National

ડૉ.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારીની ઘટના

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં રાજકારણ ગરમાયું હતું, આ ઘટના ની વાત કરીએ તો ડૉ.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે. કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કૉલર ખેંચી, માર મારી, શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે. મારમારી દરમિયાન કોંગ્રેસ […]

National

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ હિસાર એરપોર્ટના ૪૧૦ કરોડ રૂપિયાથી વધુના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો

હવાઈ મુસાફરીને સુરક્ષિત, વાજબી અને તમામને સુલભ બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના હિસારમાં મહારાજા અગ્રસેન એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કર્યો હતો, જેની કિંમત ૪૧૦ કરોડ રૂપિયાથી વધારે છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે હરિયાણાની જનતાને તેમની તાકાત, ખેલદિલી અને ભાઈચારાને રાજ્યની નિર્ણાયક લાક્ષણિકતાઓ ગણાવીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આ […]

National

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલયે ક્વોન્ટમ ક્ષેત્ર માટે ભારતની આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી જાેડાણ વ્યૂહરચના (ITES) ની પ્રથમ આવૃત્તિ બહાર પાડી

ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયે આજે ક્વોન્ટમ માટે આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી જાેડાણ વ્યૂહરચનાનું પ્રથમ સંસ્કરણ બહાર પાડ્યું, જે ક્વોન્ટમ સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન માં ભારતની બાહ્ય-ઉન્મુખ વ્યૂહરચનાને સ્પષ્ટ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. જેનો હેતુ શોધને વેગ આપવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અપનાવવા માટે ઉત્પ્રેરક બનાવવાનો છે. દર વર્ષે ૧૪ એપ્રિલના રોજ […]

National

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભવોએ નવી દિલ્હીમાં સંસદ ભવન લૉનમાં બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરને તેમની ૧૩૫મી જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી

૧૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સંસદ ભવન પરિસરમાં બાબાસાહેબ ડો.બી.આર.આંબેડકરની પ્રતિમા પાસે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વતી ડો.આંબેડકર ફાઉન્ડેશન (DAF) દ્વારા ૧૩૫મી આંબેડકર જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, લોકસભાનાં અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, કેન્દ્રીય સામાજિક ન્યાય અને […]

International

ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો ર્નિણય કાયમી નથી : વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક

અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે એક મોટું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓને ટેરિફમાંથી મુક્તિ આપવાનો ર્નિણય કાયમી નથી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલેક્ટ્રોનિક સામાન પર ટેરિફ દૂર કરવાનો ર્નિણય કર્યો હતો. ત્યારે હવે યુએસના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘આ બધા માલ પર ટૂંક સમયમાં ‘સેમિકન્ડક્ટર ટેરિફ‘ […]

International

ઇઝરાયલનો ગાઝામાં હોસ્પિટલ, મ્યુનિસિપલ ઈમારત, ઘરો અને વાહનો પર હુમલા; ૨૧ ના મોત

ઈઝરાયેલની ગાઝામાં હવાઈ હુમલા વધારવાની ચેતવણી ઇઝરાયલની સેન દ્વારા ફરી એકવાર ગાઝામાં હોસ્પિટલ, મ્યુનિસિપલ ઈમારત, ઘરો અને વાહનો પર હુમલા કરતાં મધ્ય-પૂર્વમાં ફરી એક વખત લોહીયાળ જંગ શરૂ થઈ ગયો છે. ઈઝરાયેલના આ હુમલામાં બાળકો સહિત ૨૧ લોકોનાં મોત નીપજ્યા છે. બીજીબાજુ ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલા અને તેના સૈનિકોની હાજરી વધારવાની ચેતવણી પણ આપી છે. […]

International

મર્યાદિત હુમલા કરવા સંમત થયા પછી પણ રશિયાએ ૭૦ મિસાઇલ, ૨૨૦૦ ડ્રોન, ૬૦૦૦ એરિયલ બોંબ છોડ્યા : યુક્રેન

યુક્રેનના સુમી શહેરમાં સવારે બેલેસ્ટિક મિસાઇલો ત્રાટકી છેલ્લા એક સપ્તાહમાં રશિયાનો બીજાે વિનાશક હુમલો યુક્રેનના સુમી શહેરમાં રશિયાએ કરેલા મિસાઇલ હુમલામાં ૩૪થી વધુ લોકોનાં મોત થયા છે અને અન્ય ૧૧૭ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ હુમલા મામલે અધિકારીઓના જણાવ્યા અનુસાર પામ સન્ડેની ઉજવણી કરવા માટે લોકો એકત્ર થયા હતાં […]

International

ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બલૂચ બળવાખોરો દ્વારા ૮ પાકિસ્તાની મજૂરોની હત્યા

ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બલૂચ બળવાખોરો દ્વારા આઠ પાકિસ્તાની મજૂરોની હત્યા કરવામાં આવી હતી. આ બધાજ મજૂરો પાકિસ્તાનના પંજાબના રહેવાસી હતા. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે મેહરિસ્તાન જિલ્લામાં બની હતી. બાદમાં બલુચિસ્તાન નેશનલ આર્મીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી. તેઓએ સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં કાર રિપેર વર્કશોપમાં કામ કરતા કામદારો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. બળવાખોરો એક […]

International

બાંગ્લાદેશ પાસપોર્ટ પર લખ્યું – ઈઝરાયલને છોડી દુનિયાના તમામ દેશો માટે માન્ય…‘

બાંગ્લાદેશ સરકારનો મોટો ર્નિણય ઈઝરાયલ વિરુદ્ધ બાંગ્લાદેશના રસ્તાઓ પર જાેરદાર પ્રદર્શન થઈ રહ્યું છે. શનિવારે ૧૦ લાખથી વધુ બાંગ્લાદેશી લોકો ગાઝાના સમર્થનમાં રેલીમાં સામેલ થયા હતા. આ લોકોએ ઈઝરાયલ સાથે સબંધિત પ્રોડક્ટ અને સંસ્થાઓનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારે હવે બાંગ્લાદેશની સરકારે મોટો ર્નિણય લીધો છે. જનતાના આક્રોશ સામે ઝૂકીને યુનુસ સરકારે હવે પેતાના નાગરિકોને […]

International

સ્પેસએક્સે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન ૯ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું

આકાશમાં અદભૂત નજારો જાેવા મળ્યો ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે ફરી એલવાર મોટું મિશન હાથ ધર્યું હતું જેમાં શનિવારે રાત્રે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન ૯ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. તેના કારણે પૂર્ણિમાની રાત્રે આકાશમાં અદભૂત દ્રશ્ય સર્જાયું હતું. આ મિશનમાં ફાલ્કન ૯એ કુલ ૨૧ સ્ટારલિંક સેટેલાઈટ્સને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. તેમાંથી ૧૩ ઉપગ્રહો […]