નવી દિલ્હી નવા મહિનાનો પ્રારંભ થવાની સાથે ભારતીય રેલવે દેશભરમાં ટ્રેનોના ટાઇમટેબલમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. વાસ્તવમાં આ ફેરફાર પહેલી ઓક્ટોબરથી અમલી બનવાના હતા, પરંતુ કોઈ કારણના લીધે આ તારીખ લંબાવાઈ પહેલી નવેમ્બર કરી દેવાઈ. આગામી મહિનાના પ્રારંભથી ટ્રેનોમાં નવું ટાઇમટેબલ લાગુ કરવામાં આવશે. આ ફેરફારમાં ૧૩ હજાર પેસેન્જર ટ્રેન અને સાત હજાર માલગાડીનો […]
Delhi
સરદાર પટેલ તમામ ભારતીયોના મનમાં વસે છે ઃ મોદી
નવી દિલ્હી કેવડીયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ મોદી સરકારે સરદાર પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીની રાજધાની રોમ ખાતે હોવાથી ગૃહ મંત્રી અમિત શાહ આ એકતા પરેડમાં સામેલ થયા. એકતા પરેડમાં દેશના તમામ રાજ્યોની પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી. […]
સાવધાન ઃ બ્રિટનમા મોતનુ તાંડવ ખેલનાર કોરોના ભારતમાં…..!
દેશમાં વધી રહેલા પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ વધારાને લઇને તમામ પ્રકારની ચીજ- વસ્તુઓના ભાવો વધી ગયા છે. જેમાં જીવન જરૂરી શાક બકાલા સહિતના બેફામ ભાવો વધી જતા મોંઘવારી આસમાને પહોંચી છે અને પ્રજાની કેડ ભાંગી ગઈ છે. પરંતુ એક બાબત નોંધવા જેવી છે કે જેમ જેમ મોંઘવારીમાં વધારો થતો જશે તેમ તેમ વિકાસ દર ઘટતો […]
હવે લડાખમાં ભીષણ ઠંડીમાં ભારતીય સેના સોલર-ટેન્ટમાં રહેશ
નવી દિલ્હી લડાખમાં કારાકોરમ પર્વત માળાથી શરૂ કરી પૂર્વે છેક અરૂણાચલના જપેચ સુધી આપણી ૧૮૦ જેટલી સીમા ચોકીઓ છે. આ સીમા ઉપર પહેરો ભરી રહેલા જવાનો માટે રાશન તથા અન્ય ચીજાે પહોંચાડવા માટે વધારાની ૪૭ સીમા ચોકીઓ અને ૧૨ શિબીરોનું પણ નિર્માણ થઇ રહ્યું છે. આમ ચીન સાથેની સરહદો વધુને વધુ સુરક્ષિત કરાઈ રહી છે. […]
અભિનેત્રી નસીફા અલી અને ટેનિસ સ્ટાર લીએન્ડર પેસ તૃણમૂલમાં જાેડાયા
નવી દિલ્હી વરીષ્ઠ ફીલ્મ અભિનેત્રી નસીફા અલી પણ તૃણમૂલ કોંગ્રેસમાં જાેડાયાં છે. ત્યારે ઉલ્લેખનીય તો તે છે કે આ નસીફા અલી ૨૦૦૪ની લોકસભા ચૂંટણીઓ સમયે દક્ષિણ કોલકતાની લોકસભાની બેઠકની ચૂંટણીમાં મમતા બેનર્જી સામે જ ઊભાં રહ્યાં હતાં. તેમ છતાં નસીફા અલીએ તૃણમૂલમાં જાેડાવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમને દીદીએ સહર્ષ આવકાર્યા હતાં. તેઓ જાણે જ છે […]
ભારતમાં ૧ વર્ષમાં ૧.૫૩ લાખ લોકોએ આત્મહત્યા કરી
નવી દિલ્હી દેશમાં ગરીબીના કારણે ૬૯ ટકા અને બેરોજગારીના કારણે ૨૪ ટકા લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં સૌથી વધુ વધારો નોંધાયો હતો. આ ઉપરાંત ડ્રગ અથવા દારૂની લતના કારણે ૧૭ ટકા, બીમારીના કારણે ૧૬ ટકા અને પારિવારિક સમસ્યાના કારણે ૧૪ ટકા લોકોએ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ પરીક્ષાના બદલે સંભવતઃ અભ્યાસ ચાલુ રાખવાની અક્ષમતા […]
સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલ બંનેમાં ૩૫ પૈસાનો વધારો
નવી દિલ્હી મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૧૧૪.૪૭ રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૧૦૫.૪૯ રૂપિયા થઇ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક બેરલ ક્રૂડનો ભાવ ૮૩.૮૮ ડોલરની આસપાસ ચાલી રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આઇઓસી, એચપીસીએલ અને બીપીસીએલ દ્વારા ભાવમાં કરાતો ફેરફાર સવારે ૬ વાગ્યાથી અમલમાં આવે છે. સતત ત્રીજા […]
ભારતમાં કાતિલ ઠંડીનો વરતારો જાેવા મળી શકે છે
નવી દિલ્હી પ્રશાંત મહાસાગરમાં લા નીના ઈફેક્ટ સર્જાઈ છે. તેના કારણે સાગરની સપાટી ઠંડીગાર થઈ જશે અને દરિયામાંથી આવતો કાતિલ પવન ભારત સહિતના દેશોમાં આકરી ઠંડી લાવશે. સામાન્ય અર્થ એવો થયો કે ઉત્તર ગોળાર્ધમાં આ વર્ષે તાપમાનનો પારો વધારે ગગડશે. તેની સીધી અસર ભારત સહિતના દેશોમાં પડશે. ઉત્તર ભારતને આ કાતિલ શિયાળાની સૌથી વધુ અસર […]
હિન્દુઓનો નાશ કરવા હુમલા થઇ રહ્યા છે ઃ સંઘ
નવી દિલ્હી બાંગ્લાદેશ સરકારમાં મંત્રી હસન મહમૂદે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને પાકિસ્તાન સમર્થકોએ હિન્દુઓ પર હુમલા કરાવ્યા છે. આ તત્વોએ મળીને હિન્દુઓના ધાર્મિક સૃથળો પર કુરાન રખાવીને લોકોને ભડકાવ્યા છે. તેથી આ હિંસામાં પાકિસ્તાનનો પણ હાથ હોવાનો દાવો આ મંત્રીએ કર્યો હતો. એક તરફ બાંગ્લાદેશના એક મંત્રી કહે છે કે હિન્દુઓ […]
ખેડૂતો સંસદ તરફ કૂચની તૈયારીમાં
નવી દિલ્હી હવે જ્યારે બેરિકેડ્સ હટાવવામાં જ આવ્યા છે ત્યારે ખેડૂતો સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જ્યારે અન્ય એક ખેડૂત નેતા પવન રટાણાએ કહ્યું હતું કે હવે જ્યારે સરકારે અને પોલીસે બેરિકેડ્સ હટાવી જ લીધા છે ત્યારે અમે દિલ્હી તરફ કુચ કરીશું. ટિકૈતે પણ કહ્યું હતું કે અમે દિલ્હીમાં ટ્રેક્ટર ભરીને અમારો પાક, […]




