Delhi

નાણા મંત્રાલયે ૩.૭૩ લાખ કરોડના સપ્લિમેન્ટરી ડિમાન્ડ સંસદમાં રજૂ કરી

ન્યુદિલ્હી, નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ આજે લોકસભામાં બીજી સપ્લિમેન્ટરી ડિમાન્ડ રજૂ કરી હતી. ત્યારબાદ નાણા પ્રધાન ર્નિમલા સિતારમને રાજ્યસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની સપ્લિમેન્ટરી ડિમાન્ડ રજૂ કરી હતી. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ અનુસાર ૬૨,૦૫૭ કરોડ રૃપિયા એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ કંપની(એઆઇએએચએલ)માં મૂડી ઠાલવવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે […]

Delhi

સરકારે ટેલિકોમ કંપનીની ૯૨૦૦ કરોડની બેંક ગેરંટી જારી કરી

ન્યુદિલ્હી, ટેલિકોમ વિભાગે ઓક્ટોબરમાં ટેલિકોમ ઓપરેટરોની ફાઇનાન્સિયલ બેંક ગેરંટીની ૮૦ ટકા જરૂરિયાતો ઘટાડી હતી. ટેલિકોમ લાયસન્સ માટે અગાઉ ૨૨૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી ચૂકવવી પડતી હતી. જે હવે ઘટીને ૪૪ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. આ માટે સરકારે આ અંગેના નિયમોમાં સંશોધન કર્યુ છે. આવી જ રીતે ટેલિકોમ ઓપરેટરોને હવે એક સર્કલ દીઠ મહત્તમ ૮.૮ […]

Delhi

દેશમાં ૪૦થી વધુ વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવા ભલામણ

ન્યુદિલ્હી, દેશના ટોચના જિનોમ વૈજ્ઞાાનિકોએ ૪૦ વર્ષ અને તેથી વધુ વયના લોકોને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી છે. ઈનસાકોગ કોરોનાના જિનોમિક પરિવર્તનોનું નિરીક્ષણ કરવા માટે સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય પરિક્ષણ પ્રયોગશાળાઓનું નેટવર્ક છે. ભારતીય સાર્સ-કોવ-૨ જિનોમિક્સ સિક્વન્સિંગ કન્સોર્ટિયમ (ઈનસાકોગ)ના સાપ્તાહિક બુલેટિનમાં જણાવાયું હતું કે, બધા જ બીન-જાેખમવાળા લોકોનું રસીકરણ અને ૪૦ વર્ષ તથા […]

Delhi

દેશમાં ઓમિક્રોનના શકમંદ એવા ૧૪૦ વિદેશી દર્દીઓ ગુમ

ન્યુદિલ્હી કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા પછી તંત્ર સાબદું થઈ ગયું છે અને વિદેશી પ્રવાસીઓનું નિરીક્ષણ સઘન બનાવી દીધું છે. જાેકે, બેંગ્લુરુમાં આફ્રિકન દેશોમાંથી આવેલા ૧૦ વિદેશી નાગરિક ગુમ થઈ ગયા છે. એટલું જ નહીં તેમના ફોન પણ બંધ આવી રહ્યા છે. બેંગ્લુરુમાં ઓમિક્રોનના બે કેસ મળ્યા હતા, જેમાંથી એક દક્ષિણ આફ્રિકાથી આવેલ વિદેશી […]

Delhi

યુદ્ધ થાય તો ત્રણે સેના દુશ્મનના હાલ બેહાલ કરી નાંખશે ઃ નરવાણે

ન્યુદિલ્હી હિન્દ મહાસાગરમાં ચીની સૈન્યના ઝડપથી થઈ રહેલા વિસ્તરણ અને ગતિવિધિઓની પૃષ્ઠભૂમિમાં નૌકાદળના પ્રમુખ એડમિરલ આર. હરિકુમારે જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળ કોઈપણ જાેખમનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. એડમિરલ કુમારે ત્રણેય સૈન્યના એકીકરણની દિશામાં થઈ રહેલા મહત્વાકાંક્ષી સુધારાનું સમર્થન કર્યું, જેમાં એક સંયુક્ત સમુદ્રી ‘થિયેટર’ કમાનની સ્થાપનાનો સમાવેશ થાય છે. ભારતીય નૌકાદળ દિવસની […]

