ન્યુદિલ્હી યાહૂના રીપોર્ટમાં કહેવાયું હતું કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત રહી છે. યુઝર્સે વર્ષભર નરેન્દ્ર મોદીનું નામ યાહૂમાં સર્ચ કર્યું હતું. એ પછી બીજા ક્રમે વિરાટ કોહલી સર્ચ થયા હતા. મમતા દીદીની લોકપ્રિયતા વધી હતી.૨૦૨૧માં ન્યૂઝ મેકર કેટેગરીમાં ખેડૂતો છવાયેલા રહ્યા હતા. ખેડૂત આંદોલન વર્ષભર પ્રથમ નંબરે રહ્યું હતું. શાહરૃખ ખાનનો દીકરો આર્યન ખાન નશીલા […]
Delhi
આજે ૨૦૨૧નું છેલ્લું સૂર્યગ્રહણ
આજે તારીખ ૪ ડિસેમ્બર, ૨૦૨૧ શનિવાર આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે પણ, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક સમયગાળો પણ માન્ય રહેશે નહીં. ધર્મ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભલે સૂર્યગ્રહણનો સુતક કાળ માન્ય ના હોય પરંતુ તેની શુભ અને અશુભ અસર તમામ ૧૨ રાશિ પર પડશે. જાે કે સૂર્યગ્રહણ- ચંદ્રગ્રહણને ધર્મ અને જ્યોતિષ […]
વર્લ્ડ એથ્લેટિક્સનો વિમેન ઓફ ધ યર એવોર્ડ ભારતની અંજુ બોબી જ્યોર્જને મળ્યો
ન્યુદિલ્હી વર્ષ ૨૦૦૩માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અંજુ બોબી જ્યોર્જે મહિલાઓની લોંગ જમ્પ ઈવેન્ટમાં ભારતને ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સે તેના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે, વર્લ્ડ એથ્લેટિક્સ એવોર્ડ્સમાં વિમેન ઓફ ધ યરનો એવોર્ડ જીતવા બદલ અંજુ બોબી જ્યોર્જને અભિનંદન. તેમણે ભારતમાં રમતને પ્રોત્સાહન આપવામાં તેમજ અન્ય મહિલાઓ અને છોકરીઓને તેમના પગલે ચાલીને આગળ […]
છુટાછેડા બાદ આમિર – કિરણ પુત્ર આઝાદના બર્થડે પર ભેગા થયા
ન્યુદિલ્હી આમીર ખાન અને કિરણ રાવે છુટાછેડા લીધા છે પણ તેઓ પ્રોફેશનલ મોરચે એક સાથે કામ કરી રહ્યા છે.આમીરની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની પ્રોડક્યુસર કિરણ રાવ છે.આ ફિલ્મ બહુ જલ્દી રિલિઝ થવાની છે. તાજેતરમાં આમીરના ત્રીજા લગ્નની પણ અફવા ઉડી હતી અને તે પછી આમીર ખાને સ્પષ્ટતા કરવી પડી હતી કે, હું ત્રીજુ લગ્ન […]
ફ્રાંસના વડાપ્રધાને બ્રિટનના પીએમને જાેકર કહીને સંબોધન કર્યુ
ન્યુદિલ્હી, જાેકે મેક્રોનની નારાજગી બોરિસ જાેનસનના પત્રને લઈને વધારે છે.જેમાં જાેનસને ઈંગ્લિશ ચેનલમાં બંને દેશોના જાેઈન્ટ પેટ્રોલિંગનો પ્રસ્તાવ મુકયો હતો.જેથી ફ્રાંસના દરિયા કિનારાથી બ્રિટન આવતી શરણાર્થીઓની બોટો પર પ્રતિબંધ મુકી શકાય. દરમિયાન ફ્રાન્સે આ પ્રસ્તાવને ઠુકરાવીને કહ્યુ છે કે, અમે બ્રિટિશ પીએમના જાહેર પત્રને સ્વીકારતા નથી.દરમિયાન ઈંગ્લિશ ચેનલ થકી આવતા શરણાર્થીઓને રોકવા માટેની પાંચ સૂત્રીય […]
ઓમિક્રોન વેરિએન્ટ કેટલો ઘાતક તે અત્યારે કહેવુ મુશ્કેલ ઃ વૈજ્ઞાનિકો
