Entertainment

૨ વર્ષ રિલીઝના તો પણ ટોપ ૧૦માં ટ્રેન્ડ કરી રહી છે હોલીવુડ થ્રિલર સિરીઝ

દરરોજ, દર મહિને અને દર અઠવાડિયે ઘણી ફિલ્મો અને શ્રેણીઓ OTT પર સ્ટ્રીમ કરવામાં આવે છે, જે OTT ચાહકોની મનપસંદ સૂચિમાં સામેલ છે અને લાંબા સમય સુધી ટ્રેન્ડમાં રહે છે. આજે અમે તમને આવી જ એક શાનદાર વેબ સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ૨ વર્ષ પહેલા રિલીઝ થઈ હતી, પરંતુ આજે પણ તે […]

Entertainment

બિગ બોસમાં કેટલાક સ્પર્ધકોની ઘરની અંદરથી શરૂ થતી લવ સ્ટોરીનો કંઈક અનોખો ઇતિહાસ

બિગ બોસમાં કેટલાક સ્પર્ધકોની ઘરની અંદરથી શરૂ થતી લવ સ્ટોરીનો ઇતિહાસ છે. આ સિઝનમાં પણ કંઈક આવું જ જાેવા મળી રહ્યું છે. કરણવીર મહેરા અને ચમ ડરંગ વચ્ચેની બોન્ડિંગ કોઈનાથી છુપાયેલી નથી. અવિનાશ મિશ્રા અને ઈશા સિંહની મિત્રતા પણ કોઈનાથી છુપી નથી. અવિનાશે તો ત્યાં સુધી કહ્યું છે કે તે ઈશાને પસંદ કરે છે. હવે […]

Entertainment

૩૦ લોકો એકસાથે પરફોર્મ કરશે, ‘લવ એન્ડ વોર’માં ૮૦ના દાયકાનો જાદુ હશે

બોલીવુડની ઘણી મોટી ફિલ્મો પર કામ ચાલી રહ્યું છે. તેમાં આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને રણબીર કપૂરની ‘લવ એન્ડ વોર’ પણ સામેલ છે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જ્યારે તેની શરૂઆત રણબીર કપૂરથી થઈ હતી, હવે વિકી કૌશલ અને આલિયા ભટ્ટે પણ શૂટિંગ શરૂ કરી દીધું […]

Entertainment

‘પુષ્પા ૨’ ફિલ્મ ૫ ડિસેમ્બરે મોટા પડદા પર આવશે

અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે અલ્લુ અર્જુન હાલમાં તેની ફિલ્મ ‘પુષ્પા ૨’ની રિલીઝની રાહ જાેઈ રહ્યો છે. ૨૦૨૧માં રિલીઝ થયેલી ‘પુષ્પાઃ ધ રાઇઝ’નો આ બીજાે ભાગ છે. ‘પુષ્પા ૨’ પણ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને તેની રિલીઝ પહેલા જ જે પ્રતિસાદ મળી રહ્યો છે તેના પરથી […]

Entertainment

અલ્લુ અર્જુને પોતાની સફળતાનો શ્રેય ડિરેક્ટરને આપ્યો, કનેક્શન ૨૦ વર્ષ જૂનું છે

તેની સફળ કારકિર્દીનો સંપૂર્ણ શ્રેય ‘પુષ્પા ૨’ના નિર્દેશક સુકુમારને આપ્યો. અલ્લુ અર્જુન હાલમાં લોકોમાં સનસનાટી મચાવી રહ્યો છે. જાેકે, તેણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું છે, પરંતુ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ પછી તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. હાલમાં લોકો તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મે […]

Entertainment

રાખી બોલીવુડની અદભૂત એન્ટરટેઈનર છે

બોલિવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન, ડ્રામા ક્વીન અને બીજા અનેક નામોથી પોતાની ઓળખ બનાવનાર રાખી સાવંત હંમેશા લોકોમાં ચર્ચામાં રહે છે. જાેકે, હેડલાઈન્સ બનાવવાની રાખીની સ્ટાઈલ અન્ય લોકો કરતા એકદમ અલગ છે. ક્યારેક તે પોતાના કેટલાક નિવેદનો દ્વારા તો ક્યારેક કેટલાક વિચિત્ર વર્તન સાથે લોકોની વચ્ચે આવે છે. જાે બધી બાબતોને બાજુ પર રાખવામાં આવે તો રાખી […]

Entertainment

કિલિયન મર્ફીએ તેમના બાળપણ સાથે જાેડાયેલ સિનેમા હોલ ખરીદ્યો છે, જે હોલ આયર્લેન્ડનો ૧૦૫ વર્ષ જૂનો છે

પીકી બ્લાઇંડર્સ, ઓપેનહેઇમર સ્ટાર સિલિયન મર્ફી અને તેની પત્ની વોન મેકગિલિસે તાજેતરમાં એક થિયેટર ખરીદ્યું. ઓસ્કાર વિજેતા અભિનેતા માટે આ થિયેટર ખૂબ જ ખાસ છે. આ થિયેટર દક્ષિણ પશ્ચિમ આયર્લેન્ડના કાઉન્ટી કેરીના ડીંગલમાં આવેલું છે. આ થિયેટરનું નામ ફોનિક્સ સિનેમા છે, જે ૧૦૦ વર્ષથી વધુ જૂનું છે. વર્ષ ૨૦૨૫માં, આ કપલ ફોનિક્સ સિનેમાનું નવીનીકરણ કરાવશે. […]

Entertainment

અલ્લુ અર્જુન તેની ‘પુષ્પા ૨’ની આખી ટીમ સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ રિલીઝ થવામાં બહુ ઓછા દિવસો બાકી છે અને આ દરમિયાન આખી ટીમ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા બિહારમાં ‘પુષ્પા ૨’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન ફિલ્મની અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ ભોજપુરી બોલીને ત્યાંના લોકોને પ્રભાવિત કર્યા હતા. હવે ચેન્નાઈમાં આયોજિત ઈવેન્ટમાં પોતાની ભાષાના કારણે અલ્લુ […]

Entertainment

અભિષેક બચ્ચન હાલમાં ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના કારણે ચર્ચામાં

આરાધ્યાના ઉછેર પર અભિષેક બચ્ચને મૌન તોડ્યું અભિષેક બચ્ચન હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નથી કરી શકી પરંતુ અભિષેકની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મ પિતા અને માતાના સંબંધો પર આધારિત છે. આવા એક ઈન્ટરવ્યુમાં અભિષેકે તેના બાળપણ […]

Entertainment

મલાઈકા અરોરાએ પોતાનું રિલેશનશિપ સ્ટેટસ જણાવ્યું

અર્જુન કપૂર સાથેના રિલેશનશિપ સ્ટેટસ પર મલાઈકા તરફથી એક ક્રિપ્ટિક પોસ્ટ બહાર આવી છે. થોડા દિવસો પહેલાની વાત હતી. એક ઈવેન્ટ દરમિયાન અર્જુન કપૂરે જાહેરમાં જાહેરાત કરી હતી કે તે સિંગલ છે. આ પહેલા ઘણા સમયથી ચર્ચા હતી કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ અર્જુનના નિવેદન બાદ બધુ સ્પષ્ટ થઈ […]