Delhi

દેશની પહેલી બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા દોડશે

નવી દિલ્હી સરકાર આ પ્રોજેક્ટને ૨૦૨૩ સુધીમાં પૂરો કરવા માગે છે પરંતુ મહારાષ્ટ્રમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણના કામમાં ઘણી સુસ્તી જણાઈ રહી છે. ત્યારે હવે જ્યારે પણ સમીક્ષા બેઠક યોજાય તેમાં મહારાષ્ટ્રને અરીસો દેખાડવાનો પ્રયત્ન થતો રહે છે.દેશની પહેલી બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડવાની છે. તે પ્રોજેક્ટના એક […]

Delhi

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૭ કેસ

નવી દિલ્હી કોરોના રસીના બન્ને ડોઝ નિશ્ચિત સમયગાળા વચ્ચે આપવામાં આવી રહ્યા છે. જાેકે સરકારના આંકડા અનુસાર દેશભરમાં ૧૧ કરોડ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ તો લીધો હતો જાેકે બીજાે ડોઝ નથી લીધો. આ ૧૧ કરોડ લોકોમાંથી ૩.૯૨ કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો તેને છ સપ્તાહથી વધુનો સમય વીતી ગયો છે જ્યારે ૧.૫૭ કરોડ લોકોને […]

Delhi

ચીનમાં મહામંદી, પ્રજામાં ઉકળતો ચરૂ ઃ વિરોધ કરવા બાબતે ડર…..!

કોરોના કાળમાં વિશ્વભરના દેશોના અર્થતંત્ર હચમચી ગયા હતા ત્યારે કોરોના જનક કહેવાતા ચીનનું અર્થતંત્ર અવિરત વેગીલું બની રહ્યું હતું… પરંતુ ચીનની રીયલ એસ્ટેટ ક્ષેત્રની જાયન્ટ કંપની દેવાની ખાઈમાં ડૂબી જતા ચીનના અર્થતંત્રને બહુ મોટી અસર કરી છે -મહા ફટકો પડ્યો છે…. કારણ ચીનમાં રીયલ એસ્ટેટનો અર્થતંત્રમાં ૨૫ ટકા ફાળો છે. ચીને પહેલા મૂડીવાદને છૂટો દોર […]

Delhi

વિદ્યાર્થીઓને સસ્પેન્ડ અને કાશ્મીરી વિદ્યાર્થીઓ પર એફઆઈઆર

નવી દિલ્હી આરબીએસ એન્જિનિયરિંગ ટેકનિકલ કેમ્પસમાં બી. ટેકના વિવિધ સેમેસ્ટરમાં ત્નશ્દ્ભના ૧૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તે તમામને પ્રધાનમંત્રી વિશેષ શિષ્યવૃત્તિ યોજના (ઁસ્જીજી) હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે. કોલેજ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, ૨૪ ઓક્ટોબરે વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મૂક્યું હતું અને તેને ગ્રુપમાં પોસ્ટ કર્યું હતું અને કોલેજ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી […]

Delhi

૨૩૮ દિવસમાં દેશમાં સૌથી ઓછા કેસ

નવી દિલ્હી દેશમાં વધુ ૫૧ લાખથી વધુ રસીના ડોઝ મુકાવા સાથે કોરોના રસીકરણ અભિયાનમાં રસીના કુલ ૧૦૩ કરોડથી વધુ ડોઝ અપાયા છે. દેશમાં રસીકરણ અભિયાનમાં ૧૮થી ૪૪ વર્ષની વયજૂથના લોકોને રસી આપવાનો ત્રીજાે તબક્કો શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં ૪૧.૧૦ કરોડથી વધુ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ જ્યારે ૧૩.૧૧ કરોડથી વધુ લોકોને બંને ડોઝ અપાઈ […]

Delhi

પેગાસસ જાસૂસી વિવાદમાં સુપ્રીમનો સ્વતંત્ર તપાસ અંગે આદેશ

નવી દિલ્હી કેન્દ્રએ રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આગળ ધરીને તલસ્પર્શી સોગંદનામુ ફાઇલ કરવાનો ઇન્કાર કર્યો છે, જ્યારે પેગાસસનો ઉપયોગ વ્યક્તિઓ પર દેખરેખ રાખવા થયો હતો પછી તે ભલેને કાયદેસર રીતે કરવામાં આવ્યો હોય. પત્રકારોએ અને બીજા લોકોએ પેગાસસ જાસૂસી વિવાદમાં પ્રાઇવસી અંગે ઉઠાવેલી ચિંતાને ધ્યાનમા રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તેને રાષ્ટ્રીય સુરક્ષા અંગેની વિગતો […]

Delhi

નવાબ મલિકે કહ્યું સમીર વાનખેડેએ ૨૦૦૬માં નિકાહ કર્યા હતા

નવી દિલ્હી મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે મંગળવારે ટિ્‌વટ કરીને સમીર વાનખેડે પર ૨૬ આરોપો લગાવ્યા હતા અને એન્ટી નાર્કોટિક્સ એજન્સીની આડમાં વસૂલી થતી હોવાનું કહ્યું હતું. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર નવો આરોપ લગાવ્યો છે. તેમાં નવાબ મલિકે સમીર વાનખેડેનું કથિત ‘નિકાહનામુ’ જાહેર કર્યું છે. નવાબ મલિકે […]

Delhi

તાજ મહેલ પરિસરનું વીડિયોગ્રાફી પ્રતિબંધિત ક્ષેત્ર છે

નવી દિલ્હી તાજ મહેલની મુખ્ય ઈમારત એટલે કે મકબરા અને મસ્જિદમાં આકરી સુરક્ષા વ્યવસ્થા છે અને તે તાજ મહેલ પરિસરનું વીડિયોગ્રાફી પ્રતિબંધિત ક્ષેત્ર છે. ત્યાં પર્યટકોને પણ તેમના ફોન બંધ રાખવા આદેશ અપાયેલો છે. પરંતુ તાજ મહેલ પરિસરના તે જ હિસ્સામાં આવેલી મસ્જિદ અને શાહજહાં મુમતાઝના મકબરા પર ટિકટોક જેવા શોર્ટ વીડિયો બનાવવામાં આવી રહ્યા […]

Delhi

બીજેપી નેતા સંજય મિશ્રા પર એક આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી ગત એપ્રિલ મહિનાથી સંજય મિશ્રા મહિલા ખેલાડીને બ્લેકમેલ કરીને તેના સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. હકીકતે સંજયે મહિલા ખેલાડીની એક વાંધાજનક તસવીર લીધી હતી અને તે તસવીર દ્વારા તે સતત મહિલા ખેલાડીને બ્લેકમેલ કરીને સ્થાનિક હોટેલમાં બોલાવીને તેનું યૌન શોષણ કરતો હતો. સંજયની પત્નીને આ અંગેની જાણ થઈ ગઈ હોવાથી બંને વચ્ચે ઝગડા […]

Delhi

અમરિંદર સિંહે કરી નવી પાર્ટી બનાવવાની જાહેરાત

નવી દિલ્હી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસનું ૫ વર્ષ જૂનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેમના કાર્યાલયમાં કેટલું કામ થયું છે. તેમણે કહ્યું કે, પંજાબમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. તેમણે મેનિફેસ્ટોનું ૯૨ ટકા કામ પૂર્ણ કર્યું છે અને અમુક કામ એવા હતા જે પૂરા નહોતા […]