Delhi

યુપી ચૂંટણીમાં ખરાખરીના જંગની અત્યારથીજ શરૂઆત…..!

દેશમા આવનાર પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં યુપીમાં ભાજપ-કોંગ્રેસ અને સપાએ જીત મેળવવા માટે અત્યારથીજ એડીચોટીનું જાેર લગાવી દીધું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને જીત મેળવવાના નિષ્ણાત ગણાતા અમિત શાહને યુપીની ચૂંટણીનું સુકાન સોંપી દેવામાં આવ્યું છે.તેઓએ યુપીમાં એક પછી એક કાર્યક્રમનું આયોજન કરવા સાથે ૩૦૦ થી વધુ બેઠકો જીતવાની વ્યૂહરચના ઘડી કાઢી છે. તેઓએ ભાજપ […]

Delhi

દિવાળીમાં લોકલ ખરીદીથી ગરીબના ઘરમાં પ્રકાશ પથરાશે ઃ મોદી

નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાત મારફત લોકો સાથે સંબોધન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને કોરોના રસીના ૧૦૦ કરોડ ડોઝ, તેમાં સ્વાસ્થ્ય કર્મચારીઓના યોગદાન, સરદાર પટેલ, બિરસા મુંડાની જયંતી, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના યોગદાન, ડ્રોન ટેક્નોલોજી, સ્વચ્છતા, તહેવારો પર વોકલ ફોર લોકલ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, ૧૦૦ […]

Delhi

કર્મચારીને ગેરકાયદે હાંકી દેતા એઇમ્સને રૂ. ૫૦ લાખ ચૂકવવા આદેશ

નવી દિલ્હી ડિસેમ્બર, ૧૯૮૮માં લેબર કોર્ટે પણ સ્વીકાર્યુ હતું કે તેમને ગેરકાયદેસર રીતે બરતરફ કરવામાં આવ્યા છે. લેબર કોર્ટના આદેશને વિવિધ ઓથોરિટી સમક્ષ પડકારવામાં આવ્યો હતો. અંતે એઇમ્સ દ્વારા દાખલ સ્પેશિયલ લીવ પિટીશન(એસએલપી)ને સુપ્રીમ કોર્ટે ૩ જૂન, ૨૦૧૬ના રોજ ફગાવી દીધી હતી. અરજકર્તાએ વકીલ બી ટી કૌલ વતી વિવિધ ઓથોરિટીઓને કાયદાકીય નોટિસ પાઠવીને રકમ ચુકવવા […]

Delhi

ભારતના અનેક રાજ્યોમાં ડીઝલનો ભાવ ૧૦૦ને પાર થયો

નવી દિલ્હી દેશના મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ વધીને રૃ. ૧૦૦ને પાર થઇ ગયો છે. જ્યારે દોઢ ડઝન રાજ્યોમાં ડીઝલનો ભાવ વધીને રૃ. ૧૦૦ને પાર થઇ ગયો છે. ૨૮ સપ્ટેમ્બરથી લઇને અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં ૨૧ વખત વધારો કરવામાં આવ્યો છે. જેમાં પેટ્રોલના ભાવમાં કુલ ૬.૪૦ રૃપિયાનો વધારો થયો છે. જ્યારે ૨૪ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં […]

Delhi

આગામી વર્ષે બુસ્ટર ડોઝની જરૂર પડી શકે ઃ ગુલેરિયા

નવી દિલ્હી દૈનિક પોઝિટિવ રેટ ૧.૧૯ ટકા રહ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવ રેટ ૧.૨૩ ટકા રહ્યો છે. અત્યાર સુધી વેક્સિનના અપાયેલા કુલ ડોઝની સંખ્યા ૧૦૨.૧૦ કરોડને પાર થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૪૦,૧૫૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધીને ૫૯,૯૭,૭૧,૩૨૦થઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલા […]

