Delhi

એકબાજુ વર્ક ફ્રોમ હોમ તો બાળકોને સ્કુલે કેમ બોલાવો છો ઃ સુપ્રિમ કોર્ટ

ન્યુદિલ્હી સરકારે ૨૯ નવેમ્બરથી દિલ્હીમાં સ્કૂલો ખોલી છે ત્યારે દિલ્હી એનસીઆરમાં પોલ્યુશન પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, પોલ્યુશન વધી રહ્યુ છે અને કોઈ કાર્યવાહી થઈ રહી નથી. કોર્ટે કહ્યુ હતુ કે, તમે રોજ સોગંદનામા રજૂ કરીર હ્યા છો, કમિટી રિપોર્ટ રજૂ કરી રહી છે પણ જમીન પર શું થઈ રહ્યુ છે..તમે ટાસ્ક […]

Delhi

એરપોર્ટ પર સ્વાગત કરવા પહોંચેલા પુત્રને માતાએ સેન્ડલ વડે ફટકાર્યો

ન્યુદિલ્હી, આજકાલ જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે અજીબો ગરીબ છે.વિડિયોમાં જાેઈ શકાય છે કે, એક પુત્ર પોતાની માતાને એરપોર્ટ પર રિસિવ કરવા ગયો હોય છે.જ્યાં તે બૂકે અને પોસ્ટર સાથે માતાનુ સ્વાગત કરવા ઉભો હોય છે. જાેકે પુત્રને જાેઈને ખુશ થવાની જગ્યાએ માતા પોતાનો સેન્ડલ કાઢે છે અને પુત્રને મારવાનુ શરુ કરી દે […]

Delhi

અખિલેશ કૃષ્ણ જન્મભૂમિ પર મંદિર નિર્માણ ઈચ્છો છો કે નહીં ઃ કેશવ પ્રસાદ મૌર્ય

ન્યુદિલ્હી કેશવ પ્રસાદે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે, ‘મથુરામાં શ્રી કૃષ્ણની જન્મભૂમિ પર ભવ્ય મંદિર બને તેવી દરેક કૃષ્ણ ભક્તની ઈચ્છા છે. મેં ટિ્‌વટરના માધ્યમથી એવો ભાવ પ્રકટ કર્યો. વિપક્ષી નેતાઓને સવાલ કરવા માગું છું કે, મથુરામાં શ્રી કૃષ્ણનું ભવ્ય મંદિર બને તેનો વિરોધ કરે છે કે, સમર્થન કરે છે. ચૂંટણીનો મુદ્દો ન […]

Delhi

કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનની ભારતમાં એન્ટ્રી, કર્નાટકમાં નોંધ્યા ૨ નવા કેસ

નવી દિલ્હી ભારત સરકારની અગણિત સાવધાનીઓ અને તકેદારીઓ રાખવા છતાં પણ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી બે દર્દીઓ સંક્રમિત મળી આવ્યા છે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. આ બંને કિસ્સા કર્ણાટક રાજ્યના છે. આરોગ્ય મંત્રાલયે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ને ટાંકીને કહ્યું છે કે કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા ૫ ગણો […]

Delhi

ઓમિક્રોન કોવિડ-૧૯ વેરિઅન્ટ પર ચિંતાઓનું નિર્માણ

ઓમિક્રોન, તાજેતરમાં કોવિડ-૧૯ની ચિંતાનું નામ આપવામાં આવ્યું છે, તે પ્રશ્નો અને મુસાફરી પ્રતિબંધોને ઉત્તેજિત કરી રહ્યું છે જ્યારે નિષ્ણાતો તેની ટ્રાન્સમિસિબિલિટી અને પુનઃ ચેપના સંભવિત વધતા જાેખમ અંગે વધુ ડેટાની રાહ જાેઈ રહ્યા છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે ઓમિક્રોનને ચિંતાનો એક પ્રકાર તરીકે નામ આપ્યું હતું, જેના કારણે યુ.એસ. સહિત અનેક દેશોએ દક્ષિણ આફ્રિકાથી મુસાફરીને […]

