ન્યુદિલ્હી, ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્ન ને બાઇક અકસ્માતમાં ઈજા થઈ છે. તે તેના પુત્ર જેક્સન સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે તે પડી ગયો અને લગભગ ૧૫ મીટર સુધી ખેંચાઈ ગયો. અકસ્માત બાદ શેન વોર્ને કહ્યું હતું કે તે શરીરે કેટલીક જગ્યાએ છોલાઇ જવા થી ઇજા પામ્યો છે અને તેની ખૂબ જ પીડા […]
Delhi
વિરાટ કોહલીના સ્થાને આરસીબી જગ્યા ભરશે ઃ ઈરફાન પઠાણ
ન્યુદિલ્હી હાલમાં કાનપુર માં રમાઇ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ દરમ્યાનના બ્રેક દરમ્યાન એક શોમાં ઇરફાન પઠાણે આ વાત કહી હતી. આરસીબીના સંભવિતોને લઇને વાત કરતા ઇરફાન પઠાણે કહ્યુ હતુ કે, આરસીબીના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને રિટેન કરવો જાેઇએ. જે પાછળની સિઝનમાં તેમનો ટો સ્કોરર હતો. સાથે જ એ પણ કહ્યુ હતુ કે, તે […]
આખી જીંદગી દેશમાં રંગભેદનો શિકાર થયો છું ઃ ભારતીય અંગ્રેજી કોમેન્ટેટર
ન્યુદિલ્હી ભારતમાં રંગભેદ નવી વાત નથી, પરંતુ તેને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવતી નથી. આ જ કારણ છે કે ૈંઁન્માં રમતી વખતે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર ડેરેન સેમીને પણ તેની જ ટીમના સાથી ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ શરીરના રંગના આધારે મજાકમાં નામથી બોલાવ્યો હતો. સેમીએ ગયા વર્ષે જ આ વાતનો ખુલાસો કર્યો હતો. જ્યાં સુધી […]
મેહુલ ચોક્સીએ પોતાનું ફરી અપહરણ થઈ શકે છે તેવો દાવો કર્યો
ન્યુદિલ્હી, હીરાના વેપારી અને ભાગેડુ એવા મેહુલ ચોક્સીએ પોતાનું ફરી અપહરણ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે. મેહુલ ચોક્સીના કહેવા પ્રમાણે તેને ડર છે કે, તેનું ફરી અપહરણ કરવામાં આવી શકે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ચોક્સીએ કહ્યું હતું કે, ‘મારું ફરીથી અપહરણ કરી ગયાના લઈ જઈ શકે છે, જ્યાં ભરતીયોની વધારે પ્રમાણમાં ઉપસ્થિતિ […]
ભારતીય કોર્ટોના ઇતિહાસનો સૌથી ઝડપી ચુકાદો
ન્યુદિલ્હી, દેશભરની તમામ પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ) કોર્ટો પૈકી અરરિયાની પોક્સો કોર્ટ દ્વારા અપાયેલા આ ચુકાદાને અત્યાર સુધીનો સૌથી ઝડપી ચુકાદો ગણવામાં આવે છે. પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ શશીકાંત રાયે ગુનેગારને આજીવન કેદની સજા ફટકારવા ઉપરાંત રૂ. ૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. તે ઉપરાંત જજે ગુનેગારને પિડિત બાળકીના ભાવિ જીવનના પુનઃવસન […]
દેશમાં પ્રદુષિત શહેરનમાં પ્રથમ નંબરે હરિયાણાનું ફરીદાબાદ
ન્યુદિલ્હી, દેશના ૨૫ શહેરોની હવા ગંભીર અથવા ખૂબ જ ખરાબ છે. જેમાંથી મોટા ભાગના શહેર હરિયાણા અને ઉત્તર પ્રદેશના છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને નિર્માણ કાર્ય પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે ૦ થી ૫૦વચ્ચેના એક્યુઆઇને સૌથી સારો ગણવમાં આવે છે. જ્યારે ૫૧ થી ૧૦૦ વચ્ચેના […]
વીજળી પ્રતિ યુનિટ ૫૦ પૈસા મોંઘી થઈ શકે
ન્યુદિલ્હી, નવા બિલમાં રાજકીય પક્ષોને ખેડૂતોને મફત વીજળીનું ચૂંટણી વચન આપતા રોકવામાં આવશે. રાજકીય પક્ષોના આવા વચનોના કારણે ખેડૂતો વીજળીનું બિલ ભરતા નથી. દેશના અનેક રાજ્યોમાં આ પરંપરા ચાલી રહી છે. તેનાથી સરકારને આવકમાં પણ નુકસાન થાય છે. બીજીબાજુ મફત વીજળી મળવાથી ખેડૂતો દિવસ-રાત સિંચાઈ પમ્પ ચલાવીને જરૂરિયાત કરતાં વધુ પાક પેદા કરે છે, જેને […]
બ્રિટન, ચીન, બાંગ્લાદેશ સહિત ૧૩ દેશોને ‘જાેખમી’ જાહેર
ન્યુદિલ્હી કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન વિશ્વભરમાં ફેલાતાં વડાપ્રધાન મોદીના નિર્દેશો પછી ગૃહમંત્રાલયે એક બેઠકમાં રવિવારે ૧૫મી ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાના ર્નિણયની સમીક્ષા હાથ ધરી હતી અને રાજ્યોને ટેસ્ટિંગ અને નિરીક્ષણ વધારવા નિર્દેશો આપ્યા હતા. રાજ્યોએ પણ ઓમિક્રોન સ્વરૂપ ફેલાવાની આશંકાએ નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે તેમજ છેલ્લા એક મહિનામાં ‘જાેખમી’ ગણાતા દેશોમાંથી આવેલા […]
વેક્સિનેશન ઓમિક્રોન વેરિએન્ટ માટે પણ ઉપયોગી બની શકે છે ઃ ડબ્લ્યુએચઓ
ન્યુદિલ્હી વૈશ્વિક સંસ્થાના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે વિશ્વના તમામ દેશો ઓમિક્રોન પર સંશોધન કરી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) પણ તેમના સાથે મળીને કામ કરી રહ્યું છે. આ અધ્યયનો પૂરા થવામાં કેટલાક સપ્તાહનો સમય લાગશે. માટે જ્યાં સુધી તમામ વસ્તુઓ સ્પષ્ટ ન થઈ જાય ત્યાં સુધી એમ ન કહી શકાય કે, આ નવો વેરિએન્ટ કેટલો […]
સંસદમાં પ્રશ્ન થવા જાેઈએ પરંતુ શાંતિ પણ રહે ઃ મોદી
ન્યુદિલ્હી, સંસદનુ આ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે જે ૨૩ ડિસેમ્બર સુધી ચાલશે. લગભગ મહિના સુધી ચાલનાર શિયાળુસત્રમાં સરકાર ૨૬ બિલ રજૂ કરશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ ટ્વીટ કરીને તમામ દળ પાસે સહયોગ કરવાની અપીલ કરી છે. સંસદનુ શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે. જેના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ. તેમણે […]







