નવી દિલ્હી ચીન પોતાના કાયદાને દેશની એકતા અને અખંડિતતા માટે જરુરી બતાવી રહ્યુ છે.આ કાયદા હેઠળ સરહદ નજીકના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે.આ વિસ્તારોમાં આર્થિક, સામાજિક વિકાસની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર પણ જાેર મુકવામાં આવશે.લોકો વચ્ચે આર્થિક, સામાજિક સમન્વય વધારાશે.નવો કાયદા આગામી જાન્યુઆરી મહિના સુધીમાં લાગુ કરી દેવામાં આવશે. જાણકારોને શંકા છે કે, નવો […]
Delhi
આર્યન અને તેના મિત્રોએ ડાર્કનેટ દ્વારા ડ્રગ્સ માટે કર્યું હતું પેમેન્ટ ઃ એનસીબી
નવી દિલ્હી આર્યન ખાન, મર્ચન્ટ અને ધમેચાએ જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે અને તેમની અરજી પર ૨૬ ઓક્ટોબરે સુનાવણી થશે. આર્યન ખાન હાલમાં મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. અગાઉ એનડીપીએસ કોર્ટે તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને ફેશન મોડલ મુનમુન ધમેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્રણેયને જામીન આપવાનો ઈનકાર કરતી વખતે […]
રાજનાથ સિંહ આર્મી કમાન્ડર્સ સંમેલનને સંબોધિત કરશે
નવી દિલ્હી સંરક્ષણ પ્રધાન આ સંમેલનમાં ભવિષ્યના પડકારો પર વિચાર વિમર્શ કરશે. સૈન્ય કમાન્ડર સંમેલનનું આયોજન વર્ષમાં ૨ વખત એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં કરે છે. આ પરિષદ એક સંસ્થાકીય મંચ છે જેના પર વૈચારિક સ્તરે સંબંધિત તમામ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચાઓ કરવામાં આવે છે, જેના આધારે ભવિષ્યના ર્નિણયો લેવામાં આવે છે તેમજ નીતિ બનાવવામાં આવે […]
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ખેલાડીઓ વચ્ચે થઇ ગાળા-ગાળી અને ઝપાઝપી
નવી દિલ્હી શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારા પોતાની પહેલી ઓવરથી જ ખૂબ જ આક્રમક દેખાઈ રહ્યો હતો. તેણે પોતાની પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર થ્રો ફેંક્યો, જેના પર મોહમ્મદ નઈમ માંડ માંડ બચી ગયો હતો. બોલ નઈમના હેલ્મેટ ઉપર થઇને નિકળ્યો હતો. જાે બાંગ્લાદેશનો આ બેટ્સમેન નિચે બેઠો ન હોત તો બોલ તેને વાગી શક્યો […]
‘દિવાળી’ પર ખરીદીનો અર્થ ‘વોકલ ફૉર લોકલ’
નવી દિલ્હી વડા પ્રધાન મોદીએ કહ્યુ કે આપે જાેયુ હશે કે તાજેતરમાં જ ગુજરાત પોલીસે કચ્છના લખપત કિલ્લાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી બાઈક રેલી નીકાળી છે. ત્રિપુરા પોલીસના જવાન તો એકતા દિવસ મનાવવા માટે ત્રિપુરાથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી બાઈક રેલી કરી રહ્યા છે એટલે કે પૂરબથી ચાલીને પશ્ચિમ સુધી દેશને જાેડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર […]
ગ્લોબલ વોર્મિંગ માનવજાત અને જીવસૃષ્ટીને ક્યાં લઈ જશે…..?
ગ્લોબલ વોર્મિગને લઈને સમગ્ર વિશ્વ પર વિવિધ પ્રકારની અસરો થવા પામી છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડવા જે પ્રકારે જળ, વાયુ, પ્રદૂષણ ઓકતા ઔદ્યોગિક એકમોની મર્યાદા નક્કી કરવી જાેઈએ કે જળ- વાયુ પ્રદૂષણ ખતમ કરવા આયોજન કરવું જાેઈએ તે માટે વિશ્વભરની કોઈ પણ સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિ કે અન્ય પદ્ધતિએ જરૂરી કોઈપણ પ્રકારના પગલા લીધા નથી […]
રાજસ્થાનમાં રૂ.૧૨૦ નજીક પેટ્રોલ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
નવી દિલ્હી એસએન્ડપી ગ્લોબલ પ્લેટ્સ એનાલિટિકલ મુજબ, તહેવાર અને લગ્નસીઝનને કારણે આગામી કેટલાક મહિના દરમિયાન ભારતમાં પેટ્રોલિયમની માગમાં વધારો થશે. રેટિંગ એજન્સી ઇક્રાના વાઇસ-પ્રેસિડેન્ટ અને કો-ગ્રુપ હેડ પ્રશાંત વશિષ્ઠ મુજબ, ક્રૂડ ઓઇલ ૧ ડોલર પ્રતિ બેરલ મોંઘું થવા પર પેટ્રોલ-ડીઝલના ભાવ સરેરાશ ૫૫-૬૦ પૈસા પ્રતિ લિટર વધશે. એવામાં જાે ક્રૂડ ઓઇલ ૧૦ ડોલર પહોંચશે ટો […]
સાઈબેરીયન રિપલ્બિક ઓફ ટાયવામાં ભૂકંપના આચંકા
નવી દિલ્હી આ ભૂકંપને કારણે કોઇપણ પ્રકારના જાન-માલના નુકશાન અંગે કોઇ માહિતી મળી ન હતી. જાેકે, ભૂકંપને કારણે લોકોના મનમાં ગભરાટ સર્જાયો હતો. પૃથ્વીની અંદર હાજર ટેક્ટોનિક પ્લેટોની ટક્કરને કારણે ફોલ્ટ રેખાઓ બને છે, જ્યારે નીચેની ઉર્જા બહારની તરફ આવે છે ત્યારે આ ભૂકંપના આંચકા અનુભવાઈ છે. તમને જણાવી દઈએ કે, વૈજ્ઞાનિકો એ દિશામાં કામ […]
અમેરિકામાં ૫થી ૧૧ વર્ષના બાળકમાં જલ્દી વેક્સિનેશન થશ
નવી દિલ્હી અમેરિકામાં પાંચથી ૧૧ વર્ષની વયના બાળકોની સંખ્યા લગભગ ૨.૮ કરોડ છે. બાઇડન વહીવટીતંત્રે પહેલાથી જ તેમના માટે પૂરતી માત્રામાં રસીના ડોઝ ખરીદી લીધા છે. બાળકોની રસીને અલગ ઓળખ માટે રસીની બોટલનું ઓરેન્જ ઢાંકણું રાખ્યું છે.કોરોના સામેનું હથિયાર હોય તો તે છે કોરોના વેક્સિન. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને બાળકોની રસીનું કામ પણ પુરજાેશમાં […]
દિવાળી પર ભારત-કેનેડા વચ્ચેની સીધી ફ્લાઇટ્સ વધારી
નવી દિલ્હી કેનેડાથી ભારત સુધીની ટ્રાવેલ એડવાઈઝરી અનુસાર, કેનેડિયનોને દેશભરમાં આતંકવાદી હુમલાના ખતરાથી ઉચ્ચ સ્તરની સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને, આ એડવાઈઝરી અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની તમામ મુસાફરી સામે ચેતવણી આપે છે. આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે. આ ચેતવણીમાં લદ્દાખનો સમાવેશ કરવામાં આવ્યો નથી.કેનેડા […]






