Delhi

ગૃહમંત્રી શ્રીનગરથી શારજાહની સીધી વિમાન સેવાનું પણ વિમોચન કરશ

નવી દિલ્હી રાજભવન ખાતે યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી શાહે રાજ્યની સલામતી વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી આ સમયે ઉપરાજ્યપાલ મનોજ સિંહા, સેના, ઝ્રઇઁહ્લ, પોલીસ અને અન્ય સલામતી સંસ્થાના અધિકારીઓ તથા વહીવટી તંત્રના પણ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા. ઓક્ટોબર મહિનામાં જ ૧૧ નાગરિકોની ત્રાસવાદીઓએ હત્યા કરી હતી જે પૈકી બિહારમાંથી આવેલા પાંચ કામદારો પણ સમાવિષ્ટ […]

Delhi

દેશની રાજધાનીમાં ફરી નાની બાળકી પર દુષ્કર્મ

નવી દિલ્હી સરદાર પટેલ હોસ્પિટલથી લેડી હાર્ડિંગ હોસ્પિટલ, આગળ કલાવતી, ફરી લેડી હાર્ડિંગ.. લોહીથી લથપથ બાળકીને લઈ નવી દિલ્હી અને મધ્ય દિલ્હી ખાતે સ્થિત હોસ્પિટલો વચ્ચે એમ્બ્યુલન્સ દ્વારા ભટકવું પડ્યું. આખરે ડો. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તે પોતાની દીકરીને દાખલ કરાવી શક્યો. આઈસીયુમાં દાખલ બાળકીની સ્થિતિ ૩૬ કલાક બાદ પણ ખૂબ જ નાજુક છે. બાળકીના […]

Delhi

આર્યન કેસ મહારાષ્ટ્રને બદનામ કરવા કેસ ઉભો કરાયો ઃ શિવસેના

નવી દિલ્હી મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે પણ આ આરોપો બાદ ટિ્‌વટ કર્યુ છે કે, સત્ય મેવ જયતે, સત્ય જ જીતશે. ઉલ્લેખનીય છે કે, કિરણ ગોસાવીના બોડીગાર્ડે કહ્યુ છે કે, પ્રભાકરનુ કહેવુ છે કે, મને અને ગોસાવીને કોરા પંચનામા પર સહી કરવા મજબૂર કરાયો હતો.ગ્રુઝ પરથી ડ્રગ્સ મળી હતી કે કેમ તે […]

Delhi

ટીએમસી નેતાના ઘરમાં પ્રંચડ વિસ્ફોટ થતા ઘરના ચિંથરા ઉડી ગયા

નવી દિલ્હી ઘરમાં ગેરકાયેદસર રીતે બોમ્બ મુકવામાં આવ્યા હતા.કોઈ કારણસર આ પૈકીના બે થી ત્રણ બોમ્બ એક સાથે બ્લાસ્ટ થયા હતા.જેના પગલે ઘરના ચિંથરા ઉડી ગયા હતા.આસપાસના ઘરોના શેડ પણ ઉટયા હતા.આ વિસ્તારમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ જેના ઘરમાં બ્લાસ્ટ થયો છે તે ટીએમસી નેતા ફરાર છે.પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી […]

Delhi

સરકારે લોકોને તકલીફ આપવામાં નવા રેકોર્ડ સર્જયાઃ પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં શનિવારે સતત ચોથા દિવસે વધાર થયો હતો.બંનેના ભાવમાં ૩૫.૩૫ પૈસા પ્રતિ લિટર વધારો થયો છે.છેલ્લા ૧૮ મહિનામાં પેટ્રોલ પ્રતિ લિટર ૩૬ રુપિયા અને ડિઝલ ૨૬.૫૮ રુપિયા મોંઘુ થઈ ચુકયુ છે.પેટ્રોલ ડિઝલની વધી રહેલી કિંમતોને લઈને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફરી મોદી સરકારને નિશાના પર લીધી છે. પ્રિયંકા ગાંધીએ ટિ્‌વટર […]

