પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીના સિદ્ધપુર વિધાનસભાના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત સરસ્વતી ગામના સાપ્રા ગામ ખાતે ચૂંટણી સભા યોજાઈ જેમાં ઉપસ્થિત રહી ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું. માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના શુભહસ્તે ભાજપનો ખેશ ધારણ કરી કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહજી મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આ પ્રસંગે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી […]
Author: JKJGS
ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં રંગોત્સવની ઉલ્લાસભેર ઉજવણી
હોળી અને ધૂળેટી બંને અલગ અલગ તહેવારો છે. એમ છતાં બંને તહેવારો એકબીજા સાથે સંકળાયેલા છે. હોળી સાથે સંકળાયેલી હોલિકા અને પ્રહલાદની કથા પ્રાચીન અને રસદાયક છે. જેનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે જ્યારે બીજી તરફ આબાલવૃધ્ધને પ્રિય ધૂળેટીની પણ એક અલગ મજા છે. આ પરંપરાને પ્રતિવર્ષની જેમ ઉજાગર […]
કાળ ઝાળ ગરમીમાં ભારતનું ભવિષ્ય જોખમમાં મુકાય તેવી સ્થિતિ…..
સાવરકુંડલા તાલુકા સમેત અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા લોકમાંગ ઉઠવા પામી છે અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવામાં આવે તેવી માંગ સાથે અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય ૧૧ થી પ હોય એને ૪૦ ડિગ્રી તાપમાનમાં બાળકોની હાલત કફોડી બનતી હોય છે આ તાપમાનમાં બાળકોની બીમારી વધે અને બાળકો પરેશાન થાય […]
શ્રીમદ ભગવદગીતાનો પ્રભાવ
એક પોલીસ કોન્સ્ટેબલની બદલી શહેરથી નજીકના ગામમાં થાય છે ત્યાં રહેવા માટે ભાડાનું મકાન રાખીને રહે છે.એક દિવસ પોતાની ફરજ પુરી કરીને રાત્રિના સમયે તે પોતાની રૂમ ઉપર જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં ચંદ્રમાના પ્રકાશમાં તેને એક નવયુવતીને એક ઝાડ નીચે ઉદાસ બેઠેલી જુવે છે.પોલીસે નજીક જઇને તેની સાથે વાતચીત કરી ત્યારે નવયુવતીએ કહ્યું કે […]
દૈનિક રાશિફળ – તા. ૨૮-૦૩-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબત ને લયી ઝગડો થયી શકે છે. જોકે તમે તમારા શાંત સ્વભાવ થી બધું ઠીક કરી દેશો। તમારા વર્તનમાં અસ્થિર થતાં નહીં-ખાસ કરીને તમારા જીવનસાથી સાથે- અન્યથા તેનાથી તમારા […]
સાબરમતી નદીમાં પડતું મૂક્યું, ફાયરબ્રિગેડે મોડી રાત્રે લાશ બહાર કાઢી, બોડકદેવ વોર્ડમાં ફરજ બજાવતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપ પટેલે સાબરમતી નદીમાં કૂદી આપઘાત કર્યો છે. મંગળવારે મોડીરાત્રે પાલડી પાસે સાબરમતી નદીમાં એક વ્યક્તિની લાશ હોવા અંગેની માહિતીને મળી હતી. આથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી હતી. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ […]
અંજારના ખોખરા ગામે ચાલતી આશાપુરા ગૌશાળાના પ્રમુખ અને સભ્યએ 43.28 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ
અંજારના ખોખરા ગામે ચાલતી આશાપુરા ગૌશાળાના પ્રમુખ અને સભ્યએ સાથે મળીને ગૌશાળાની ગાયો માટે મળતી સરકારી સહાયના 43.28 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. પ્રમુખ અને સભ્યએ 2019થી ફેબ્રુઆરી 2024ના સમયગાળા દરમિયાન આ ગોટાળા કર્યાં હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. ખોખરા ગામે રહેતા 63 વર્ષિય ભરતસિંહ ભીખુભા જાડેજાએ પોલીસને જણાવ્યું કે, ગ્રામજનોએ ગૌમાતાની […]
પંજાબ કિંગ્સને હરાવ્યા બાદ વિરાટ કોહલીએ વીડિયો કોલ પર બાળકો સાથે વાત કરી
વિરાટ કોહલીએ વીડિયો કોલ પર બાળકો સાથે વાત કરી હતી. પંજાબ કિંગ્સને હાર આપ્યા બાદ વિરાટે મેદાન પરથી જ પોતાના બાળકો વામિકા અને અકાયને વીડિયો કોલ કર્યો હતો. પોતાના બાળકો સાથે વાત કરતા વિરાટનો જે અંદાજ જાેવા મળી રહ્યો હતો. તે તેના બાળકો સાથએ વાત કરતો આ વીડિયો ખુબ જ ક્યુટ છે અને વાયરલ પણ […]
વિરાટ કોહલીએ ૭૭ રનની શાનદાર ઈનિગ્સ રમી અને મેન ઓફ ધ મેચ જાહેર થયો
આઈપીએલમાં પંજાબ કિંગ્સના સ્પિનર હરપ્રીત બરારના ફાસ્ટ બોલ પર નોન સ્ટ્રાઈક પર વિરાટ કોહલી પરેશાન હતો ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં બીજી મેચમાં જ વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. હવે આઈસીસી ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ માટે ભારતીય સ્કવોર્ડમાં વિરાટ કોહલીનું સ્થાનું લગભગ પાક્કું છે. આઈપીએલમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ ૨૫ મેના રોજ ૭૭ રનની ઈનિગ્સ રમ્યા બાદ […]
ફિલ્મ “બડે મિયાં છોટે મિયાં”નું ટ્રેલર રીલીઝ થઇ ગયું
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમની આગામી ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને લઈને ચર્ચામાં છે. બંને એક્શન સ્ટાર આ ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર લગભગ ૨ મહિના પહેલા રિલીઝ થયું હતું. જેમાં બંને એક્શન અવતારમાં જાેવા મળ્યા હતા. હવે બડે મિયાં અને છોટે મિયાં ટ્રેલરમાં પણ ધૂમ મચાવતા જાેવા મળે […]