Delhi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના યુરોપ પ્રવાસ દરમ્યિાન ક્લાઈમેટ ચેન્જ અને અફઘાનિસ્તાનના મુદ્દા ઉઠાવશે

નવી દિલ્હી વડાપ્રધાન મોદી વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેની સામે લડવાનો ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરે તેવી શક્યતા છે અને તેઓ અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ તેમજ કોરોના મહામારી અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાની સ્થિતિ અંગે સંયુક્ત અભિગમ અપનાવવા હાકલ કરે તેવી અપેક્ષા છે. પીએમ મોદી આઠમી જી-૨૦ બેઠકમાં હાજરી આપશે. જી-૨૦ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર […]

Delhi

ડ્રગ્સ ઓછી માત્રામાં મળે તો ગુનો ન માનવામાં આવે ઃ સામાજીક ન્યાય મંત્રાલય

નવી દિલ્હી ભારતમાં ડ્રગ્સ રાખવું એ ગુનો છે અને એનડીપીએસ એક્ટની કલમ ૨૭માં કોઈ પણ નશીલી દવા કે સાઈકોટ્રોપિક પદાર્થના સેવન માટે એક વર્ષ સુધીની કેદ અને ૨૦,૦૦૦ રૂપિયા સુધીના દંડની જાેગવાઈ છે. આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ બધા વચ્ચે સામાજીક ન્યાય મંત્રાલયે અંગત વપરાશ માટે ઓછી માત્રામાં ડ્‌ર્ગસ […]

Delhi

કર્ણાટકનો નિર્ણય સાર્વજનિક સ્થળોએ બનેલા ધાર્મિક સ્થળ હવે ધ્વસ્ત નહીં કરવામાં આવે

નવી દિલ્હી હવે આ નવો કાયદો સરકારી જમીન પર બનેલા કોઈ પણ ધાર્મિક સ્થળને સંરક્ષણ આપશે. આ સાથે જ આ કાયદો ભવિષ્યમાં કોઈ પણ જાતની મંજૂરી વગર કોઈ પણ ધાર્મિક સ્થળ બનાવવામાં આવે તેને પણ રોકે છે. આ કાયદામાં એવી જાેગવાઈ પણ છે કે, જિલ્લા પ્રશાસન આવા ધાર્મિક સ્થળોએ ધાર્મિક ગતિવિધિઓની મંજૂરી આપી શકે છે. […]

Delhi

આઈપીઓમાંથી એકને સેબીની મંજૂરી મળ્યા બાદ પેટીએમ કાર્યાલયમાં ઉજવણીનો માહોલ

નવી દિલ્હી પેટીએમના પ્રમુખ પોતાના કર્મચારીઓ સાથે ફિલ્મ લાવારિસના પ્રખ્યાત ગીત ‘અપની તો જૈસે-તૈસે…’ પર ડાન્સ કરી રહ્યા છે. વિજય શેખરના ચહેરા પર જીઈમ્ૈંની મંજૂરી મળ્યાની ખુશી સ્પષ્ટપણે ઝળકી રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ૈંર્ઁં એટલે કે ઁટ્ઠઅંદ્બ ૈંર્ઁંનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. બજાર નિયામક જીઈમ્ૈં તરફથી કંપનીના […]

Delhi

કેન્દ્રને કૃષિ નીતિ મુદ્દે પુનર્વિચાર કરવા માગણી ઃ વરુણ ગાંધી

નવી દિલ્હી આપણને અનાજ પૂરું પાડતા અન્નદાતાઓને આપણે રક્ષણ પૂરું ન પાડી શકીએ તો એક રાષ્ટ્ર તરીકે તે આપણી નિષ્ફળતા છે. તેમણે ટ્‌વીટર પર એક માણસનો વીડિયો શૅર કર્યો હતો. ભાજપ સાંસદે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના એક ખેડૂત સમોધ સિંહ છેલ્લા ૧૫ દિવસથી તેમનો ડાંગરનો પાક વેચવા માટે મંડીના ધક્કા ખાય છે. પરંતુ તે […]