National

દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા પણ વધુ સારું રહેશે; ૧૦૫ ટકા વરસાદ પડવાની શક્યતાઓ: હવામાન વિભાગ

ચોમાસામાં સરેરાશથી વધુ ૧૦૫ ટકા વરસાદ પડવાનું અનુમાન, એલ-નીનોની અસર નહીં જાેવા મળે : હવામાન વિભાગ હવામાન વિભાગ દ્વારા આ વર્ષના ચોમાસા ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા પણ વધુ વરસાદ પડશે. જેને પગલે દેશના કૃષિ ક્ષેત્રને પણ વેગ મળશે અને ઉત્પાદન વધવાથી […]

National

સહારા ગ્રુપ મની લોન્ડરિંગ કેસ: ઇડીએ રૂ. ૧૪૬૦ કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી

૫૦૦થી વધુ એફઆઇઆરને આધારે દાખલ કરાયેલો મની લોન્ડરિંગ કેસ સહારા ગ્રુપ વિરુદ્ધના મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મહારાષ્ટ્રના લોનાવાલામાં ૧૪૬૦ કરોડ રૂપિયાના ૭૦૭ એકરમાં ફેલાયેલ એમ્બી વેલી સિટી અને તેની આસપાસના વિસ્તારને ટાંચમાં લઇ લીધો છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. એમ્બી વેલી સિટી વિસ્તાર મુંબઇથી ૧૧૦ કિમી અને પૂણેથી ૯૦ […]

National

કોંગ્રેસે ED બનાવ્યું હતું અને આજે EDના કારણે તેઓ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ED જેવા વિભાગને ખતમ કરી દેવા જાેઈએ: અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવનું રાહુલ, સોનિયા ગાંધી સંબંધિત ચાર્જશીટ કેસ પર મોટું નિવેદન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે રાહુલ અને સોનિયા ગાંધી સંબંધિત ચાર્જશીટ કેસ પર નિવેદન આપતા કહ્યું હતું કે, ‘કોંગ્રેસે ED બનાવ્યું હતું અને આજે EDના કારણે તેઓ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ED જેવા વિભાગને […]

National

છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં ૨ કટ્ટર નક્સલીઓ ઠાર

છત્તીસગઢના કોંડાગાંવ-નારાયણપુર સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ આમને-સામને થયા. બંને બાજુથી થયેલા ગોળીબારમાં બે કટ્ટર નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. બસ્તરના આઈજી પી સુંદરરાજે જણાવ્યું હતું કે એન્કાઉન્ટર સ્થળેથી એક છદ્ભ-૪૭ રાઇફલ અને બે મૃતદેહ મળી આવ્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા સુરક્ષા દળોએ બીજાપુર જિલ્લાના ભૈરમગઢ અને મિર્તુર […]

National

બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં ભીષણ આગની ઘટના; ૫ બાળકોના મોત

બિહારના મુઝફ્ફરનગર જિલ્લામાં રામપુરમ ગામના એક ઘરમાં અચાનક ભીષણ આગ લાગી હતી અને તે એટલે વિકરાળ હતી કે તરત જ આજુબાજુ માં ઘરોમાં ફેલાઈ હતી. આ ઘટનામાં ચાર બાળકો ફસાઈ ગયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નથી. મૃતક બાળકોમાં ત્રણ એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટના બાદ ગામમાં અફરા-તફરી મચી ગઈ છે. ગ્રામજનો તાત્કાલીક […]

National

જસ્ટિસ બી.આર.ગવઈ બનશે દેશના ૫૧મા ચીફ જસ્ટિસ

વર્તમાન CJI સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ તરીકે ભૂષણ આર. ગવઈની ભલામણ કરતો પ્રસ્તાવ કાયદા મંત્રાલય સમક્ષ મોકલ્યો છે. કાયદા મંત્રાલયે CJI સંજીવ ખન્નાને આગામી CJIના નામની ભલામણ કરવા કહ્યું હતું. વર્તમાન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાનો કાર્યકાળ ૧૩ મેના રોજ પૂરો થઈ રહ્યો છે. જસ્ટિસ ગવઈ દેશના ૫૨માં ચીફ જસ્ટિસ બનશે. તેઓ ચીફ […]

International

બાંગ્લાદેશની એક કોર્ટે શેખ હસીના, તેમના પુત્ર સજીબ વાજેદ અને અન્ય ૧૬ લોકો વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જારી કર્યું

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ની તકલીફોમાં વધારો બાંગ્લાદેશની એક કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના, તેમના પુત્ર સજીબ વાજેદ અને અન્ય ૧૬ લોકો વિરુદ્ધ નવું ધરપકડ વોરંટ જારી કર્યું છે. આ બધા પર ભ્રષ્ટાચારનો આરોપ છે. એવો આરોપ છે કે હસીના અને અન્ય આરોપીઓ રાજધાની ઢાકાની બહાર રહેણાંક પ્લોટની ફાળવણીમાં અનિયમિતતાઓમાં સામેલ હતા. […]

International

યુનિવર્સિટીઓમાં યહુદી વિરોધી અને પેલેસ્ટાઈન તરફી દેખાવોને પ્રોત્સાહન મળી રહ્યું છે: ટ્રમ્પ સરકારનો દાવો

ટ્રમ્પ સરકારે હાર્વર્ડ અને કોલંબિયા જેવી યુનિવર્સિટીઓના ભંડોળ અટકાવી દીધા હવે ટ્રમ્પ સરકારે અમેરિકાની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ સામે પણ બાંયો ચઢાવી છે. ટ્રમ્પ સરકારે હાર્વર્ડ અને કોલંબિયા જેવી યુનિવર્સિટીઓના ભંડોળ અટકાવી દીધા છે. સરકારનો દાવો છે કે આ યુનિવર્સિટીઓમાં યહુદી વિરોધી અને પેલેસ્ટાઈન તરફી દેખાવોને પ્રોત્સાહન મળી રહ્યું છે, જેથી આ યુનિવર્સિટીઓ જાેખમી બની ગઈ […]

International

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં સવારે ૦૪:૪૩ વાગ્યે ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ

અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં ૫.૯ની તીવ્રતાનો જાેરદાર ભૂકંપ આવ્યો હતો જેની અસર અસર તિબેટ, બાંગ્લાદેશ અને ભારતના જમ્મુ અને કાશ્મીર સુધી જાેવા મળી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાનમાં સવારે ૦૪:૪૩ વાગ્યે ૫.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS એ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભૂકંપ ૭૫ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. […]

International

બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઑફ રેવન્યુ (NBR)એ ભારતથી દોરાની આયાત પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવ્યો

બાંગ્લાદેશની સરકાર દ્વારા વધુ એક ભારત વિરોધી પગલું લીધું છે જેમાં, બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઑફ રેવન્યુ (NBR)એ ભારતથી દોરાની આયાત પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ ર્નિણય હેઠળ બેનાપોલ, ભોમરા, સોનામસ્જિદ, બંગલાબંધા અને બુરિમારી જેવા પ્રમુખ ભૂમિ બંદરો દ્વારા દોરાની આયાતની મંજૂરી હવે નહીં મળે. આ પગલું મ્સ્છ (બાંગ્લાદેશ ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન)ની ફરિયાદ […]