ન્યુદિલ્હી કેટલાક વિપક્ષો દ્વારા શાસિત રાજ્યો હાલ બુસ્ટર ડોઝની માંગ કરી રહ્યા છે પરંતુ આઘાતજનક બાબત તો એ છે કે તે રાજ્યો જ હજુ સુધી પોતાની પ્રજાને પૂરતા પ્રમાણમાં રસીના ડોઝ આપી શક્યા નથી. વાસ્તવમાં આ રાજ્યો રસીકરણના મુદ્દાને પણ રાજકીય રંગ આપી રહ્યા છે જેખરેખર દુખદ છે એમ સૂત્રોએ કહ્યું હતું. ભાજપે કાયમ એવો […]
Delhi
ટિ્વટરના નવા સીઇઓ તરીકે પરાગ અગ્રવાલ નીમાયા
ન્યુદિલ્હી ટિ્વટરના સીઇઓ પદેથી જેક ડોર્સીએ રાજીનામુ આપ્યા પછી નવા સીઇઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણૂક થઈ છે. આમ ટિ્વટર હવે પરાગ અગ્રવાલના હાથમાં હશે. પરાગ અગ્રવાલ કંપનીમાં સીટીઓ તરીકે કામ કરી રહ્યા છે. પરાગ અગ્રવાલે આઇઆઇટી બોમ્બેમાં અભ્યાસ કર્યો છે. અહેવાલ મુજબ ટિ્વટર બોર્ડે પણ તેમના સીઇઓ તરીકેની નિમણૂકને બહાલી આપી છે. એટી એન્ડ ટી, […]
સરકારે લોકોને મસ્કની કંપની સ્ટારલિંકથી દૂર રહેવા અપીલ કરી
ન્યુદિલ્હી સરકાર દ્વારા આ પ્રકારની અપીલ કરવાનું કારણ એ છે કે મસ્કની ઇન્ટરનેટ કંપનીએ હજી સુધી ભારતમાં કામ કરવાનું લાઇસન્સ મેળવ્યું નથી. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઇલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાનું લાઇસન્સ મળ્યું નથી. આ સંજાેગોમાં લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તેની સબસ્ક્રીપ્શન ન ખરીદે. તેનાથી તેમને […]
આ વર્ષનો વર્ડ ઓફ ધ યર ૨૦૨૧ વેક્સિન શબ્દને મળ્યો
ન્યુદિલ્હી, વેક્સિનને મરિયમ વેબ્સ્ટરે ૨૦૨૧ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે. વર્તમાન સ્થિતિનું પ્રતિબિંબ પાડવાના હેતુથી અને તે વર્ષની સ્થિતિને એક જ શબ્દમાં દર્શાવવાના હેતુથી આ શબ્દની વર્ડ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. મરિયમ વેબ્સ્ટરના એડિટરે જણાવ્યું હતું કે ૨૦૨૧માં આ શબ્દનો દૈનિક ધોરણે સૌથી વધુને વધુ ઉપયોગ થતો જાેવા […]
ઓમિક્રોનના લીધે વૈશ્ચિક કડાકામાં ૧૦ અબજાેપતિની ૩૮ અબજ ડોલર ગુમાવ્યા
ન્યુદિલ્હી દક્ષિણ આફ્રિકા, ચીન, બોત્સવાના, બ્રાઝિલ, ઇઝરાયેલ, બાંગ્લાદેશ, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર અને હોંગકોંગ સહિત યુરોપના દેશો વાઇરસના પ્રભાવના લીધે સમગ્ર વિશ્વમાં એલર્ટ મોડમાં છે. ગયા સપ્તાહે એલન મસ્કને ૮.૩૮ અબજ ડોલરનો ફટકો પડયો. જેફ બેઝોસને ૩.૯૦ અબજ ડોલરનો તો બર્નાર્ડ આર્નોલ્ટને ૮.૨૬ અબજ ડોલરનો ફટકો પડયો. બિલ ગેટ્સની સંપત્તિમાં ૨.૬૮ અબજ ડોલરનો ઘટાડો થયો […]
ઓમિક્રોન વાઈરસનો એકપણ કેસ ભારતમાં હજુ સુધી નથી આવ્યો
