Gujarat

છોટાઉદેપુરના સુરખેડા ગામે એક આધેડ વ્યક્તિ ખુલ્લા કૂવામાં પડ્યો  કુવામા પડતા તેને બૂમો પાડી  નીકળવાની કોશિશ કરી

રાત્રિ દરમિયાન કોઇએ બૂમોના સાંભળતા તે પાઇપના સહારે આખી રાત કુવામાં રહ્યો, કોઈ કારણ સર રાત્રિ દરમિયાન કૂવામાં પડ્યો હતો,  સવારનો સમયે તેની બુમો સાંભળતા ફાયર ની ટીમને બોલાવી,  નગર પાલિકા ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યું હતુ, ફાયર વિભાગે આધેડ વ્યક્તિને રેસ્ક્યુ કરી સહી સલામત કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો, આખી રાત કુવામા ઠુંઠવાયેલા આધેડને […]

Gujarat

જીવનભારતી શાળાની ૭૫ વર્ષની સફરની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અનોખી ઉજવણી

શિક્ષણક્ષેત્રે અત્યંત ઝડપથી બદલાયેલા સામાજીક પરિવેશમાં સુરતના કોટ વિસ્તારની જૂની અને જાણીતી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ નામશેષ થઈ જવા પામી છે આવી વિષમ પરિસ્થિતિમાં પત્ર માતૃભાષા ગુજરાતીની આન-બાન-શાન ને જાણવવા સુરતની સૌથી જૂની અને જાણીતી જીવનભારતી શાળા સતત પ્રયત્નશીલ છે, જેમાં શાળાના સંચાલક મંડળ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું અભૂતપૂર્વ સમર્પણ, લાગણી અને નૈતિક મૂલ્યોની જાણવણીનું વચન મુખ્ય […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લા શિક્ષકોએ  નેશનલ કક્ષાએ છોટાઉદેપુરની નામ રોશન કર્યું

શિક્ષક ઘનશ્યામભાઈ અને વિનોદભાઈએ નેશનલ યોગાસન ટૂર્નામેટ ચંદીગઢ ખાતે મેળવ્યો બ્રોન્ઝ મેડલ  ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ, કેન્દ્રિય મુલ્કી સેવા સાંસ્કૃતિક અને ક્રીડા બોર્ડ, નવી દિલ્હીના ઉપક્રમે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ સેક્ટર ૪૨ ચંદીગઢ ખાતે ૫ માર્ચથી ૮ માર્ચ દરમિયાન યોગાસન સ્પર્ધા ૨૦૨૪-૨૫ યોજાઈ હતી. જેમાં ગુજરાત સચિવાલય ટીમમાં વિવિધ વિભાગમાં ૨૦ જેટલા સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 100 થી વધુ શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી ગાંધીનગર ખાતે સન્માનિત કરાશે

પર્યાવરણ માટે ઉત્તમ કાર્ય કરનાર પર્યાવરણ પ્રેમી શિક્ષકોનું સન્માન કરવા માટે શ્રી પુલકિતભાઈ જોશી – મદદનીશ સચિવ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને માધવ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી 27 એપ્રિલ 2025 ને રવિવારના રોજ ટાઉનહોલ, સેક્ટર-17 ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025 નું આયોજન કરવામાં આવેલ છે. પ્રવર્તમાન સમયમાં પર્યાવરણ સંરક્ષણની તાતી જરૂરિયાત […]

Gujarat

મંદરોઈ પ્રાથમિક શાળામાં ધોરણ 8 નાં વિદ્યાર્થીઓનો વિદાય તથા વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ યોજાયો

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની મંદરોઈ પ્રાથમિક શાળામાં આજરોજ ધોરણ 8 માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય તેમજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ધોરણ 8 માં અભ્યાસ કરી રહેલાં બાળકો માટે આ વર્ષ શાળાનું અંતિમ વર્ષ હોઈ બાળકો પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવવા માધ્યમિક કક્ષાએ જઈ રહ્યાં છે ત્યારે શાળાનાં શિક્ષકો દ્વારા વિધાર્થીઓને શુભેચ્છાઓ […]

Entertainment

સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર‘ ૪ દિવસના કલેક્શન સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર

બૉલીવુડ ના ખ્યાતનામ અભિનેતા ને ભાઈજાન ના નામે પ્રખ્યાત એવા સલમાન ખાન ની ફિલ્મ ‘સિકંદર’ ને રીલીઝ થવાના ૪ દિવસના કલેક્શન સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી લીધો છે.દર્શકો સલમાન ખાનની ‘સિકંદર‘ ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. પરંતુ રિલીઝ થયા પછી, દર્શકો ફિલ્મથી નિરાશ થયા હોય તેવું લાગે […]

Sports

આઈપીએલ ૨૦૨૫: બીસીસીઆઈએ ૨૫ વર્ષીય દિગ્વેશને મેચ ફીના ૨૫ ટકા દંડ ભરવા આદેશ આપ્યો

૧૩મી મેચ દરમિયાન ખિલાડીને વિકેટની ઉજવણી કરવાનું ભારે પડ્યું હાલમાં ચાલી રહેલી આઈપીએલ ટી૨૦ ની ૧૩મી મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીને બેટર પ્રિયાંશ આર્યની વિકેટની ઉજવણી કરવાનું ભારે પડ્યું છે. તેના પર આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. બીસીસીઆઈએ ૨૫ વર્ષીય દિગ્વેશને મેચ ફીના ૨૫ ટકા […]

Entertainment

અભિનેત્રી તમન્ના ભાટીયા ‘રેઇડ ટુ’ ફિલ્મમાં આઇટમ સોન્ગ કરતી જાેવા મળશે

યો યો હની સિંહના રૈપ પર અભિનેત્રી ઠુમકા લગાવશે બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા અજય દેવગણની આવનારી ફિલ્મ ‘રેઇડ ટુ’ હાલ ખૂબ ચર્ચામાં છે, ફેન્સ તેની આતુરતા થી રાહ જાેઈ રહ્યા છે, ત્યારે હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, તમન્ના ભાટીયા આ ફિલ્મમાં આઇટમ સોન્ગ કરવાની છે. અભિનેત્રી યો યો હની સિંહના રૈપ પર ઠુમકા લગાવતી […]

National

મહારાષ્ટ્રના બુલઢાણામાં વહેલી સવારે ૨ બસ અને ૧ બોલેરો ટકરાતા ૫નાં મોત

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર વહેલી સવારે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બે બસ અને એક બોલેરો વચ્ચે અથડામણ થતાં ઘટનાસ્થળે જ લગભગ ૫ જેટલાં લોકોના મોત અને ૨૫થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ […]

National

ભારતે ચિલીને WAVES ૨૦૨૫માં આમંત્રણ આપ્યું: કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.એલ.મુરુગને રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટની મુલાકાત દરમિયાન ચિલીના મંત્રી કેરોલિના એરેડોન્ડો સાથે મુલાકાત કરી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને ચિલીનાં રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટની પાંચ દિવસની ભારત મુલાકાતનાં ભાગરૂપે નવી દિલ્હીમાં ચિલીનાં સાંસ્કૃતિક, કળા અને વારસા મંત્રી મહામહિમ શ્રીમતી કેરોલિના એરેડોન્ડો સાથે મુલાકાત કરી હતી. માનનીય મંત્રીએ વિવિધ ચર્ચાઓનું સંચાલન કર્યું, ખાસ કરીને આગામી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) અંગે, […]