International

અમેરિકા અને દક્ષિણ કોરિયાના લશ્કરી નિંદા કરી ઉત્તર કોરિયાએ આપી કડક બદલાની ચેતવણી

અમેરિકા અને દક્ષિણ કોરિયાના લશ્કરી અભ્યાસની ઉત્તર કોરિયા દ્વારા ભારે નિંદા કરવામાં આવી હતી અને આ કરી ને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી જે વિસ્તારમાં તણાવ વધારી શકે છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે થઈ રહેલા લશ્કરી અભ્યાસની આકરી ટીકા કરી છે. આ સાથે ઉત્તર કોરિયાએ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચેના તાજેતરના ત્રિપક્ષીય કરાર […]

International

ગેરકાયદે વસેલા વિદેશીઓ જાે સ્વયમેવ સ્વદેશ જવા માગતા હોય તો તેમને પ્લેન-ભાડું ઉપરાંત જરૂરી તેવી રકમ પણ આપશે

અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ છોડવાની મંજૂરી આપવા માટે એક નવી યોજના રજૂ કરી અમેરિકામાં ગેરકાયદે વસેલા વિદેશીઓ જાે સ્વયમેવ સ્વદેશ જવા માગતા હોય તો તેમને અમેરિકા પ્લેન-ભાડું ઉપરાંત જરૂરી તેવી થોડી રકમ પણ આપશે. તે સારા માણસોને મદદ કરવા હું તૈયાર છું. તેમ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું. આ રીતે પ્રમુખે અમેરિકામાં વસેલા ગેરકાયદે વસાહતીઓ પ્રત્યે […]

International

ટ્રમ્પ દ્વારા પ્રવેશ પ્રક્રિયાઓ, સ્ટાફની ભરતી અને રાજકીય મંતવ્યોની ચકાસણી પર રોક લગાવવા કડક અમલ કરવાના આદેશને હાવર્ડ યુનિવર્સિટીએ નકારી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો બીજીવાર અમેરિકાના પ્રમુખ બની બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર વિશ્વમાં તેની ગંભીર અસર પણ જાેવા મળી રહી છે ત્યારે હવે, હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ દ્વારા મૂકવામાં આવેલી શરતો સ્વીકારી નથી. ટ્રમ્પ વહીવટીતંત્રે હવે હાર્વર્ડ સામે ઝૂકવા […]

International

આપણે હિન્દુઓથી તદ્દન અલગ છીએ. આપણા રીત-રિવાજ, આપણો ધર્મ, આપણી વિચારસરણી બધુ જ અલગ છે. આપણે બે અલગ રાષ્ટ્ર છીએ, એક નથી

પાકિસ્તાનની સેનાના પ્રમુખજનરલ સૈયદ આસિમ મુનીરે ભારત અને હિન્દુઓ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપી ઝેર ઓકયું ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્યારે પણ બકવાસ કરવાનું બંધ નથી કરતું તેનું વધુ એક ઉદાહરણ જાેવા મળ્યું હતું, એક જાહેર કાર્યક્રમમાં પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ સૈયદ આસિમ મુનીરે ભારત અને હિન્દુઓ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન […]

International

હોંગકોંગ સરકારનો અમેરિકન પાર્સલની ડિલીવરી અને સપ્લાય બંધ કરવાનો ર્નિણય

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ને ટેરિફ મુદ્દે હોંગકોંગ સરકાર નો જડબાતોડ જવાબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે કોઈપણ દેશને રાહત ન આપવાની જાહેરાત કરી હતી. તેમણે અમેરિકામાં આવતા ૮૦૦ ડૉલરથી ઓછી કિંમતના પેકેજ પર અપાતી છૂટ બંધ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે હવે હોંગકોંગ સરકારે ટ્રમ્પના આ ર્નિણયનો ઉલ્લેખ કરી વળતો જવાબ આપ્યો છે અને […]

