નવી દિલ્હી મસ્ક રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સની સીઇઓ અને અગ્રણી શેર હોલ્ડર છે. આ કંપનીનો માર્કેટ કેપ ૧૦૦ અબજ ડોલરથી વધારે છે. ટેસ્લાના શેરમાં થયેલા વધારાને કારે તેનું માર્કેટ કેપ વધીને એક લાખ કરોડ ડોલર(એક ટ્રિલિયન ડોલર)ને પાર થઇ ગયું છે. જાે કે એપલ, એમેઝોન, માઇક્રોસોફટ અને આલ્ફાબેટનો માર્કેટ કેપ અગાઉથી જ એક લાખ ડોલરથી […]
Delhi
વડાપ્રધાન મોદી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે
નવી દિલ્હી ૨૮ ઓક્ટોબરે, વડા પ્રધાન ભારત-આસિયાન સમિટને સંબોધિત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈના સુલતાનના આમંત્રણ પર વર્ચ્યુઅલ રીતે ૨૮ ઓક્ટોબરે યોજાનારી ૧૮મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લેશે. સમિટમાં આસિયાન દેશોના રાજ્ય/સરકારના વડાઓ ભાગ લેશે. વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં વર્ચ્યુઅલ રીતે આયોજિત ૧૭મી આસિયાન-ભારત સમિટમાં ભાગ લીધો હતો. ૧૮મી આસિયાન-ભારત સમિટ નવમી આસિયાન-ભારત […]
ભારતીય કોવેક્સિનને ફરી મંજુરી ના મળી
નવી દિલ્હી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હજુ સુધી ભારત બાયોટેકને કોવેક્સિનનો ઉપયોગ કરવાની ઔપચારિક મંજૂરી આપી નથી. સ્વદેશી ઉત્પાદિત કોવેક્સિનને ઔપચારિક મંજૂરી આપવાના પ્રશ્ન પર, વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીએ કહ્યું હતું કે ઉપયોગ માટે રસીનું સંપૂર્ણ મૂલ્યાંકન અને ભલામણ કરવાની પ્રક્રિયામાં ક્યારેક ઘણો સમય લાગે છે. તેમણે કહ્યું કે એ સુનિશ્ચિત કરવું પડશે કે વિશ્વને યોગ્ય […]
દુનિયામાં વધતું તાપમાન માનવજાત માટે ઘાતક બનશે કે શું……?
દુનિયામાં ઘણા દાયકાઓથી ગ્લોબલ વોર્મિંગને કારણે વધતી જઈ રહેલી ગરમી અને ક્લાઈમેટ ચેન્જને લઈને પર્યાવરણ શાસ્ત્રીઓ ભારે કાગારોળ મચાવી રહ્યા છે. ત્યારે પરિસ્થિતિ એ હદે પહોંચી જવા પામી છે કે હવે જાે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા સાથે તેને નાથવા માટેના કોઈ પગલાં લેવામાં નહીં આવે તો માનવજાતનું અસ્તિત્વ જાેખમમાં મૂકાઈ જશે. ક્લાઈમેટ ચેન્જના કારણે વિશ્વભરમાં કુદરતી […]
ટુંક જ સમયમાં ખાદ્યતેલની સ્ટોક મર્યાદા ગુજરાત જાહેર કરશ
નવી દિલ્હી ઉત્તર પ્રદેશ સરકારે જુદી જુદી શ્રેણીના વેપારીઓ માટે ખાદ્યતેલનો સ્ટોક કરવાની મિલિટ ૧ થી ૨૫ ટનુ સુધીની રાખી છે અને ગત ૧૨ ઓક્ટોબરના રોજ તેની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી.ખાદ્યતેલનો સ્ટોક કરવાની મિલિટ જાહેર કરવામાં ગુજરાતદ, રાજસ્થાન અને હરિયાણા લગભગ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ આ રાજ્યો પણ ખાદ્યતેલોના સ્ટોકની […]
