ષે પારણું બંધાયું છે. બંને માતા-પિતા બની ગયા છે અને તેમણે બાળક સાથેના ફોટા સોશિયલ […]
ખોટા દાવાઓ અને અફવાઓ પર વિશ્વાસ ન કરવો જાેઈએ: વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી
સોશિયલ મીડિયા પર ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છેલ્લા ૪-૫ દિવસ થી સોશિયલ મીડિયા પર ફેમસ ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીના વિવેક દહિયા સાથે છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે, ત્યારે હવે વિવેકે આ સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વિવેક તાજેતરમાં એક કાર્યક્રમમાં ગયો હતો અને જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, […]
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હોલીવૂડની એક કોમેડી ફિલ્મ સાઇન કરી
પ્રિયંકા હવે માઇકલ પેના, વિલ ફેરેલ અને જૈક એફ્રોન સહિતના કલાકારો સાથે દેખાશે અભિનેત્રી પ્રિયંકા ચોપરા દ્વારા હોલીવૂડની એક ફિલ્મ સાઈન કરવામાં આવી છે, આ ફિલ્મ કોમેડી જાેનરની હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે માઇકલ પેના, વિલ ફેરેલ અને જૈક એફ્રોન અભિનય કરશે. જાે કે, પ્રિયંકાની આ નવી ફિલ્મનું હજુ ટાઈટલ નક્કી થયું નથી. […]
ડૉ. મનસુખ માંડવિયા આજે ઝારખંડના રાંચીમાં નવી વિકસિત ૨૨૦ બેડવાળી ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ૧૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ઝારખંડનાં રાંચીનાં નામકુમમાં ઝારખંડના રાંચીમાં નવી વિકસિત ૨૨૦ બેડવાળી ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ અત્યાધુનિક સુવિધા ઝારખંડ રાજ્યમાં એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ઇએસઆઇ) યોજના હેઠળ હેલ્થકેર ડિલિવરીને મજબૂત કરવામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી શ્રી […]
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેન સાથે ટેલિફોનિક વાતચીત કરી
નેતાઓએ આગામી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન નોર્વેમાં તેમની મુલાકાત અંગે આતુરતા દર્શાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેન વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઈ. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક વિકાસના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. ૨૦૨૦માં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ શરૂ થયા પછી બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનને યાદ કરતા, બન્ને […]
ભારતીય રેલવે ચાલુ મુસાફરી દરમિયાન પેસેન્જર્સને ATM ની સુવિધા, હવે ટ્રેનમાં પેસેન્જર ATMથી રૂપિયા ઉપાડી શકાસે
ભારતીય રેલવે પેસેન્જર્સને યાત્રા સિવાય અનેક પાયાની સુવિધાઓ પૂરી પાડે છે. હવે ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન ATM ની સુવિધા મળશે. હવે ભારતીય રેલવેએ ટ્રેનોમાં ATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જાેકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, આ ક્યારે અને વ્યાપક સ્તરે ક્યારે લાગુ કરવામાં આવશે. આ બાબતે સેન્ટ્રલ રેલ્વેએ […]