Delhi

પાકિસ્તાનના ઉદ્યોગોને કારણે ભારતમાં પ્રદૂષણ થાય છે ઃ યોગી

ન્યુદિલ્હી પ્રદૂષણને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પાંચ સભ્યોની એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી છે. જ્યારે દિલ્હીના પ્રદૂષણને લઇને કોર્ટે કહ્યું કે અમે જાેઇ રહ્યા છીએ કે મીડિયાનો ચોક્કસ વર્ગ એ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે કે અમે ખલનાયક છીએ. અમે સ્કૂલોને બંધ કરવા માગીએ છીએ. દિલ્હી સરકારે કહ્યું હતું કે […]

Delhi

આશા છે ખેડુતોની બેઠક પહેલા સમાધાન થઈ જશે ઃ રાકેશ ટિકૈત

ન્યુદિલ્હી હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ઘરે રાજ્ય સરકાર સાથેની લાંબી બેઠક યોજાઈ હતી પરંતુ તેનું કોઈ પરિણામ નહોતું આવ્યું. રાજ્ય સરકારે ખેડૂતો વિરૂદ્ધ નોંધાયેલા કેસ પાછા ખેંચવા સહિતની અન્ય માગણીઓ પર વિચારણા કરવા માટે ખેડૂત નેતાઓને બોલાવ્યા હતા. જાેકે તેનું કોઈ પરિણામ નહોતું મળ્યું. ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ જણાવ્યું કે, આટલી લાંબી બેઠક […]

Delhi

કેનેડામાં ઓમિક્રોનના ૧૫ કેસ આવતા ભારતની ચિંતામાં વધારો

ન્યુદિલ્હી હૈદરાબાદના આરજીઆઈ એરપોર્ટ ખાતે એક જ દિવસમાં ૭ મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા છે અને સૌને ્‌ૈંસ્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં ૧૨ આંતરરાષ્ટ્રીય મુસાફરો કોરોના સંક્રમિત આવ્યા છે જેમાંથી ૯ યુકે, ૧ સિંગાપુર, ૧ કેનેડા અને ૧ મુસાફર અમેરિકાથી ભારત પહોંચ્યો છે. કેનેડાથી આવેલો આ કેસ વધારે ચિંતાજનક છે કારણ કે, અત્યાર […]

Delhi

વેક્સિન લઈ લીધી છે એ લોકો સૌથી વધારે સુરક્ષિત

ન્યુદિલ્હી કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક જરૂરી સવાલો અને તેના જવાબો આપીને નાગરિકોની વચ્ચે જાગૃતતા વધારી છે. તેમાં જણાવ્યું છે કે, જેમનું વેક્સનેશન થઈ ગયું છે એવા લોકો વધારે સુરક્ષિત છે.વેક્સિનની અસર નહીં થાય એવો કોઈ પુરાવો નથી. જાેકે વાયરસના સ્પાઈક જેનામાં થયા તેનામાં કેટલાક મ્યૂટેશનના કારણે વેક્સિનની અસર […]

Delhi

ઓવૈસીના ધારાસભ્યોએ વંદે માતરમ ન ગાયું

ન્યુદિલ્હી શીતકાલીન સત્રના સમાપન બાદ છૈંસ્ૈંસ્ના બિહાર પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય અખ્તરૂલ ઈમાન વિધાનસભા સ્પીકર વિજય કુમાર સિન્હા પર બરાબરના વરસ્યા હતા અને રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રગીતની નવી પરંપરા થોપવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ ઈમાને એવી દલીલ કરી હતી કે, બંધારણમાં ક્યાંય પણ નથી લખ્યું કે, રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત છે. વધુમાં ઈમાને કહ્યું […]