Delhi

ઇપીએફમાં જમા રકમ પર ૮.૫ ટકા વ્યાજ મંજૂર

નવી દિલ્હી વર્ષ ૨૦૨૦-૨૧ માટે ઇપીએફ પર ૮.૫ ટકા વ્યાજ ચુકવવાના ર્નિણયને નાણા મંત્રાલયે મંજૂરી આપી છે અને હવે ૮.૫ ટકા વ્યાજની રકમ ઇપીએફ ખાતાધારકોના ખાાતામાં જમા કરવામાં આવશે. ગયા વર્ષે માર્ચમામ ઇપીએફઓએ વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઇપીએફમાં જમા થયેલી રકમ પર ૮.૫ ટકા વ્યાજ ચુકવ્યુમ હતું. જે છેલ્લા સાત વર્ષનો સૌથી ઓછો વ્યાજ દર હતો.તેની […]

Delhi

૧૩ રાજ્યોમાં વિધાનસભા, લોકસભાની અને કેન્દ્રશાસિત બેઠક પર પેટા ચૂંટણી માટેનું મતદાન

નવી દિલ્હી મધ્ય પ્રદેશમાં ખંડવા સંસદીય ક્ષેત્ર સહિત પૃથ્વીપુર, જાેબટ અને રૈગાંવ વિધાનસભા ક્ષેત્રોની પેટા ચૂંટણી માટે શનિવારે સવારે ૭ઃ૦૦ વાગ્યાથી જ મતદાન ચાલુ છે. ચારેય બેઠકો પર કુલ ૨૬ લાખ ૫૦ હજાર મતદારો ૪૮ ઉમેદવારોના નસીબનો ર્નિણય લેશે. આ માટે ૮૬૫ મતદાન કેન્દ્રોને સંવેદનશીલ કેન્દ્રોની યાદીમાં રાખવામાં આવ્યા છે. આગામી ૨ નવેમ્બરના રોજ મતગણતરી […]

Delhi

મમતા બેનર્જી વડાપ્રધાનની રેસમા ઃ સફળતા કઈ રીતે મળશે…..?

દેશમાં મોદી સરકાર સામે વિરોધ પક્ષોને એકજૂટ કરવા નીકળેલા સોનિયા ગાંધી સાથે અંગત સંબંધો ધરાવતા મમતા બેનર્જી વિપક્ષો માંહેની આંતરિક જૂથબંધી કે ખેચતાણને લઈને તેનો લાભ ઉઠાવવા હવે વડાપ્રધાન બનવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. તો પોતે કોંગ્રેસ પર હુમલો ન કરતા પ્રશાંત કિશોર દ્વારા કોંગ્રેસ પર એવો હુમલો કરાવ્યો છે જે રાહુલ ગાંધી […]

Delhi

કર્ણાટકમાં એક જ સ્કૂલમાં ૩૨ વિદ્યાર્થી પોઝિટિવ

નવી દિલ્હી કર્ણાટકના કોડગૂના મદિકેરીમાં જવાહર નવોદય વિદ્યાલયમાં ૨૭૦માંથી ૩૩ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. જાેકે, આ વિદ્યાર્થીઓમાંથી કોઈનામાં કોરોનાના લક્ષણો જાેવા મળ્યા નહોતા. છતાં બધા જ વિદ્યાર્થીઓને આઈસોલેટ કરાયા છે. જાેકે, સ્કૂલ તંત્રનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ ગભરાવાની જરૂર નથી.હવે સ્કૂલના કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ કર્ણાટકની એક […]

Delhi

ટીકરી બોર્ડર ખાલી થવા લાગી ઃ બેરિકેડ્‌સ હટાવ્યા

નવી દિલ્હી ગત ૨૧ ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને પગલે બંધ રસ્તાઓ ખોલાવવાને લઈ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી થઈ હતી. તેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું હતું કે, વિરોધ પ્રદર્શન ખેડૂતોનો અધિકાર છે પરંતુ રસ્તાઓને અવરૂદ્ધ ન કરી શકાય અને આ મામલે કોઈ જ સંદેહ ન હોવો જાેઈએ. આ મામલે ખેડૂત સંગઠનોના વકીલે […]

Delhi

Facebookહવેથી Meta તરીકે ઓળખાશે

નવી દિલ્હી ફેસબુકના ફોર્મર સિવિક ઈન્ટીગ્રિટી ચીફ સમિધ ચક્રવર્તી તરફથી આ નવા નામનું સૂચન આપવામાં આવ્યું હતું. માર્ક જુકરબર્ગ પહેલેથી જ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટીમાં ભારે રોકાણ કરી રહ્યા હતા તેવામાં તેમના માટે પોતાની કંપનીનું નામ બદલીને મેટા કરી દેવું કોઈ મોટી વાત નહોતી. હવે આ નવા નામ દ્વારા તેઓ આખી દુનિયા સામે પોતાને […]

Delhi

૬૦૦૦ કરોડના બેંક ઓફ બરોડા રેમિટન્સ કૌભાંડમાં ૬ની ધરપકડ

નવી દિલ્હી બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખામાંથી ૫૯ કરન્ટ એકાઉન્ટ હોલ્ડરોના ખાતામાંથી દક્ષિણ પૂર્વ એશિયન દેશોમાં ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી હતી. સીબીઆઇ સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક વિહાર બ્રાન્ચ બેંક ઓફ બરોડાની નવી શાખા હતી અને તેને ૨૦૧૩માં જ વિદેશી વ્યવહારો કરવાની મંજૂરી મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જુલાઇ, ૨૦૧૪થી જુલાઇ ૨૦૧૫ […]

Delhi

કોરોના સામેના જંગમાં આગામી મહિનાથી ઘરે-ઘરે જઈને અપાશે વેક્સિન

નવી દિલ્હી કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયાએ બુધવારે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોવિડ વેક્સિનેશન, ઁસ્ આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ ઈમરજન્સી કોવિડ-૧૯ રિસ્પોન્સ પેકેજ પર રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્‌વીટમાં લખ્યું હતું કે, આજે રાજ્યો અને ેં્‌જના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે […]

Delhi

હરિયાણાના બહાદુરગઢમાં ટ્રકે મહિલા ખેડુત પ્રદર્શનકારીઓને કચડ્યા ઃ ૩ના મોત

નવી દિલ્હી કેન્દ્ર સરકારના ૩ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ નવેમ્બર ૨૦૨૦થી દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. મૃતક મહિલાઓ પણ આ આંદોલન સાથે સંકળાયેલી હતી. તેઓ રોટેશન અંતર્ગત પોતાના ઘરે જઈ રહી હતી પરંતુ અકસ્માતનો ભોગ બની હતી. હરિયાણાના બહાદુરગઢ ખાતે સવાર-સવારમાં એક ભારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રકે […]

Delhi

આર્યન ડ્રગ્સ કેસનો સાક્ષી કિરણ ગોસાવીની ધરપકડ

નવી દિલ્હી કિરણ ગોસાવી આર્યન ખાન સાથે સેલ્ફી લઈને ચર્ચામાં આવ્યો હતો. ગોસાવી આર્યન કેસમાં એનસીબીનો સાક્ષી પણ છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પ્રભાકર સૈલે આરોપ લગાવ્યો છે કે, આર્યન ખાનને છોડવા માટે ગોસાવીએ ૨૫ કરોડ રૂપિયાની ડીલ કરી હતી. પ્રભાકર ગોસાવીનો બોડીગાર્ડ રહી ચુક્યો છે. આ તરફ ગોસાવીએ પોતાની ધરપકડ પહેલા એક વીડિયો બહાર પાડીને […]