International

ભારતમાં ચીની દૂતાવાસે ૧ જાન્યુઆરીથી ૯ એપ્રિલ, ૨૦૨૫ વચ્ચે ૮૫,૦૦૦ થી વધુ ભારતીય નાગરિકોને વિઝા આપ્યા

ભારત માટે એક તરફ જ્યાં અમેરિકા દ્વારા ટેરિફ મુદ્દે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે, ચીન સાથેના સંબંધોમાં સુધારો થયો હોય તેમ પણ લાગી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો હોય તેમ એટલા માટે કહી શકાય કેમ કે, ભારતમાં ચીની દૂતાવાસે ૧ જાન્યુઆરીથી ૯ એપ્રિલ, ૨૦૨૫ વચ્ચે ૮૫,૦૦૦ થી વધુ ભારતીય […]

International

વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની ‘પસંદગીના‘ પત્રકાર જ પૂછી શકશે સવાલ

No Question Please.. વ્હાઇટ હાઉસે એક નવી મીડિયા નીતિ લાગુ કરી સ્વતંત્ર પત્રકારત્વ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને અસર, આ ર્નિણય અંગે મીડિયા જગતમાં નારાજગી વ્હાઇટ હાઉસે એક નવી મીડિયા નીતિ લાગુ કરી છે, જે હેઠળ પ્રેસ સેક્રેટરી હવે નક્કી કરશે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોણ પ્રશ્નો પૂછી શકે છે. આ નીતિ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, ખાસ કરીને એસોસિએટેડ પ્રેસની […]

International

અમેરિકા અને ચીન; બે મહાસત્તા વચ્ચે ટેરિફ વૉર ગાઢ બનતા સમગ્ર વિશ્વમાં તણાવ વધ્યો

અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ હવે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ચીનની બદલાની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા અમેરિકાએ હવે તેના પર ૨૪૫% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આનો અર્થ એ થયો કે ચીનથી અમેરિકા આવતા માલ હવે ઘણા મોંઘા થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું ચીની કંપનીઓ માટે મોટો ફટકો હશે જેમના માટે અમેરિકા એક […]

Gujarat

પ્રાદેશિક કમિશ્નર શ્રી નગરપાલિકાઓ ભાવનગર દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના કરાર આધારિત ચીફ ઓફિસર એચ.પી. બોરડને તાત્કાલિક અસરથી છુટા કરવાનો આદેશથી સાવરકુંડલા નગરપાલિકાના રાજકારણમાં ખળભળાટ

સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને પાણીચું..   પ્રાદેશિક કમિશ્નર શ્રી  નગરપાલિકાઓ ભાવનગર દ્વારા સાવરકુંડલા ચીફ ઓફિસરને છૂટા કરવાના આદેશ કરાયો આમ તો બોરડ સાવરકુંડલા નગરપાલિકા ખાતે કરાર આધારિત ચીફ ઓફિસર તરીકે સેવા બજાવી રહ્યા હતા. હસમુખ બોરડને છૂટા કરવાનો આદેશ આવતાં પાલિકાના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી સાવરકુંડલા સાથે  દામનગર નગરપાલિકાનો ચાર્જ પણ ચીફ ઓફિસર હસમુખ બોરડ […]

Gujarat

સાવરકુંડલા નિઃશુલ્ક આરોગ્ય મંદીર હોસ્પિટલ ખાતે નવા બની રહેલા વિભાગોની મુલાકાત લેતાં ટ્રસ્ટીઓ.

મંત્રી, સહમંત્રી અને એડ્મિનિસ્ટ્રેટરના સહકારી સમન્વય સાથે હવે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પ્રગતિના સોપાનો સર કરતું જોવા મળે છે..  કોઈ પણ સંસ્થામાં સરળ સંચાલન સંદર્ભે તાલમેલ ખૂબ જરૂરી હોય છે.. જે આ સંસ્થા સુપેરે નિભાવે છે. ચેલેન્જ ખૂબ મોટી છે પરંતુ હોંસલે ભી તો બુલંદ હૈ. એક સામાન્ય ઘરનું સંચાલન પણ ઘણી વખત કસોટી […]