International

જગુઆર-લેન્ડ રોવરનો એક મહિના માટે અમેરિકામાં નિકાસ અટકાવ્યો

અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ૨૫ ટકા ટેરિફની અસર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટન સહિત યુરોપના ઓટો સેક્ટર પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેને પગલે યુરોપના દેશોની અમેરિકામાં કારની નિકાસ મોંઘી થશે. આવા સમયે ટાટા મોટર્સની પેટા કંપની જગુઆર લેન્ડ રોવરે બ્રિટનમાં ઉત્પાદિત તેની કારની એક મહિના માટે અમેરિકામાં નિકાસ નહીં કરવાનો ર્નિણય કર્યો […]

International

ઈઝરાયલે બ્રિટનના ૨ સાંસદને પ્રવેશ ન આપ્યો, એરપોર્ટ પર જ અટકાયતપ મામલો ગરમાયો

ઈઝરાયલે હવે બ્રિટન સામે જ કડક વલણ અપનાવ્યું છે જેમાં બ્રિટનના બે સાંસદોની એરપોર્ટ પર જ અટકાયત કરી લીધી અને તેમને ડિપોર્ટ કરી દેવાયાની માહિતી મળી રહી છે. તેમને દેશમાં ઘૂસવા ન દીધા. આ મામલે બ્રિટન તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. આ સમગ્ર મામલે બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું કે ઈઝરાયલ દ્વારા અમારા […]

Gujarat

રાંદલ માતાજી ના પાવન સાનિધ્યમાં ધામળેજ ગામે ચૌત્ર નવરાત્રિ નિમિત્તે હવન કાર્યક્રમ

ધામળેજ ગામે ભક્તિ, ભાવના અને શ્રદ્ધાનો મહિમા દર્શાવતા વિશેષ પાવન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગજેન્દ્ર બારડ તથા પરિવાર દ્વારા ચૌત્ર નવરાત્રિના આઠમા નોરતાને, એટલે કે શ્રી રાંદલ માતાજીના દિવસને નિમિત્તે, માતાજીના પવિત્ર મંદિરમાં હવન યજ્ઞ યોજવામાં આવ્યો. આ હવનમાં ગામના ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ભૂદેવ ઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચારણ સાથે હવનની વિધિ પાર […]

Sports

તે પોતાની પુત્રીની યોગ્ય કાળજી લઈ રહ્યો નથી: મોહમ્મદ શમીની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ લગાવ્યા આરોપ

ક્રિકેટર મોહમ્મદ શમી પર તેની ભૂતપૂર્વ પત્ની હસીન જહાંએ આરોપ લગાવ્યો હતો કે તેના દ્વારા પુત્રીની યોગ્ય કાળજી લેવામાં નથી આવી રહી. હસીન જહાંએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પોસ્ટ કરી અને લખ્યું, ‘શમી અહેમદ કોલકાતા આવે છે. પરંતુ ક્યારેય તેની પુત્રી આયરાને મળવાનો પ્રયાસ કરતો નથી.‘ છેલ્લી વાર જ્યારે મોહમ્મદ શમી તેની પુત્રીને મળ્યો હતો. […]

Entertainment

દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારે ૮૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થયું છે. તેમણે ૮૭ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જાેવા મળી. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિ પર આધારિત ફિલ્મો કરી. એટલા માટે તેમના ચાહકો તેમને પ્રેમથી ‘ભરત કુમાર‘ કહેતા. તેઓ […]

National

કેન્દ્ર સરકારે રૂ. ૧૮ હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી

કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એક પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે, ‘પરિયોજનાઓમાં સંબલપુર-જરપદા ત્રીજી અને ચોથી લાઇન, ઝારસુગુડા-સાસન ત્રીજી અને ચોથી લાઇન, ખરસિયા-નયા રાયપુર-પરમલકાસા પાંચમી અને છઠ્ઠી લાઇન અને ગોંદિયા-બલ્હારશાહ ડબલિંગનો સમાવેશ થાય છે.‘ કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા ર્નિણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રેલવે […]

National

કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ દ્વારા વકફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર

વકફ બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું વકફ બિલ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો અને અનેક મુસ્લિમ સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તે જ સમયે, હવે વકફ સંશોધન બિલનો મામલો પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વાસ્તવમાં કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે […]

National

વર્ષો જૂના કૂવામાં અંદર સાફ સફાઇ કરવા ઉતરેલા ૮ લોકોના મોત

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં મોટી દુર્ઘટના મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં છૈગાંવ માખણ વિસ્તારના કોંડાવત ગામમાં કૂવાની સફાઈ કરવા અંદર ઉતરેલા આઠ લોકોના મોત, ૬ મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કૂવાની બાજુમાં એક ગટર છે આ માર્ગ દ્વારા ગામનું ગંદુ પાણી કૂવામાં જાય છે, જેના કારણે કૂવો કળણ બની […]

National

કેન્દ્રએ ભ્રષ્ટાચારના એક મામલે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની પુત્રી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી

કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચારના એક મામલે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની પુત્રી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કોર્પોરેટ મામલાના મંત્રાલય દ્વારા આ મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની પુત્રી વીના ટી પર કોચીન મિનરલ્સ એન્ડ રુટાઈલ લિમિટેડ થી ગેરકાયદેસર આરોપ લાગ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અનુસાર ગંભીર છેતરપિંડી […]

National

૩૭૨૧૬૯થી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લેવા માટે ઓનલાઈન નોંધણી કરાવી; હેલિકોપ્ટર સેવા માટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ

ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રાની તૈયારીઓ પૂરજાેશમાં આ વખતે ચારધામ યાત્રા ૩૦ એપ્રિલથી શરૂ થઈ રહી છે તેના માટે ઉત્તરાખંડમાં તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. આ પવિત્ર યાત્રા માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હવે હેલિકોપ્ટર સેવા માટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ થવા જઈ રહ્યું છે. દર વર્ષે કેદારનાથ ધામના દરવાજા ખુલતાની સાથે જ […]