Delhi

વર્લ્‌ડ બેડમિંટન ટુરની ફાઈનલ્સ શરૂ થતાં પી.વી. સિંધુ પર નજર

ન્યુદિલ્હી, ભારતની પી.વી. સિંધુ વર્ષ ૨૦૧૮માં વર્લ્‌ડ બેેડમિંટન ટુરની ફાઈનલ્સ ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. તે ગત ટુર્નામેન્ટમાં પણ ફાઈનલમાં પ્રવેશી હતી. જેના કારણે ભારતીય બેડમિંટનના ચાહકોને તેની પાસેથી આ વખતે શાનદાર દેખાવની અપેક્ષા છે. ગૂ્રૂપ-એમાં તે પ્રથમ મુકાબલામાં ટોપ સીડ ધરાવતી થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવાંગ સામે ટકરાશે. વર્ષમાં ચાર સુપર સિરિઝ જીતનારા ચોથા ખેલાડી તરીકેનો રેકોર્ડ […]

Delhi

ખેડુતોના મૃત્યુ પર ખેડુત નેતા બોલ્યા અમે ડેટા આપી દઈશું

ન્યુદિલ્હી હકીકતે લોકસભામાં સરકારને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું સરકાર પાસે એવો કોઈ ડેટા છે કે, આંદોલન દરમિયાન કેટલા ખેડૂતોના મોત થયા અને શું સરકાર આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપશે. સરકાર આ અંગેની જાણકારી આપે. આ સવાલના જવાબમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં લેખિતમાં કહ્યું હતું કે, કૃષિ મંત્રાલય […]

Delhi

મહારાષ્ટ્રમાં હાઈ રિસ્ક દેશોમાંથી પાછા ફરેલા ૬ લોકો મળ્યા કોરોના સંક્રમિત

ન્યુદિલ્હી, મહારાષ્ટ્ર સરકારના નિર્દેશ પ્રમાણે ઓમિક્રોન વેરિએન્ટનું જાેખમ ધરાવતા દેશોમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ૭ દિવસ ક્વોરન્ટાઈન થવું અનિવાર્ય છે. મુંબઈ એરપોર્ટના અહેવાલ પ્રમાણે મુસાફરોને અનિવાર્યરૂપે આઈસોલેશનમાં રાખવા માટેના આદેશ તાત્કાલિક લાગુ કરવામાં આવશે. મુસાફરોએ હોટલમાં ક્વોરન્ટાઈન થવા માટે જાતે ચુકવણી કરવી પડશે. આ મુસાફરોએ મહારાષ્ટ્ર પહોંચતા ૩ વખત એટલે કે લેન્ડ થવાના બીજા, ચોથા […]

Delhi

વિદેશમાં પણ ખોટા કેસોમાં જેલમાં લાંબો સમય પસાર કરે છે કેદીઓ

ન્યુદિલ્હી અમેરિકામાં ન્યૂયોર્ક ખાતે બળાત્કાર પર પુસ્તક લખીને મહિલા પ્રખ્યાત થઈ ગઈ તો તેના પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો તે વ્યક્તિ નિર્દોષ હોવા છતાં ૧૬ વર્ષ જેલમાં સબડતો રહ્યો. આ વ્યક્તિ હંમેશા કહેતો રહ્યો હતો કે તેણે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો ન હતો. છેવટે ન્યૂયોર્ક સ્ટેટની સુપ્રીમ કોર્ટે તેને નિર્દોષ છોડયો હતો. જ્યારે બળાત્કારન પીડિતાએ […]

Delhi

કરતારપુર સાહિબમાં મોડેલના ફોટોશૂટ સામે ભારતે વાંધો ઉઠાવ્યા

ન્યુદિલ્હી, પાકિસ્તાનમાં લઘુમતી સમાજાેના ધાર્મિક પૂજાસ્થળોનું અપમાન અને અનાદરની સતત થતી ઘટના આ સમાજાેની આસ્થાના પ્રત્યે તેનું સન્માન કેટલું છે તે દર્શાવે છે. આ નિવેદનમાં આગળ જણાવાયું છે કે અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાની અધિકારી આ મામલાની પ્રામાણિકતાપૂર્વક તપાસ કરશે અને તેમા સામેલ લોકો સામે કાર્યવાહી કરશે. આ પહેલા પાકિસ્તાની મોડેલ સૌલેહાએ સોશિયલ મીડિયા […]