Delhi

એલપીજીમાં પણ તોળાતો ભાવવધારો

નવી દિલ્હી દેશના મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે જ્યારે ૧૮ રાજ્યોમાં ડીઝલ પણ ૧૦૦ રૃપિયાને પાર થઇ ગયો છે. રાજસ્થાનના ગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશમાં સૌથી વધુ છે. ગંગાનગરમાં પેટ્રોલનો ભાવ વધીને ૧૨૧.૫૨ રૃપિયા અને ડીઝલનો ભાવ વધીને ૧૧૨.૪૪ રૃપિયા થઇ ગયો છે. ૨૮ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમા […]

Delhi

સરકાર જેસીબીની મદદથી ખેડૂતોના તંબુઓને દિલ્હી સરહદોએથી તોડી પાડશે ઃ ટિકૈત

નવી દિલ્હી ગાઝીપુર અને ટિકરી બોર્ડર પરથી બેરિકેડ્‌સ, તાર અને લોખંડના ખીલ્લાને હટાવી લીધા હતા. જાેકે ખેડૂતોના જે તંબુ છે તેને ત્યાં જ રહેવા દીધા હતા. બીજી તરફ ખેડૂત સંગઠનોએ હવે કહ્યું છે કે જે રીતે પોલીસે અમારા અવરોધમાં બેરિકેડ્‌સ લગાવ્યા હતા તેને હટાવી લીધા છે તેવી જ રીતે સરકારે હવે અમારી સાથે વાતચીત શરૂ […]

Delhi

ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે ઃ બાબા રામદેવ

નવી દિલ્હી ટીટીડી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી બનેલા બાબા રામદેવે કહ્યું હતું કે, ગાયને ભારતનું રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવી જાેઈએ. ટીટીડી ટ્રસ્ટ દ્વારા પણ આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સમક્ષ માગણી કરું છું કે, જલ્દી જ તેઓ ગાયને લેખિત રીતે દેશનું રાષ્ટ્રીય […]

Delhi

નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે કનેકશનનો પુરાવો આપીશ ઃ દેવેન્દ્ર

નવી દિલ્હી નવાબ મલિકના આરોપો પર ફડણવીસે સવાલ કર્યો હતો કે, ફોટો ચાર વર્ષ જૂનો છે, મલિકને આજે તેની યાદ શા માટે આવી છે. વધુમાં કહ્યું કે, તે શખ્સ રિવર માર્ચ ઓર્ગેનાઈઝેશનના લોકો સાથે આવ્યો હતો અને ડ્રગ્સ કેસમાં તેનું નામ આવ્યું તે પહેલા મીટિંગ થઈ હતી. ડ્રગ કેસ વિવાદ મુદ્દે હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી […]

Delhi

તાલિબાને ભારત તરફ જાેયું તો એરસ્ટ્રાઈક થશે ઃ સીએમ યોગી

નવી દિલ્હી પીએમ મોદીની લીડરશિપમાં દેશ મજબૂત બની રહ્યો છે, શક્તિશાળી બની રહ્યો છે. તેમના રહેતા કોઈ પણ દેશ ભારત તરફ આંખ ઉઠાવીને ન જાેઈ શકે. આજના સમયમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાલિબાનના કારણે પરેશાન થઈ ગયા છે. પરંતુ તાલિબાન જાણે છે કે, જાે તેણે ભારત તરફ મોઢું કર્યું તો એર સ્ટ્રાઈક તેની રાહ જાેશે. આ […]

Delhi

વડાપ્રધાન મોદી ૨ દિવસ ગ્લાસગોમાં રહેશે

નવી દિલ્હી વડાપ્રધાન મોદી આ સમિટને સંબોધિત પણ કરશે. રવિવારે યુકેમાં ભારતના હાઈ કમિશનર ગાયત્રી ઈસાર કુમારે જણાવ્યું કે, પીએમ મોદી ત્યાં કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ અંતર્ગત ૨ મહત્વપૂર્ણ પહેલની શરૂઆત કરશે. તેમણે જણાવ્યું કે, ર્ઝ્રંઁ૨૬ એક બહુપક્ષીય કાર્યક્રમ હશે અને તે સિવયા પીએમ મોદી અને બ્રિટિશ પીએમ બોરિસ જાેનસન […]

Delhi

ભારત આવતા વર્ષે વિશ્વને ૫૦૦ કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરશે ઃ મોદી

નવી દિલ્હી ગ્લોબલ ફાઈનાન્સિયલ આર્કિટેક્ચરને વધુ ‘કટ્ઠૈિ’ બનાવવા માટે ૧૫ ટકા, મિનિમમ કોર્પોરેટ ટેક્સ રેટ, એક મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. ખુદ ૨૦૧૪માં ય્૨૦ની બેઠકમાં તેનું સૂચન કર્યુ હતું. હું ય્૨૦નો આભાર માનું છું કે તેણે આ દિશામાં નક્કર પ્રગતિ કરી છે. આર્થિક રિકવરી માટે આંતરરાષ્ટ્રીય અવરજવર વધારવી આવશ્યક છે. આ માટે આપણે અલગ-અલગ દેશોના વેક્સીન […]

Delhi

અમને હટાવ્યા તો સરકારી ઓફિસમાં અનાજ વેચીશું ઃ ટિકૈત

નવી દિલ્હી ખેડૂતોને જાે બોર્ડર પરથી બળજબરથી હટાવવાની કોશિશ કરવામાં આવી તો દેશભરની સરકારી કચેરીઓને ખેડૂતો શાકભાજી વેચવાની મંડી બનાવી દેશે. આ પહેલા પણ ટિકૈતે સરકારને ચેતવણી આપી હતી કે, સરકાર પોતાની જીદ છોડી દે નહીંતર ટકરાવ વધારે તેજ થશે.સરકાર જ્યાં સુધી નવા કાયદા પાછા નહીં લે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.દિલ્હી બોર્ડર ખાલી થઈ […]

Delhi

કોરોના સામે લડવા સહિત વિવિધ મુદ્દે કરી ચર્ચાઓ

નવી દિલ્હી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં રોમ જઈ રહેલા પ્રતિનિધિમંડળમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ છે. આજે ઁસ્ મોદી ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ પર ય્૨૦ રોમ સમિટના બીજા સત્રમાં ભાગ લેશે. તેઓ સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ અને આઉટગોઇંગ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી […]

Delhi

કોરોનાની ઉત્પત્તિ વિશે જાણવામાં યુએસ ઈન્ટેલિજન્સ ફેઈલ

નવી દિલ્હી વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક ટીમ, જેણે મધ્ય ચીનમાં રોગચાળાના કેન્દ્ર વુહાનની મુલાકાત લીધી હતી, આ વર્ષની શરૂઆતમાં તારણ કાઢ્યું હતું કે આ રોગ મોટે ભાગે બજારમાં વેચાતા પ્રાણીમાંથી ફેલાય છે. જાેકે આ તારણને કેટલાક વૈજ્ઞાનિકોએ નકારી કાઢ્યું છે.યુએસ ઇન્ટેલિજન્સ એજન્સી કોવિડ-૧૯ની ચોક્કસ ઉત્પત્તિ અંગે કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચવામાં નિષ્ફળ રહી છે અને […]