Delhi

ભારતીય પ્રણવ ઈંગ્લેન્ડમાં પોતાના વાળને લીધે ફેમસ બન્યો

નવી દિલ્હી, ભારતથી ઈંગ્લેન્ડ પહોંચેલ પ્રણવ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો છે અને પોતાના સુંદર વાળના કારણે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. એ અલગ વાત છે કે તેમને ક્યારેક ખરાબ કોમેન્ટનો સામનો કરવો પડે છે. પ્રણવ પોતે માને છે કે તેના વાળ અત્યારે શ્રેષ્ઠ છે. વાળની ??સુંદરતા વિશે તે કહે છે કે તેને તેના વાળ ખૂબ […]

Delhi

જી-૨૦ સમીટમાં વિરોધીઓ દ્વારા ડેથ માસ્ક પહેરીને પ્રદર્શન કય

નવી દિલ્હી રોમમાં આ પ્રદર્શન દરમિયાન વિરોધીઓ કૂચ કરતા, ગાતા, નાચતા અને નારા લગાવતા જાેવા મળ્યા હતા. વીકએન્ડ પર રોમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૬,૦૦૦ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે ૫૦૦ સૈનિકોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. દિવસ દરમિયાન બે વિરોધ રેલીઓને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ […]

Delhi

મોદીની યુરોપીય નેતાઓ સાથે સઘન મંત્રણા

નવી દિલ્હી કોવિદ-૧૯નાં રસીકરણ સંબંધે ભારતે સિદ્ધ કરેલા આંકને દ્રષ્ટિમાં રાખી, યુરોપીય યુનિયનના લગભગ તમામ દેશોએ ભારતની (મોદીની) પ્રશંસા કરી હતી. આ મંત્રણા દરમિયાન, ભારતમાં ઉત્પાદિત કોવિદ રસીની નિકાસ ફરી શરૃ થવાનાં દ્વાર ખુલી ગયાં છે.રોમમાં, રહેલી મહાત્મા ગાંધીની પ્રતીમા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. તે સંબંધે તેઓએ કરેલાં ટિ્‌વટમાં જણાવ્યું હતું […]

Delhi

યુપીમાં ચુંટણી પૂર્વે પક્ષપલ્ટાથી ધમાસણ

નવી દિલ્હી મોદીએ કોરોના મહામારી સમયે લોકોને થાળી વગાડવા અને તાળીઓ પાડવાનું કહેતા આ ધારાસભ્યએ તેમની ટીકા કરી હતી. રાકેશ રાઠોડ નામના આ ધારાસભ્યને બાદમા ભાજપ તરફથી ફટકાર પડી હતી અને સ્પષ્ટતા માગવામાં આવી હતી. જ્યારે બસપાના જે ધારાસભ્ય હાલમાં સમાજવાદી પાર્ટીમાં જાેડાયા છે તેઓને હાલમાં જ બસપાના વડા માયાવતી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ઉત્તર […]

Delhi

દિલ્હીની દાદાગીરી બંધ થવી જ જાેઈએ ઃ મમતા બેનર્જી

પણજી ગોવા વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી અંગે તેમણે કહ્યું હતુ કે તેમનો પક્ષ રાજ્યની તમામ ચાલીશે ચાલીશ બેઠકો ઉપર ચૂંટણી લડનાર છે.’અમે ઇચ્છીએ છીએ કે, પ્રાદેશિક પક્ષો બળવાન જ થવા જાેઈએ. અમે માનીએ છીએ કે સમવાયતંત્ર વ્યવસ્થા મજબૂત થવી જ જાેઈએ. આપણે રાજ્યોને બળવાન કરવા જાેઈએ. જાે રાજ્યો બળવાન હશે તો જ કેન્દ્ર પણ […]

Delhi

૫ કરોડથી ઓછી લોન લેનારાઓ અન્ય બેંકમાં કરન્ટ ખાતુ ખોલીવી શકશે ઃ આરબીઆઈ

નવી દિલ્હી આરબીઆઈએ લોન ફ્રોડ કેસમાં ઘટાડો કરવા માટે ઓગસ્ટ ૨૦૨૦માં કરન્ટ એકાઉન્ટ સાથે જાેડાયેલા નિયમો કડક કરી દીધા હતા. આ પ્રતિબંધ ક્રેડિટ ડિસિપ્લિન લાગુ કરવા અને ફંડના ડાયવર્ઝનને રોકવા માટે હતા. આરબીઆઇ એ બેન્કોને એવા ગ્રાહકોના કરન્ટ એકાઉન્ટ ખોલવાથી અટકાવ્યા હતા જેમણે અન્ય બેન્કો પાસેથી લોન લીધી હતી. આરબીઆઈએ પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે, […]

Delhi

કર્ણાટક સરકારે કહ્યું કે રોહિંગ્યાના દેશનિકાલ અંગેના આદેશનું પાલન કરીશું

નવી દિલ્હી, રોહિંગ્યા અહીં છે તેમને અન્ય દેશમાં ડિપોર્ટ કરવાની અમારી કોઇ જ યોજના નથી. સાથે જ કર્ણાટક સરકારે એમ પણ કહ્યું છે કે અમે રોહિંગ્યાના દેશનિકાલનો જાે કોઇ આદેશ આવશે તો તેનું પાલન કરીશું. ભાજપના નેતા તેમજ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ જાહેર હિતની અરજીને ધ્યાનમાં રાખીને કોર્ટે જવાબ માગ્યો હતો. ઉપાધ્યાયએ વડી […]

Delhi

દિલ્હીની સરહદો પર ફરી બેરિકેડ્‌સ મૂકી બંધ

અરૂણાચલ પ્રદેશ, સુપ્રીમ કોર્ટે ૨૧મી ઑક્ટોબરે દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોને જણાવ્યું હતું કે તેમને આંદોલનનો અધિકાર છે, પરંતુ તેઓ અનિશ્ચિત સમય સુધી રસ્તાઓ બ્લોક કરી શકે નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે ખેડૂત નેતાઓ અને પોલીસને રસ્તા પરના અવરોધો દૂર કરવા નિર્દેશ આપ્યા હતા.કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની ટીકરી અને ગાઝીપુર સરહદો […]

Delhi

રાહુલે ઈન્દિરા ગાંધીને નારી શક્તિના પ્રતિક ગણાવ્યા

નવી દિલ્હી ભારતના પૂર્વ વડાપ્રધાન અને ‘આયરન લેડી’ તરીકે ઓળખાતા ઈન્દિરા ગાંધીની આજે ૩૭મી પુણ્યતિથિ છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજે શક્તિ સ્થળે જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં લખ્યું હતું કે, મારા દાદી અંતિમ ઘડી સુધી નીડરતાપૂર્વક દેશસેવામાં લાગ્યા રહ્યા. તેમનું જીવન અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે. […]

Delhi

ભાજપ નેતા મોહિતે મલિક સામે ૧૦૦ કરોડનો દાવો માંડ્યો

નવી દિલ્હી હવે ભાજપના નેતાએ મલિક વિરૂદ્ધ લીગલ એક્શનની તૈયારી કરી લીધી છે. મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દેવાઈ છે અને હાઈકોર્ટમાં જઈ નવાબ મલિક સામે ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિ કેસ પણ ઠોકી દેવામાં આવ્યો છે. બોમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરાવેલી અરજીમાં મોહિતે પોતે જણાવ્યું હતું કે, તેઓ ભાજપના સદસ્ય છે અને તેમનો એક કારોબાર […]