Gujarat

અમરેલી જિલ્લામાં ઠેર ઠેર હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

હનુમાન જ્યંતી હોય આખા સૌરાષ્ટ્ર માં ઠેર ઠેર નાના મોટા હનુમાન જી ના મંદિરે હનુમાન જી નો જન્મોત્સવ ઉજવાઈ રહીયો છે ત્યારે અમરેલી માં પટેલ સંકુલ સ્કૂલ પાછળ આવે લી અર્જુન નગર સોસાયટી માં આવેલ ટેક હનુમાનજી ના મંદિરે સોસાયટી ના લોકો સાથે હળીમળી હનુમાન જી ના જન્મદિવસ ઉજવણી કરી.   હનુમાનજી ના મંદિરે દીપમાલા […]

Gujarat

પત્રકાર તરીકે સત્ય માટે સિસ્ટમ સામે લડવાનો સંકલ્પ

આજના સમયમાં, જ્યારે સત્તાના સંસ્થાઓ સત્યને દબાવવા માટે સજ્જ હોય છે, ત્યારે એક પત્રકારની જવાબદારી દોવાઈ નહીં શકે. પત્રકાર એક માત્ર એવું માધ્યમ છે જે સત્યને જનતાની સામે મૂકવાનો સાહસ કરે છે. મારા માટે પત્રકારત્વ માત્ર વ્યવસાય નથી, તે એક સંકલ્પ છે – એક લડાઈ છે, એવા તત્વો સામે જે પોતાની હુકમશાહી દ્વારા કાયદાને નચાવવા […]

Sports

૨૦૨૮ના ઓલિમ્પિકમાં ક્રિકેટના ખેલમાં પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં ૬-૬ ટીમ ભાગ લેશે

વર્ષ ૨૦૨૮ના ઓલિમ્પિકમાં ક્રિકેટનો પણ સમાવેશ થવાની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. હવે એક નવી અપડેટ સામે આવી છે કે ઓલિમ્પિક ૨૦૨૮માં પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં ૬-૬ ટીમ ભાગ લેશે, જેમાં ગોલ્ડ મેડલ જીતવા માટે સ્પર્ધા થશે. ઓલિમ્પિક ૨૦૨૮ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાવાનું છે. આ ઓલિમ્પિકમાં પુરુષ અને મહિલા એમ કુલ ૬ ટીમો […]

Entertainment

રામ ગોપાલ વર્માએ સોશયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મ હોરર-કોમેડીની ઘોષણા કરી

ફિલમેકર રામ ગોપાલ વર્માએ સોશયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મ હોરર-કોમેડીની ઘોષણા કરી છે. આ ફિલ્મમાં રામ ગોપાલ વર્મા દ્વારા મનોજ બાજપાયી સાથે ૨૬ વરસ પછી કામ કરવા જઈ રહ્યા છે. રામ ગોપાલ વર્માએ પોતાના એક્સ હેન્ડલ પરથી જણાવ્યું છે કે સત્યા, કૌન અને શૂલ ફિલ્મો પછી મને આ ઘોષણા કરતાં બેહદ ખુશી થઇ રહી […]

National

આ વર્ષે પવિત્ર ચારધામ યાત્રા માટે વિદેશીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો; ૫૦૦૦ થી વધુ વિદેશીઓ એ કરાવ્યું રજીસ્ટ્રેશન

પવિત્ર ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. જેના માટે ભારત જ નહીં પણ વિદેશોના શ્રદ્ધાળુઓમાં પણ આ વર્ષે ભારે ઉત્સાહ જાેવા મળ્યો છે. ચારધામ યાત્રા માટે અમેરિકામાંથી સૌથી વધુ ૩૨૦૦ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બીજા નંબર પર નેપાળના આશરે ૧૮૦૦ શ્રદ્ધાળુઓ જ્યારે ત્રીજા ક્રમે મલેશિયામાંથી ૧૪૦૦ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગતવર્ષે ૪૯૫૫૬ વિદેશી […]

National

આવનારી તમિલનાડુની વિધાનસભા ચૂંટણી ભાજપ અને એઆઈએડીમકે ગઠબંધમાં લડાશે

તમિલનાડુમાં હવે આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને છૈંછડ્ઢસ્દ્ભ વચ્ચે ગઠબંધન થયું છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ સાથે અમિત શાહ અને પલાનીસ્વામી વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી, તેમણે ઈ પલાનીસ્વામી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ સાથે બેઠક યોજી મીડિયા સમક્ષ આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એઆઈએડીમકે અને ભાજપ […]

National

બિહારમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડવાની ઘટનાઓમાં ૨૫ લોકોના મોત

દેશમાં એક રાજ્યમાં ભરઉનાળે વરસાદ કાળ બન્યો બિહારના વિવિધ જિલ્લાઓમાં ભારે વાવાઝોડા અને વીજળી પડવાના કારણે જાનહાનિ થઈ છે. નાલંદામાં ૧૮, સિવાનમાં ૨, કટિહાર, દરભંગા, બેગુસરાય, ભાગલપુર અને જહાનાબાદમાં ૧-૧ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર કહ્યું હતું કે, રાજ્ય સરકાર […]

National

મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસ સ્થાને દેખાવો કરવા જઈ રહેલાં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારની પટણા પોલીસે અટકાયત કરી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસ સ્થાન પાસે દેખાવો કરવા જઈ રહેલાં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર અને તેમની સાથે કાર્યકરોની પટણા પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસે કન્હૈયાની સાથે સાથે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદયભાન અને સ્ટેટ પ્રેસિડન્ટ ગરીબદાસ સહિત ૩૦થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતાં પહેલાં કન્હૈયા કુમારે નિવેદન […]

National

પશ્ચિમ બંગાળ એકમ દ્વારા આયોજિત વિશાળ રેલીને ટીએમસી નેતા, મંત્રી સિદ્દીકુલ્લાહ ચૌધરીએ સંબોધિત કરી

પશ્ચિમ બંગાળની મમતા સરકારના મંત્રીએ વક્ફ કાયદા વિરુદ્ધ કોલકાતા બંધ કરવાની આપી ધમકી પશ્ચિમ બંગાળમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનો ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે એક નેતા દ્વારા ઉશ્કેરણીજનક અને ધમકી ભર્યું નિવેદન આપવામાં આવ્યું હતું. ગુરુવારે કોલકાતાના રામલીલા મેદાનમાં જમિયત-એ-ઉલેમા હિંદના પશ્ચિમ બંગાળ એકમ દ્વારા આયોજિત એક […]

National

પદ્મ પુરસ્કારો-૨૦૨૬ માટે નામાંકન ૩૧ જુલાઈ, ૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે

ગણતંત્ર દિવસ ૨૦૨૬ના અવસરે જાહેર થનારા પદ્મ પુરસ્કારો-૨૦૨૬ માટે નામાંકન/ભલામણો ૧૫ માર્ચ, ૨૦૨૫થી શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૫ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન/ભલામણો ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઈન પ્રાપ્ત થશે. પદ્મ પુરસ્કારો, જેમ કે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક […]