ન્યુદિલ્હી, કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ચાલી રહેલા આંદોલનમાં એક પણ ખેડૂતનું મૃત્યુ નથી થયું. આ વાત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં લેખિત જવાબમાં કહી હતી. તોમરે કહ્યું હતું કે, કૃષિ મંત્રાલય પાસે ખેડૂત આંદોલનના કારણે કોઈ ખેડૂતનું મૃત્યુ થયું હોવાનો કોઈ જ રેકોર્ડ નથી. તેવામાં મૃતક ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. […]
Delhi
દિલ્હી સરકારે પેટ્રોલમાં ૮ રૂપિયાનો ઘટાડો કર્યો
ન્યુદિલ્હી, આ વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આગ લાગેલી હતી. અનેક દિવસો સુધી ફ્યુઅલની કિંમતોમાં વધારા બાદ આખરે દિવાળી વખતે કેન્દ્ર સરકારે જનતાને ભેટ આપી હતી. સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ૫ અને ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો હતો. કેન્દ્રના ર્નિણય બાદ મોટા ભાગના એનડીએ શાસિત રાજ્યોએ પણ પોતાના પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલ […]
સુખ સાથે જીવનને કેવી રીતે પ્રેમ કરવો
ઘણા માને છે કે સુખ એ નાણાકીય સફળતાનું પરિણામ છે, જ્યારે અન્ય માને છે કે વધુ નિર્ણાયક પરિબળો છે. મારા મતે, અમુક ચોક્કસ અંશે નાણાકીય સ્થિરતા એ સુખ માટે મૂળભૂત આવશ્યકતા છે પરંતુ એકંદરે કુટુંબ અને આરોગ્ય કરતાં ઓછી મહત્વની છે. જેઓ દાવો કરે છે કે સુખ કમાણી સાથે ખૂબ જ સંબંધિત છે તે દલીલ […]
અશ્વિન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર નહીં બની શકે ઃ સંન્સાસ લેશે
ન્યુદિલ્હી અશ્વિને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પાંચમા દિવસે ટોમ લાથમને આઉટ કરીને ૪૧૮મી વિકેટ લીધી હતી. હરભજને ૧૦૩ ટેસ્ટમાં ૪૧૭ વિકેટ લીધી હતી. સોમવારે કાનપુર ટેસ્ટના છેલ્લા દિવસ બાદ અશ્વિનને તેની સિદ્ધિ વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે કહ્યું, ‘મને કંઈ લાગતું નથી. આ એક સિદ્ધિ છે જે આવતી જ રહેશે, તે સારી વાત છે. રાહુલ […]
અમેરિકાના એક વ્યક્તિએ ૨૧૦૦માં ખરીદેલા ચિત્રની કિંમત ૩૬૮ કરોડ નીકળી
ન્યુદિલ્હી આ સ્કેચને જાેઈને આર્ટવર્ક નિષ્ણાત હેરાન થઈ ગયા. તેમનું કહેવું હતું કે આટલા ઓછા ભાવમાં કેવી રીતે આ સ્કેચ આ વ્યક્તિના હાથમાં લાગ્યો અને તેને વેચનારાઓ પણ તેનાથી અજાણ રહ્યા. આ પહેલા આ સ્કેચને મેસેચ્યુસેટ્સમાં ૨૦૧૬માં દિવંગત વાસ્તુકાર જાેન પોલ કાર્લહિયનના કુટુંબે વેચ્યો હતો. એક કલા સંગ્રહકારે જણાવ્યું હતું કે આ એક અવિશ્વસનીય ક્ષણ […]
ઈમરાન પણ સ્વીકારે છે કે પાકિસ્તાનમાં કાયદાનું શાસન નથી
ન્યુદિલ્હી કાયદાનું શાસન ન હોવાથી દેશ તે ઊંચાઈ પર ન પહોંચી શક્યો જ્યાં અમારે પહોંચવાનું હતું. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ સમાજ નિયમોનુસાર ન ચાલે ત્યાં સુધી તે પ્રગતિ કરી શકતો નથી. મોટાભાગના વિકાસશીલ દેશોમાં આ સમસ્યા છે. પાકિસ્તાનમાં ગરીબો માટે અલગ કાયદા છે અને સંપત્તિવાનો માટે અલગ કાયદા છે. ગુનો કરનારાની ગુણવત્તાના આધારે કાયદો […]
ભવિષ્યમાં યુદ્ધ જીતવા ચીની સૈન્યને નવી પ્રતિભાઓની જરૂર ઃ જિનપીંગ
ન્યુદિલ્હી ચીન ભૂતાનના ૭૬૪ કિલોમીટર વિસ્તાર પોતાનો હોવાનો દાવોે કરે છે. જેમાં ભૂતાનના પશ્ચિમોત્તરમાં આવેલા ડોકલામ,સિનચુલુંગ, ડ્રામાના અને શાખાતો અને મધ્ય ક્ષેત્રના પસામલુંગ અને જકારલુંગનો સમાવેશ થાય છે. ભારત સાથેના સરહદ વિવાદ અને અમેરિકાને યુદ્ધની ધમકી આપનાર ચીન હવે પોતાની સૈન્ય શક્તિને વધારી રહ્યું છે. એ રિપોર્ટ અનુસાર ચીનના પ્રમુખ જિનપિંગે સશસ્ત્ર દળોનું ઝડપથી આધુનિકીકરણ […]
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી અપવાદરૂપ વલણ દાખવ્યુ
ન્યુદિલ્હી ભારત સરકારના આદેશના પગલે કેટની મુખ્ય બેન્ચ દ્વારા અસ્પષ્ટ આદેશ અપાય છે, તેના પગલે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટોએ મેદાનમાં ઉતરવું પડે છે અને તેને અરજદારની તરફેણ કરી હોવાનું ન કહી શકાય. કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ પ્રકારના નિરીક્ષણોમાં રાજકીય વલણની ગંધ આવે છે. કોર્ટે આ પ્રકારની બાબતો […]
દેશની ૧૬ સહકારી બેંકોના ડીપોઝિટરોને રૂ. પાંચ લાખ મળશે
ન્યુદિલ્હી ડીઆઇસીજીસીએ અગાઉ ૨૧ બેંકોની યાદી તૈયાર કરી હતી. જાે કે પાંચ બેકોને આ યાદીમાંથી દૂર કરવામાં આવી છે. જેમાં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક(પીએમસી) બેંક પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે આ પાંચ બૈેંક વિલયની સિૃથતિમાં છે આૃથવા મોરેટોરિયમમાંથી બહાર આવી ગઇ છે. તેથી આ પાંચ બેંકોના ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા મળશે નહીં. ઓગસ્ટમાં […]
રાજ્યસભામાં ઉપ-સભાપતિ હરિવંશ પર કાગળ ફેંક્તા ૧૨ સાંસદોને અનુશાસનહીનતાનો આરોપ
ન્યુદિલ્હી સોમવારે જ્યારે સંસદ સત્ર ફરી શરૂ થયું તો સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ પોતાનો ર્નિણય સંભળાવ્યો હતો. રાજ્યસભામાં આ વિપક્ષી સાંસદોનો ખૂબ જ આપત્તિજનક વ્યવહારનો ઉલ્લેખ કરતી વખતે સભાપતિ ભાવુક થઈ ગયા હતા. આ કારણે એવી અપેક્ષા હતી જ કે આ મામલે સભાપતિ કોઈ આકરો અને મહત્વનો ર્નિણય લેશે. જે સાંસદો પર આકરી કાર્યવાહી કરવામાં […]