ન્યુદિલ્હી, દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટના કારણે કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે.નવા દર્દીઓની સંખ્યા છેલ્લા ૨૪ કલાકમાં બમણી થઈને ૮૦૦૦ ને પાર કરી ગઈ છે. ૨૫ નવેમ્બરે દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ નવા વેરિએન્ટની જાહેરાત કરી હતી અને તેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઓમિક્રોન નામ આપ્યુ હતુ.નવો વેરિએન્ટ વધારે સંક્રમણ ફેલાવતો હોવાના ડરથી દુનિયાના વિવિધ દેશોએ વિમાની મુસાફરી પર […]
ઓમિક્રોન સાઉથ આફ્રિકામાં કેસ ડબલ થઈ ગયા
ન્યુદિલ્હી ઓમિક્રોનના પ્રાથમિક સ્ટડી બાદ જાણકારોનુ માનવુ છે કે, આ વેરિએન્ટ વધારે સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે.દરમિયાન સાઉથ આફ્રિકામાં પહેલા દિવસે ૪૦૦૦ ઉપરાંત અને બીજી દિવસે ૮૦૦૦ કરતા વધારે કોરોનાના દર્દીઓ નોંધાયા છે. સાઉથ આફ્રિકામાં આ વેરિએન્ટના ૭૨ ટકા કેસ એેક જ રાજ્યમાંથી સામે આવ્યા છે.સરકાર પર હવે લોકોને કોરોનાની રસી આપવાનુ દબાણ વધી રહ્યુ […]
ઓમીક્રોન વેરિએન્ટ હજુ પણ વધુ દેશમાં ફેલાતો જશે એવી શકયતા – WHO
ન્યુદિલ્હી દક્ષિણ આફ્રિકાના નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર કોમ્યૂનિકેશન ડિસીઝના જણાવ્યા અનુસાર ટ્રાન્સમિશન બાબતે આ કદાંચ સ્પેશિયલ વેરિએન્ટ હોવાનું જણાય છે. ઓમીક્રોન બાબતે હજુ જાેઇએ તેટલા પ્રમાણમાં માહિતી બહાર આવી નથી પરંતુ જાે તેના પર વેકિસનનો પ્રભાવ પણ નિસ્તેજ રહેશે તેવા સંજાેગોમાં ખતરો વધી જશે. ભારતમાં ઓમીક્રોનની એન્ટ્રી – કોરોના વાયરસના નવા વેરિએન્ટની ભારતમાં પણ એન્ટ્રી થઇ […]
બાંગ્લા કોર્ટે ૬ વિદ્યાર્થીનું લિન્ચિંગ કરનારા ૧૩ને મોતની સજા ફટકારી
ન્યુદિલ્હી ઢાકાની વિવિધ સ્કૂલ અને કોલેજાેમાં અભ્યાસ કરતા સાત મિત્રો શબ-એ-બારાત તહેવાર વખતે ૧૮ જુલાઈ ૨૦૧૧ના રાત્રિએ ઢાકા શહેરની બહાર આવેલા સવાર પોલીસ સ્ટેશન હેઠળના અમીન બાઝારમાં ગયા હતા. સ્થાનિક લોકોના જૂથે તેઓને લૂંટારુ સમજીને ક્રૂર રીતે માર્યા હતા. તેના લીધે છના મોત થઈ ગયા હતા. આ હુમલામાં બચી ગયેલા એકમાત્ર વિદ્યાર્થી અલ-અમીને જણાવ્યું હતું […]
વિશ્વના ૧૦ ટકા ધનવાનો પાસે વિશ્વની ૮૦ ટકા સંપત્તિ
ન્યુદિલ્હી અબજપતિઓ પર તેમની સંપત્તિ અંગે વિવિધ પ્રકારના સંપત્તિવેરા લાદવામાં આવી રહ્યા છે. તેમા પ્રોગ્રેસિવ રેટે લાદવામાં આવતો વેલ્થ ટેક્સ તથા કુલ સંપત્તિના મૂલ્ય પર લાદવામાં આવતા વેરાનો સમાવેશ થાય છે. દસ લાખ ડોલરથી વધુ રકમની સંપત્તિ પર એક ટકા વેરો લાદવામાં આવે છે. વૈશ્વિક અબજપતિઓમાં ત્રણ ટકા જેટલો હિસ્સો કુલ વૈશ્વિક આવકના ૧.૬ ટકા […]







