Delhi

બંગાળી ભાષા માટે આંદોલન બાદ બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ

ન્યુદિલ્હી, કો ઇ દેશે પોતાની માતૃભાષાના સન્માન માટે દુનિયાના નકશામાં જન્મ થયો હોય તેવો એક માત્ર કિસ્સો બાંગ્લાદેશનો છે.૧૯૪૭માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે બાંગ્લાદેશ પૂર્વી પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો. બાંગ્લાદેશમાં બહુમતી સંખ્યા મુસ્લિમોની હોવા છતાં તે સાંસ્કૃતિક રીતે બંગાળીભાષાનાં રંગે રંગાયેલું હતું. જાે કે પાકિસ્તાનના શાસકોએ તેના પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો પર ઉર્દુ […]

Delhi

ઢાકામાં પાકિસ્તાનના ૨૬,૪૦૦ સૈનિકોને ભારતના ૩,૦૦૦ જવાનો ભારે પડયા

ન્યુદિલ્હી, યુદ્ધ દસ્તાવેજાે મુજબ ભારતનું સૈન્ય ઢાકાથી ૩૦ કિમી દૂર હતું. જેકોબ અને નિયાઝી વચ્ચે ચર્ચા ચાલતી હતી તેના બે કલાકમાં પૂર્વ મોર્ચાના કમાન્ડિંગ ઈન ચીફ જનરલ જગજીતસિંહ અરોરા આવી પહોંચ્યા અને એ કે નિયાઝી પાસે શરણાગતિના દસ્તાવેજાે પર હસ્તાક્ષર કરાવ્યા હતા. આ સાથે જ પાકિસ્તાનનો પરાભવ થયો અને દુનિયાના નકશા પર બાંગ્લાદેશનો ઉદય થયો […]

Delhi

ભારતીય લશ્કરી તાકાત સામે પાકિસ્તાન ઘુંટણિયે બેસી ગયું હતુ

ન્યુદિલ્હી, ભારતે ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાની નેવી દશકા સુધી બેઠી ન થઈ શકે એવી કફોડી સ્થિતિ સર્જી દીધી હતી. સાત ગનબોટ, એ નાનું યુદ્ધજહાજ, એક સબમરીન, બે યુદ્ધજહાજાે, ત્રણ પેટ્રોલિંગ બોટ, ૧૮ કાર્ગો શિપ, ત્રણ મર્ચન્ટ નેવી શિપનો નાશ કર્યો હતો. ૧૦ નાની બોટ પકડી લીધી હતી. ભારતે લોંચ કરેલા વિવિધ ઓપરેશન્સમાં પાકિસ્તાની નેવીના અડધો અડધ […]

Delhi

યમુના એક્સપ્રેસવે માર્ગ અકસ્માતમાં ૪ના મોત

ન્યુદિલ્હી થાણા બુડેરા પોલીસની બોલેરો શુક્રવારે વહેલી સવારે સુરીર ક્ષેત્રમાં ૮૦ નંબરના માઈલ સ્ટોન પાસે અચાનક જ અનિયંત્રિત થઈ હતી અને પુલ સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડી ૨ ભાગમાં વહેંચાઈ ગઈ હતી. અકસ્માત બાદ યમુના એક્સપ્રેસવેની એક લાઈન પર વાહનોની લાંબી લાઈન લાગી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ક્રેનની મદદથી […]

Delhi

ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિ ૨૦ લોકોને પોઝિટિવ બનાવી શકે ઃ ડો. ત્રેહા

ન્યુદિલ્હી, ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત હોય તેવી એક વ્યક્તિ ૧૮થી ૨૦ લોકોને કોરોના પોઝિટિવ કરી શકે છે. ડોક્ટર ત્રેહાને આ માટેનું કારણ આપતા જણાવ્યું કે, ઓમિક્રોનની ઇ નોટ વેલ્યુ અન્ય વેરિએન્ટની સરખામણીએ ઘણી વધારે છે. ડો. ત્રેહાને લોકોને કોરોનાના આ વેરિએન્ટથી સુરક્ષિત રહેવાની સલાહ આપતા કહ્યું કે, આપણા પાસે વેક્સિનેશન સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી […]

