International

ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર અમેરિકા દ્વારા ટેરિફ ૨૪૫ ટકા કર્યો

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ વધુ વણસી અમેરિકાએ ફરી એક વખત ચીન પર ટેરિફમાં ધરખમ વધારો કર્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા સામે “બદલાની કાર્યવાહી” ના કારણે ચીનને હવે ૨૪૫ ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડશે. ચીને અમેરિકાના ટેરિફ સામે હાલમાં જ નિકાસ પ્રતિબંધો અને સામા […]

International

અમેરિકાની પ્લેન બનાવનારી કંપની બોઇંગ પાસેથી જેટની ડીલીવરી લેવાનું બંધ કરો

અમેરિકા વચ્ચે ટ્રેડવોર બન્યું વધુ ભયંકર, ચીને પોતાની એરલાઇન્સ કંપનીઓને કર્યું ફરમાન ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ સતત વણસી રહી છે ત્યારે હવે ચીને પોતાની એરલાઇન્સ કંપનીઓને ફરમાન કર્યું હતું કે, તેઓ અમેરિકાની પ્લેન બનાવનારી દિગ્ગજ કંપની બોઇંગ પાસેથી જેટની ડીલીવરી લેવાનું બંધ કરે. આ રિપોર્ટ મંગળવાર તા. ૧૫ એપ્રિલે એવા સમયે આવ્યો છે […]

Gujarat

દૈનિક રાશિફળ (17/04/2025)

મેષ આજે તમારૂં સ્મિત હતાશા સામે સંકટ-મોચક જેવું કામ કરશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. ઘર ના કોઈપણ સભ્ય ના વર્તન ને કારણે તમે પરેશાન થઈ શકો છો. તમારે તેમની સાથે વાત કરવા ની જરૂર છે. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. સહકર્મચારીઓ સાથે કામ પાર […]

Gujarat

આજનું રાશિફળ (16/04/2025)

મેષ આજે તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કરૂણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો. એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ તે પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેન ની મદદ થી ધન લાભ થવા ની શક્યતા છે. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી […]

National

પાસંઠ વર્ષની રામનામ યાત્રાનું ત્રિસત્ય મોરારિબાપુ

(મોરારિબાપુ વિશે ધારણાઓ બાંધી લેવી અને તેનાથી તમારા મતને ઘડવો તે બાલીશતાનો એક પ્રકાર છે.આપણે તેને રોકી શકીએ નહીં પરંતુ બાપુના રામતત્વ દર્શનને નજીકથી નીરખીને તેને ઓળખવાની કોશિશ તો કરો..!!!સંકલન .તખુભાઈ સાંડસુર ) રામનામને પરખ્યું તેના મારા ત્રણ અનુભવો કહેવા છે.કદાચ આજે જે રીતે મહુવામાં મુખર થઈને આ વાત કરી રહ્યો છું,તે કદાપી જાહેરમાં મુકી […]

National

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ રોકાઈ હતી તે હોટલમાં ભયંકર આગ ની ઘટના; સદનસીબે કોઈ જાનહાનિ નથી બની

આઈપીએલ ૨૦૨૫માં રમનારી એક ટીમ જે હોટલમાં રોકાઈ હતી ત્યાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી, હૈદરાબાદની ટીમ જે હોટલમાં રોકાઈ હતી, તે હોટલમાં સોમવારે સવારે આગ લાગી હતી. જાે કે, મહત્ત્વની વાત એ છે કે, ટીમના દરેક ખેલાડી સુરક્ષિત છે. સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હૈદરાબાદની બંજારા હિલ્સમાં રોકાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હોટલના […]

Entertainment

સલમાન ખાનના ઘરમાં ઘૂસીને મારી નાખવાની ધમકી, વોટ્સએપ પર મેસેજ મોકલ્યો – કહ્યું કારને બોમ્બથી ઉડાવી દઈશું

બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા સલમાન ખાન ને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વરલીમાં સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા. જેમાં સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરૂદ્ધ કેસ […]

National

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ‘આજથી અમે દ્ગડ્ઢછ સાથે નથી, અમારો હવે કોઈ સંબંધ નથી.‘ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પશુપતિ પારસની જાહેરાતથી દ્ગડ્ઢછને ઝટકો લાગી શકે છે. પશુપતિ પારસે બિહારની તમામ ૨૪૩ વિધાનસભા બેઠકો પર સદસ્યતા અભિયાન […]

National

પીએનબી લોન કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ

ભારતમાં ૧૩૫૦૦ કરોડ રૂપિયા પીએનબી બેન્ક લોન કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ દ્વારા મેહુલ ચોકસીને બેલ્જિયમમાં ટ્રેસ કરાયો હતો. તે ભારતથી ૨૦૧૮માં ભાગી ગયો હતો અને છેલ્લે વર્ષ ૨૦૨૧ના અંતે એન્ટીગુઆથી ભાગીને બેલ્જિયમ નાસી ગયો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અહેવાલ અનુસાર, હીરાના વેપારી રહી ચૂકેલા […]

National

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

વિકસિત ભારત માટે વિકસિત હરિયાણા, આ અમારો સંકલ્પ છે: પીએમ અમારો પ્રયાસ દેશમાં વીજળીનું ઉત્પાદન વધારવાનો છે, વીજળીનો અભાવ રાષ્ટ્ર નિર્માણમાં અવરોધ ન બનવો જાેઈએ: પીએમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં યમુના નગરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. હરિયાણાની જનતાને શુભેચ્છા પાઠવતા તેમણે હરિયાણાની પવિત્ર ભૂમિને નમન કરતા તેને મા […]