ફેસબુક કંપની નેગેટિવ બાબતોને ફેલાવીને વધુ કમાણી મેળવે છે
નવી દિલ્હી ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ ફેસબુકનો ઉપયોગ પોતાની શક્તિ વધારવા કરે છે. ઝકરબર્ગનો પ્રભાવ વધે તે માટે હવે ફેસબુકનો એક માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. કંપનીનો જે મૂળ હેતુ હતો તે લુપ્ત થતો જાય છે. કંપની દુનિયાભરના લોકો વચ્ચે ભાઈચારો વધારવા માટે શરૃ થઈ હતી. ફ્રેન્ડશીપનો મૂળ હેતુ હતો અને પોઝિટિવ સામગ્રીઓને વધુમાં વધુ […]
હવે ગરીબોના સંતાનો પણ ડોક્ટર બનશે ઃ વડાપ્રધાન મોદી
નવી દિલ્હી ગામડાઓ, શહેરોમાં હેલૃથ અને વેલનેસ સેંટર ખોલવામાં આવી રહ્યા છે. સમયસર બિમારીઓની જાણકારી મળશે તો સારવારમાં સરળતા રહેશે. રાષ્ટ્રીય સ્તર પર ૧૨ કેંદ્રીય હોસ્પિટલોમાં યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ૨૪ કલાક ચાલનારા ઇમર્જન્સી ઓપરેશન સેંટર તૈયાર કરવામાં આવશે. દેશમાં ૮૦ વાયરલ ડાયગ્નોસ્ટિક લેબ છે અને તેને વધુ સક્ષમ બનાવવામાં આવશે. નોંધનીય છે […]
ચીને ભારતને હેરાન કરવા નવો બોર્ડર લેન્ડ એક્ટ બનાવ્યા
નવી દિલ્હી ચીને તિબેટ સરહદ નજીક ૬૦૦ થી વધુ માનવ વસાહતો વસાવેલી છે. નવા રસ્તોઓ બનાવીને તેની મરામતનું કામ પણ કરેલું છે. આ કાર્યમાં લગભગ ૩૦૮૦ કિમી જેટલો સરહદી વિસ્તાર આવરી લીધો છે. ચીન સાથે ભારતની ૩૪૮૮ કિમી લાંબી સરહદ છે જેમાં સરહદે જમ્મુ, કાશ્મીર, હિમાચલપ્રદેશ,ઉત્તરાખંડ,સિકિકમ અને અરુણાચલપ્રદેશ સુધી ફેલાયેલી છે. જમ્મુ કાશ્મીરને પશ્ચિમી સેકટર, […]
ઉત્તર ભારતમાં અસહ્ય ઠંડી પડી શકે
નવી દિલ્હી ચોમાસાની સીઝન પૂરી થયા પછી દેશમાં હાલમાં શુષ્ક સમયગાળાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં દેશના અગ્રણી કોલસા ઉત્ખનન ક્ષેત્રોએ પૂરની સ્થિતિનો સામનો કરવાનો આવતા દેશના વીજ ઉત્પાદનમાં અવરોધ સર્જાયો હતો. મૌસમ વૈજ્ઞાાનિક નિર્દેશક ટોડ ક્રોફર્ડના જણાવ્યા મુજબ લા નીનાની ઘટનાઓ ઉપરાંત તાપમાનનો પારો નીચે લઈ જતાં અન્ય પરિબળો પણ છે. તેઓ ઉત્તરપૂર્વ […]
યુકેમાં પણ પેટ્રોલ ઐતિહાસિક સપાટીએ
નવી દિલ્હી પેટ્રોલના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વધારો છે. વર્ષ પહેલા ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૪૦ ડોલર હતા અને આજે વધીને તે ૮૨ ડોલરની સપાટી વટાવી ગયા છે. આટલું જ નહી નવા ઈ-૧૦ કેટેગરીના પેટ્રોલના લીધે પણ તેનો ભાવ વધ્યો છે. આ ઉપરાંત રિટેલરો પણ રોગચાળા પહેલા પ્રતિ લિટરે […]