Delhi

ફ્લિપકાર્ટના સહયોગથી એક્યુટાસ્ટોરના બિઝનેસમાં તેજી

ન્યુદિલ્હી મૂળ બંગ્લોરના રિટેલ બિઝનેસમાં કામ કરતી એક્યુટાસ્ટોર પાસે એક સીમિત ગ્રાહકો સુધી પહોંચ છે. આ પહોંચને વિસ્તારવા માટે એક્યુટાસ્ટોરે ફ્લિપકાર્ટ સાથે સહયોગ કર્યો છે. એક્યુટાસ્ટોરના સીઇઓ અને સહસંસ્થાપક દીપાંકર જણાવે છે કે, અમે જ્યારે નવા વિકલ્પો વિશે વિચારી રહ્યા હતા ત્યારે અમને સમજાયું કે ફ્લિપકાર્ટ મોટા યુવા ગ્રાહકોનો આધાર છે અને તે જ લક્ષ્ય […]

Delhi

ભારતમાં પણ તેના બે કેસ સામે આવવાથી હડકંપ મચી ગયો છે

ન્યુદિલ્હી કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરિઅન્ટ સમગ્ર દુનિયામાં ધીમે-ધીમે પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. કેટલાક દેશોમાં પ્રતિબંધનો સમય એકવાર ફરી શરૂ થઈ ગયો છે. ભારતમાં પણ તેના બે કેસ સામે આવવાથી હડકંપ મચી ગયો છે. આ બંને કેસ કર્ણાટકમાં જાેવા મળ્યા છે. જાેકે, સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ગભરાવવાની મનાઈ કરી છે અને સુરક્ષાનુ પૂરુ ધ્યાન […]

Delhi

જયપુરમાં દ.આફિકાથી આવેલા પરિવારના ૪ સભ્યો કોરોના પોઝિટિવ

ન્યુદિલ્હી ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. તેવામાં આ કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને સૌને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોનું જીનોમ સિક્વન્સિંગ કરાવવામાં આવ્યું છે. જાેકે હજુ સુધી રિપોર્ટ નથી આવ્યો અને રિપોર્ટ આવ્યા બાદ જ તેઓ કોરોનાના કયા વેરિએન્ટથી સંક્રમિત છે તેની પૃષ્ટિ થઈ શકશે. જાેકે તમામ સદસ્યોએ કોરોના વેક્સિનના […]

Delhi

મેલ એક્સપ્રેસ ટ્રેનોના એન્જિનમાં લગાવાયા ફોગ સેફ ડિવાઈસ

ન્યુદિલ્હી રેલ ફ્રેક્ચરથી બચવા અને તેને સમયસર ઓળખવા માટે ઉચ્ચઅધિકારીઓના મોનિટરિંગમાં રેલવે કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી સુરક્ષામાં વધારો થશે અને સાથે જ સમય-પાલન જાળવી રાખવામાં પણ મદદ મળશે. તેમાં લાઈન પેટ્રોલિંગ કરનારા કર્મચારીઓને પણ ય્ઁજી ઉપલબ્ધ કરાવાઈ રહ્યું છે જેથી તેમની પોતાની પણ સુરક્ષા થઈ શકે. ફોગ સેફ ડિવાઈસ […]

Delhi

જયપુરના જ્વેલરી, જેમ્સ ગ્રુપમાં આઈટીના દરોડા

ન્યુદિલ્હી આવકવેરા વિભાગે ગ્રુપના પાંચ પરિસરોમાં દરોડા પાડીને ૫૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડી પાડયું હતું. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે ચાર કરોડ રૂપિયા રોકડા અને ૯ કરોડ રૂપિયાની જ્વેલરી પણ જપ્ત કરી હતી. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ગ્રુપમાંથી કુલ ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની બ્લેક ઇનકમ શોધવામાં આવી છે. જે પૈકી જૂથે ૭૨ […]