National

રસ્તાના કિનારે રસોઈ બનાવતા જાેવા મળશે, તો તેમના ગેસ સ્ટવ અને સિલિન્ડર જપ્ત કરવામાં આવશે, તેમના વાહનોને દંડ કરવામાં આવશે

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની મોટી જાહેરાત સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને થતી હેરાનગતિને રોકવા માટે કેટલાક સેફ્ટી રુલ્સની જાહેરાત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ બંનેની હેરાનગતિને રોકવા માટે કેટલાક સેફ્ટી રુલ્સની જાહેરાત કરી હતી. ગોવામાં નવા કાયદાઓ (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) ના અમલીકરણની સમીક્ષા કરવા માટે […]

International

અમેરિકાના ટેરિફ લગાવવા પર ચીને આપ્યો વળતો જવાબ, અમેરિકા પર ૩૪ ટકા ટેરિફની જાહેરાત

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી એપ્રિલે દુનિયાભરના દેશો પર ટેરિફની જાહેરાત કર્યા બાદ જાણે વેપાર યુદ્ધની શરૂઆત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશોએ ટેરિફનો વિરોધ કર્યો છે તથા જવાબ આપવાની તૈયારી દર્શાવી છે. એવામાં હવે ચીને પણ અમેરિકા પર ટેરિફની જાહેરાત કરી છે. અમેરિકાને ટેરિફ લગાવવા પર વળતો જવાબ આપવા […]

International

અમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ અને ટોર્નેડો ત્રાટકતાં ૬ના મોત અનેક લોકો ઇજાગ્રસ્ત

સાઉથ અને મીડવેસ્ટમાં બે લાખથી વધુ ઘરોમાં વાવાઝોડાંથી વીજળીગુલ અમેરિકાના સાઉથ અને મીડવેસ્ટ વિસ્તારમાં ભારે પવન અને વરસાદ સાથે ડઝનબંધ ટોર્નેડો ત્રાટકતાં છનાં મોત થયા છે અને ઘણાં બધા લોકોને ઇજા થઇ હતી. વાવાઝોડાને કારણે લગભગ બે લાખ જેટલા ઘરોમાંથી વીજળી ગુલ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ ઘરોના છાપરાં ઉડી ગયા, મોટી સંખ્યામાં ગાડીઓને પણ […]

International

ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો ન રાખવા આદેશ

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના સરકારી કર્મચારીઓ માટે એક નવો આદેશ જાહેર કર્યો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશના સરકારી કર્મચારીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે. હાલ આખી દુનિયા અમેરિકન ટેરિફ વોરની ચર્ચામાં મશગૂલ છે ત્યારે ટ્રમ્પ સરકારે ચીનમાં રહેલાં યુએસ મિશનોમાં કામ કરતાં કર્મચારીઓને એક ગુપ્ત આદેશમાં ચીનના સ્થાનિક નાગરિકો સાથે રોમાન્સ કે ખાનગી સંબંધો […]

National

બેંગકોકમાં પીએમ મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ બંને નેતાઓની પ્રથમ મુલાકાત થાઇલૅન્ડની રાજધાની બેંગકોકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રશાસક મોહમ્મદ યુનુસ વચ્ચે બેઠક પૂરી થઈ ગઈ છે. બંને નેતાઓની આ બેઠક ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, […]

International

ડોનાલ્ડ ટ્રમ્પની નવા ટેરિફની નીતિ જાહેરાત બાદ અમેરિકાના શેરબજારમાં ભારે કડાકો

ટ્રમ્પની નવા ટેરિફની જાહેરાત કરી ત્યારથી દુનિયાભરના શેરબજારોમાં ઉથલપાથલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કર્યાના કલાકોમાંજ દુનિયાભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે. ત્યારે મહત્વની વાત એ છે કે જ્યારે અમેરિકા નવા ટેરિફ દ્વારા પોતાની આવક વધારવાની વાત કરી રહ્યું હતું, ત્યારે અમેરિકાના શેરબજારમાં હાલના સમયે ભારે કડાકો જાેવા મળી રહ્યો છે. હાલમાં […]

Gujarat

ભારતના રાજકીય ઈતિસાહ માં મહત્વ નો નિર્ણય “વન નેશન, વન ઈલેક્શન” અન્વયે યોજાયો વિશેષ કાર્યક્રમ.

ચૂંટણી એટલે લોકશાહી નું પર્વ, પણ આ પર્વ સમયે લાખો માનવ કલાકો, ખરબો રૂપિયા અને અર્થતંત્ર કામે લાગતું હોય છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ ની સરકાર એ નિરીક્ષણ કર્યું કે વારંવાર અનિયમિત રીતે થતી ચૂંટણીઓ થી દેશ અને દેશ ની પ્રજા ને પ્રત્યેક્ષ કે પરોક્ષ અનેક નુકશાન જઈ રહ્યું છે . લાખો માનવ કલાકો, આચારસંહિતા […]

Gujarat National

આજનું રાશિફળ (05/03/2025)

મેષ આજે તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આજ ના દિવસે તમે ઘરે થી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવા થી તમારું મૂડ ખરાબ થયી શકે છે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ […]

Gujarat

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની ઉજવણી થશે સંતવાણી–મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમોનું આયોજન

જામનગરના ઈશરધામ (સચાણા) ખાતે આગામી તા.૬ એપ્રિલ રામનવમીને રવીવારના રોજ ચારણ સંત મહત્મા ઈશરદાસજીના નિર્વાણદિન નિમિતે ઈશર નોમની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સવારે ૬–૪પ કલાકે મંગળા આરતી તથા બપોરે ૧ર કલાકે રામજન્મ આરતી તથા સાંજે ૭ કલાકે સંધ્યા આરતી યોજાશે તેમજ બપોરે ૧ર–૩૦ અને રાત્રે ૮ કલાકે ભાવીકો માટે ભોજન–મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું […]

Gujarat

દૈનિક રાશિફળ (04/04/2025)

મેષ આજના દિવસે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવા ની અપેક્ષા છે. તમારા પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે આજે મિત્રો સાથે રમતગમત ની યોજના બનાવી શકો છો। પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થયી શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે […]