ઉત્તર પ્રદેશ હવે માત્ર સંભાવનાઓની જ નહીં પરંતુ યોગ્યતા અને સિદ્ધિઓની ભૂમિ છે: પીએમ મોદી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. ૩,૮૮૦ કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. જનમેદનીને સંબોધતા તેમણે કાશી સાથેના તેમના ઊંડા જાેડાણ પર પ્રકાશ પાડ્યો હતો. આ આશીર્વાદ માટે તેમના પરિવાર અને આ વિસ્તારના લોકોનો હૃદયપૂર્વક આભાર […]
Author: JKJGS
દિલ્હીમાં એક પ્રોપર્ટી ડીલર પર ૧૦ રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી
દિલ્હીના પશ્ચિમ વિહારમાં સવારના સમયે એક પ્રોપર્ટી ડીલર રાજકુમાર ની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જ્યારે પ્રોપર્ટી ડીલર પર હુમલો થયો ત્યારે તેઓ તેમની કારમાં જીમ જઈ રહ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી અનેક ફૂટેલી ગોળીઓ મળી આવી છે જેમાં પરિવારનું કહેવું છે કે તેમના દીકરાને કોઈ સાથે દુશ્મની નહોતી. પોલીસ હત્યા પાછળના કારણોની […]
પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે ૧૬મી એપ્રિલ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાવાઝોડા, વીજળી, ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા
દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ દેશના અમુક રાજ્યોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે, ક્યાંક હિટવેવ નું એલર્ટ તો ક્યાંક ભારે પવન અને કમોસમી વરસાદની આગાહી ના કરને ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે, ભારતીય હવામાન વિભાગ એ ૧૬મી એપ્રિલ સુધીના નવીનતમ હવામાન અપડેટ જાહેર કર્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે […]
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે શાવરમાં પાણીના દબાણ પરના અતિશય નિયમનને સમાપ્ત કરવા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ અમેરિકામાં ‘શાવર હેડ‘માંથી આવતાં પાણીના દબાણને લગતો છે. બુધવારે તેમણે આ બાબતે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને બરાક ઓબામા અને જાે બાઈડનના કાર્યકાળમાં લાગુ કરાયેલા નિયમો બદલી નાંખ્યા હતા. છેલ્લા થોડા દિવસોથી ડોનાલ્ડ ટ્રમ્પની ફરિયાદ હતી કે અમેરિકામાં શાવર અને ટોઈલેટમાં પાણીનું દબાણ ઓછું છે, જેના કારણે સ્નાન કરવા […]
ટ્રમ્પે એકવાર ફરી ચીનને આપ્યો ઝટકો, લગાવી ૧૪૫ ટકા ઇમ્પોર્ટ ડયુટી
ટેરિફ મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો બન્યા વધુ તણાવપૂર્ણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેના વેપારી સંબંધોમાં ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી અમેરિકામાં આયાત થતા માલ પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કર્યો છે. આ ૧૪૫ ટકા ટેરિફમાં ફેન્ટાનિલ સપ્લાય માટે ચીન પર લાદવામાં આવેલ વધારાનો ૨૦ ટકા ટેરિફ […]
ચીનનો યુઆન ડૉલર સામે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી નીચે તળીયે પહોંચ્યો
અમેરિકા દ્વારા ૧૭ જેટલા દેશો પર ટેરિફ લગાવવામાં આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા બધા દેશોની ઈકોનોમી પર માઠી અસર દેખાઈ રહી છે ત્યારે હવે ચીનનો યુઆન ડૉલર સામે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી નીચે તળીયે પહોંચી ગયો છે. એક તરફ ટ્રમ્પની ટેરિફ વૉરને લીધે વિશ્વ બજારો સતત તૂટી રહ્યાં છે. ત્યારે સેન્ટ્રલ બેન્ક ઓફ ચાયનાને ડૉલર […]
ન્યૂયોર્કમાં હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ક્રેશ; એક જ પરિવારના ૬ લોકોના મોત
અમેરિકામાં વધુ એક હવાઈ દુર્ઘટના અમેરિકાના લોઅર મેનહેટ્ટનમાં હડસન નદીમાં એક પ્રવાસી હેલિકોપ્ટર ઉડતું ઉડતું અચાનક જ નદીમાં ગરકાવ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં પાઈલટ સહિત ૬ લોકો મૃત્યુ પામી ગયાની માહિતી મળી રહી છે. આ હવાઈ દુર્ઘટના લોઅર મેનહેટ્ટન અને જર્સી સિટી વચ્ચે સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ મોટાપાયે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમનો કાફલો […]
જિલ્લાના 15માંથી હવે ફકત 4 જળાશયમાં જુલાઇ સુધીનો જથ્થો, 43 ટકા પાણી બચ્યું
જામનગર જિલ્લાના 15 માંથી ફકત 4 જળાશયમાં જુલાઇ સુધીનો પાણીનો જ્થ્થો છે. કુલ સંગ્રહક્ષમતા સામે 43 ટકા પાણી બચ્યું છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં સિંચાઇ માટે પાણીની મોકાણ સર્જાવાની ભીતિ ઉભી થઇ છે. ચાર જળાશયોમાં એપ્રિલ સુધીની જળરાશિ છે. જયારે 6 ડેમમાં મે-જૂન સુધી ચાલે તેટલું પાણી છે. જામનગર જિલ્લામાં ગત વર્ષે મેઘરાજાએ મહેર કરતા […]
22 એપ્રિલ સુધી બાળ તુલા, ગૃહ મુલાકાત અને જાગૃતિ શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે
જામનગર જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ 22 એપ્રિલ 2025 સુધી ચાલશે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોષણ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 માર્ચ 2018ના રોજ શરૂ કર્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે માર્ચ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરે છે. બેઠકમાં સૌએ પોષણ […]
આજનું રાશિફળ (12/04/2025)
મેષ આજે તમારામાંના કેટલાકને મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીગ્ન કરી મુકશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. રૉમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા […]










