Delhi

દેશમાં હાલ કોરોનાના કેસ ઘટયા, પરંતુ કેસ વધી શકે ઃ સરકારની ચેતવણી

ન્યુદિલ્હી, સ્વાસ્થ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભારતી પ્રવીણ પવારે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું કે, સરકાર સતત દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશમા કોરોના મહામારીની ત્રીજી લહેર અંગે સ્વાસ્થ્ય નિષ્ણાતોની ચેતવણીની સરકારે નોંધ લીધી છે. દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. જાેકે, કોરોના વાઈરસનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી કોરોનાના કેસ […]

Delhi

છ લાખ લોકોએ ભારતની નાગરિકતા જતી કરી

ન્યુદિલ્હી, કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે હાલ રાષ્ટ્રીય સ્તરે એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સને લાગુ કરવાનું આયોજન નથી. જાેકે નાગરિક્તા સુધારા કાયદાનો અમલ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં કરી દેવાયો હતો અને જે લોકો આ કાયદા અંતર્ગત લાયકાત ધરાવતા હોય તેઓ ભારતીય નાગરિક્તા માટે અરજી કરી શકે છે.લોકસભામાં સરકારે જણાવ્યું હતું કે છેલ્લા […]

Delhi

ભારતીય અર્થતંત્રના બીજા ક્વાર્ટરનો જીડીપી વૃદ્ધિદર ૮.૪ ટકા

ન્યુદિલ્હી, એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન ૨૦૧૧-૧૨ના આધાર વર્ષે જીડીપી ૬૮.૧૧ લાખ કરોડનું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૫૯.૯૨ લાખ કરોડ હતું. આ દર્શાવે છે કે ગયા વર્ષના અર્ધવાર્ષિક સમયગાળાના ૧૫.૯ ટકાના સંકોચન સામે ચાલુ વર્ષે એટલા જ સમયગાળામાં ૧૩.૭ ટકાની વૃદ્ધિ જાેવા મળી છે. એનએસઓ આંકડા મુજબ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે બીજા ક્વાર્ટરમાં ૫.૫ […]

Delhi

સંયુક્ત કિસાન મોરચો ૪ ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં પાંચ નેતાઓના નામ નક્કી કરશે

ન્યુદિલ્હી, કેન્દ્ર સરકારે ટેકાના ભાવ(એમએસપી) અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમિતિની રચના કરવા માટે સંયુક્ત કિસાન મોરચા(એસકેએમ)ના પાંચ લોકોનાં નામ મંગાવ્યા છે. તેમ ખેડૂત નેતા દર્શન પાલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂત સંગઠનો ચાર ડિસેમ્બરે યોજાનારી બેઠકમાં આ અંગે ર્નિણય લેશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે એક દિવસ […]

Delhi

ચારધામ સહિત ૫૧ મંદિરોની દેખરેખ કરતા બોર્ડનો વિવાદ

ન્યુદિલ્હી, વિધાનસભાની ચૂંટણી પહેલા પણ દેવસૃથાનમ બોર્ડનો મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો હતો. કોંગ્રેસના ચૂંટણી પ્રભારી હરીશ રાવતે અગાઉ જ એ વાતની જાહેરાત કરી દીધી હતી કે કોંગ્રેસની સરકાર બનવા પર દેવસૃથાનમ બોર્ડને ખતમ કરી દેવામાં આવશે. તેથી વર્તમાન ભાજપ સરકાર પર તેનું પણ દબાણ છે. આ પહેલા ચાર ધામના પુરોહિતોંની સંસૃથાએ પણ કહ્યું હતું કે […]

Delhi

સાંસદોનું સસ્પેન્શન પરત લેવાના નાયડુના ઇનકારથી હોબાળો

ન્યુદિલ્હી ઘણા પક્ષો માગ કરી રહ્યા છે કે આ વખતની વસતી ગણતરી જાતિ આધારીત કરવામાં આવે, જેના જવાબમાં સરકારે દલીલ કરી હતી કે આઝાદી પછી એસસી, એસટીને બાદ કરતા જાતિ આધારીત વસતી ગણતરી નથી થતી. જેથી સ્પષ્ટ છે કે સરકાર જાતિ આધારીત વસતી ગણતરી કરવાની તૈયારીમાં નથી. દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે […]

Delhi

પુલવામાં એન્કાઉન્ટરમાં ૨ આતંકવાદી ઠાર કરાયા

ન્યુદિલ્હી સુરક્ષા દળોએ નવેમ્બર મહિનામાં ૫ અથડામણમાં ૧૨ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ વર્ષે ઘાટીમાં થયેલા વિવિધ ઓપરેશન્સ દરમિયાન અત્યાર સુધીમાં ૧૪૮ આતંકવાદીઓનો સપાટો બોલાવવામાં સફળતા મળી છે. તેમાં વિવિધ સંગઠનોના અનેક કમાન્ડરના નામ પણ સામેલ છે. લશ્કર, જૈશ, હિજબુલ, ટીઆરએફ સહિત તમામ સંગઠનોને ભારે નુકસાન પહોંચ્યું છે. સુરક્ષાદળોએ પુલવામા જિલ્લામાં ૨ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર […]

Delhi

આગામી ૩ દિવસ મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ન્યુદિલ્હી, ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી ૫ દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગોવાના દરિયામાં માછીમારી કરવા માટે ન જવાની સલાહ આપી છે. તે સિવાય આગામી ૫ દિવસ સુધી દરિયામાં ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કમોસમી વરસાદે ફરી એક વખત લોકોને છત્રી લઈને ઘરની બહાર નીકળવા માટે મજબૂર […]

Delhi

ભારતની નાગરિક્તા માંગવામાં પાકિસ્તાનીઓ મોખરે

ન્યુદિલ્હી, આંકડાઓ પ્રમાણે ભારતની નાગરિકતાની સૌથી વધારે માગણી પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલી છે. છેલ્લા ૫ વર્ષથી પાકિસ્તાની અલ્પસંખ્યકોએ ભારતના શરણમાં આવવાનું ચાલુ કરી દીધું છે. કુલ ૭,૭૮૨ પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માટે અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ઝ્રછછ અને દ્ગઇઝ્રને લઈ વિસ્તારપૂર્વકની જાણકારી આપી હતી. આ દરમિયાન તેમણે સદનમાં અમુક એવા આંકડાઓ […]

Delhi

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો વધારો

ન્યુદિલ્હી ઓઈલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારા બાદ દિલ્હીમાં ૧૯ કિગ્રા વજનના કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સની કિંમત ૧૦૦.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર્સ વધી ગઈ છે અને તે ૨,૧૦૧ રૂપિયા થઈ ગઈ છે. જાેકે ૧૪.૨ કિગ્રા વજનના સબસિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડર્સની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવેલો. દિલ્હી અને મુંબઈમાં ૧૪.૨ કિગ્રા વજનના સબસિડી વગરના રાંધણ […]