ન્યુદિલ્હી કોરોના વાઇરસનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે ચેપી હોવાની આશંકાની સાથે તે કેટલાય દેશોમાં ઝડપથી ફેલાયેલો હોવાના પગલે કેન્દ્રે જાેખમી દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે આકરી ગાઇડલાઇન્સ જારી કરી છે. તેની સાથે રાજ્યોને પણ ટેસ્ટિંગ અને સરવેલન્સની વધારવા અને આરોગ્યના મોરચે અપડેટ થવા જણાવ્યું છે. કર્ણાટકના આરોગ્યપ્રધાન કે. સુધાકરે જણાવ્યું હતું કે બેંગ્લુરૂમાં સાઉથ આફ્રિકાથી આવેલા […]
શશી થરૂરે એક ટિ્વટ કરતાં વિવાદ વકર્યો બાદમાં માફી માંગી
ન્યુદિલ્હી થરૂરે પોતાના ટિ્વટર હેન્ડલ ઉપર મૂકેલી તસ્વરમાં જે છ મહિલા સાંસદો જાેઇ શકાતી હતી તેમાં સુપ્રિયા શુલે, પ્રિનિત કૌર, થામીજાચી થંગાપાંડિયન, મિમિ ચક્રવર્તી, નુસરત જહાં રૂહી અને જ્યોતિમણીનો સમાવેશ થતો હતો.સંસદમાં મહિલાઓને એક પદાર્થ કે વસ્તુ તરીકે દર્શાવવાનું બંધ કરો. સુપ્રીમ કોર્ટના ખ્યાતનામ એડવોકેટ કરૂણા નંદીએ વળી એવું ટિ્વટ કર્યું હતું કે શશી થરૂર […]
ભારત સરકાર બિટકોઈન ટ્રાન્ઝેક્શન ડેટા એકત્ર કરતી નથી
ન્યુદિલ્હી, ગત સપ્તાહે સંસદની નાણાંકીય બાબતોની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને બીજેપી સાંસદ જયંત સિન્હા ક્રિપ્ટો એક્સચેન્જ, બ્લોકચેન અને ક્રિપ્ટો એસેટ કાઉન્સિલ (મ્છઝ્રઝ્ર) અને અન્યના પ્રતિનિધિઓને મળ્યા અને એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ ન મૂકવો જાેઈએ. તેને બદલે તેનું નિયમન કરવું જાેઈએ.કોવિડ-૧૯ના નવા વેરિયેન્ટનું નામ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોન આપ્યું છે. તેજ […]
આબોહવા પરિવર્તનમાં પ્રદૂષણ મુખ્ય ભૂમિકા ભજવે છ
તે એટલું સામાન્ય બની ગયું છે કે લગભગ દરેક વ્યક્તિ એ હકીકતને સ્વીકારે છે કે પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ‘પોલ્યુશન’ શબ્દનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુમાં કોઈ પણ અવાંછિત વિદેશી પદાર્થનું અભિવ્યક્તિ. જ્યારે આપણે પૃથ્વી પરના પ્રદૂષણ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે વિવિધ પ્રદૂષકો દ્વારા કુદરતી સંસાધનોના દૂષણનો ઉલ્લેખ કરીએ છીએ. આ […]
ભારતીય ક્રિકેટર શાર્દૂલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી સાથે કરી સગાઇ
ન્યુદિલ્હી, ૩૦ વર્ષીય શાર્દુલ ઠાકુર હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર છે અને બ્રેક પર છે. તેણે અત્યાર સુધી ચાર ટેસ્ટ, ૧૫ વનડે અને ૨૪ ટી૨૦ મેચ રમી છે. તે હાલમાં જ ્૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ હતો. અગાઉ ૈંઁન્ ૨૦૨૧માં તે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. હાલના સમયમાં શાર્દુલ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા […]