Delhi

૨૦૩૦ સુધીમાં દેશના ૫૦ ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

નવી દિલ્હી ડ્રાફ્ટમાં માંગની જગ્યાએ સપ્લાય સાથે જાેડાયેલી બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે.જેમાં એવા પાક લેવાની ભલામણ કરવામાં આવી છે જેમાં ઓછા પાણીની જરુર હોય.ઉદ્યોગોમાં પાણીનો વપરાશ ઓછો કરવાનુ સૂચન કરાયુ છે.પાણીના ઉપયોગની પ્રાથમિકતા નક્કી કરાઈ છે.તેની પાંચ કેટેગરી રખાઈ છે.જેમાં પહેલી પ્રાથમિકતા રોજ બરોજના જીવન માટેની પાણીની જરુરિયાતને, બીજી પ્રાથમિકતા ખેતી તેમજ નદીઓમાં […]

Delhi

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સાદા કાગળ પર કરાવી સાઈન ઃ ગોસાવીના બોડીગાર્ડનો દાવો

નવી દિલ્હી ફરાર કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સેલે એક નોટરીકૃત સોગંદનામામાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રભાકરના કહેવા પ્રમાણે તેને પંચનામાનું પેપર બતાવીને ખાલી કાગળ પર બળજબરીથી સાઈન કરાવાઈ હતી. તેને આ ધરપકડ વિશે નહોતી ખબર. પ્રભાકરે એક સોગંદનામુ તૈયાર કર્યું હતું જેમાં તેણે દાવો કર્યો હતો કે, તે ક્રૂઝ રેડ બાદ જે ડ્રામા થયો તેનો […]

Delhi

કોંગ્રેસના સભ્યને દારુ-ડ્રગ્સથી દુર રહેવાનો અને ખાદી પહેરવાનો સંકલ્પ કરવો પડશે

નવી દિલ્હી કોંગ્રેસની વર્કિંગ કમિટીની ૧૬ ઓક્ટોબરે મળેલી બેઠકમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સભ્ય બનનારે સંકલ્પ કરવો પડશે કે તેઓ કોઈ પણ પ્રકારની સમાજીક ભેદભાવની ગતિવિધિઓમાં સામેલ નહીં થાય અને નિયમિત રીતે ખાદી પહેરશે.દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસ દ્વારા ૧ નવેમ્બરથી સભ્યો બનાવવાનુ અભિયાન શરુ કરવામાં આવશે.જાેકે સભ્ય બનવા માંગતા વ્યક્તિ માટે પાર્ટી દ્વારા […]

Delhi

ભારત- ચીનનો વેપાર નવા રેકોર્ડ સર્જી રહ્યો છે

નવી દિલ્હી ચીનના કસ્ટમ વિભાગ દ્વારા જે આંકડા જાહેર કરાયે છે તે પ્રમાણે બંને દેશો વચ્ચે નવ મહિનામાં ૯૦ અબજ ડોલર કરતા વધારેવેપાર થયો છે.ગયા વર્ષની સરખામણીએ આ વેપાર ૫૦ ટકા વધારે છે. સ્વાભાવિક રીતે જ બંને દેશોના વેપારમાં ચીનનો હાથ ઉપર છે.ભારત દ્વારા ચીનમાંથી થતી આયાત આ વર્ષે ૬૮ અબજ ડોલરને પાર કરી ગઈ […]

Delhi

ત્રણ પરિવારોની દાદાગીરી નહીં ચાલેઃ અમિત શાહ

નવી દિલ્હી આ સરકારે કલમ ૩૭૦ હટાવવાનો ર્નિણય લીધો છે.જેનાથી આ રાજ્યના લાખો લોકોને તેમના અધિકાર મળ્યા છે.પહેલા જમ્મુમાં સિખો, ખત્રિઓ, મહાજનોને જમીન ખરીદવાનો અધિકાર નહોતો.વાલ્મિક અને ગુર્જર ભાઈઓને અધિકારો નહોતા પણ હવે તમામને ભારતના બંધારણ પ્રમાણે અધિકારો મળવાના છે. અમિત શાહે કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં સાત નવી મેડિકલ કોલેજાે સરકારે બનાવી છે.હવે ૨૦૦૦ […]