Delhi

અમિત શાહની મુલાકાત પહેલા ૨૬ આતંકી ગુનેગારોને આગ્રા જેલમાં ખસેડાયા

નવી દિલ્હી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે છે. તેમની મુલાકાતને લઈને બીજેપીના ઉપાધ્યક્ષ સોફી યુસુફે ્‌દૃ૯ને કહ્યું, ‘ૈંજીૈંના કાવતરા હેઠળ બિન-સ્થાનિક લોકોની હત્યા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં અમિત શાહ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. આ પછી, તેઓ ૨૫ મીએ શ્રીનગરમાં એક મોટી રેલીમાં પણ હાજરી આપશે. શ્રીનગરમાં જીદ્ભૈંઝ્રઝ્ર ખાતે એક રેલીનું […]

Delhi

હથિયારો હેઠાં મૂકશો નહીં કોરોના સામે યુદ્ધ ચાલુ જ છે ઃ પીએમ

નવી દિલ્હી આજે દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે. સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓને મોટું રોકાણ મળી રહ્યું છે અને યુવાનો માટે રોજગારીની તકો પેદા થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં લેવાયેલા ર્નિણયો ભારતના અર્થતંત્રને વધુ ઝડપથી આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આજે વિક્રમી સ્તરે અનાજની સરકારી ખરીદી થઈ રહી છે. ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ નાણાં જમા થઈ […]

Delhi

ચીન સરહદે ભારતના પિનાક અને સ્મેર્ચ રોકેટ લોંચર તૈનાત

નવી દિલ્હી ભારતીય સૈન્યના ટોચના અધિકારીઓ સોમવારે એક હાઇ લેવલની બેઠક કરવા જઇ રહ્યા છે. કમાંડરોની આ બેઠકમાં સરહદ પર સુરક્ષાની સ્થિતિને લઇને ચર્ચા થશે. પાકિસ્તાન સૈન્ય એલઓસી પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. એવા સમયે આ બેઠક યોજાવા જઇ રહી છે. જ્યારે એલએસી પર ચીની સૈન્ય પણ એવુ જ કરી રહ્યું છે. અગાઉ […]

Delhi

‘અચ્છે દિનોવાળી સરકારમાં જુમલાઓની ભરમાર’ ઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી ભારતે કોરોના વેક્સિનેશન અભિયાનમાં ૧૦૦ કરોડ ડોઝનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે. આ મુદ્દે કટાક્ષ કરતા કોંગ્રેસે એક તસવીર શેર કરી હતી. તેમાં બતાવવામાં આવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં ૩૭ ટકા લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે. ત્યારે ભારતમાં ૨૧ ટકા લોકોને જ કોરોના વેક્સિનના બંને ડોઝ લાગ્યા છે. કોંગ્રેસે લખ્યું હતું […]

Delhi

કોરોના મહામારીની અસરથી ભારતમાં આયુષ્ય બે વર્ષ ઘટ્યું

નવી દિલ્હી સ્ટડી બીએમસી પબ્લિક હેલ્થમાં ગુરૂવારે પ્રકાશિત થઈ. તેમણે કહ્યુ કે જન્મના સમયે જીવન આયુષ્યનો મતલબ એ છે કે કોઈ નવજાતની આસપાસની સ્થિતિઓ તેમના ભવિષ્યમાં પણ નિરંતર રહ્યા, તો આયુષ્ય તેમની ઉંમર કેટલા વર્ષ સુધી થઈ શકે છે. આ નવી સ્ટડીમાં ઈન્સાનના જીવનકાળની આયુષ્યની અવધિ પર પણ ધ્યાન આપ્યુ. તેમાં કોરોનાથી સૌથી વધારે મોત […]

Delhi

ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થવાની સંભાવના

નવી દિલ્હી ભારતને છંછેડી ‘શી’ ભયંકર ભૂલ કરી રહ્યા છે. વાસ્તવમાં તેઓ કોઈ જબરજસ્ત સિધ્ધિ મેળવી (ભારતનાં સૈન્યને પરાસ્ત કરી) ચીનમાં પોતાની ઘટી રહેલી પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવા માગે છે. સાથે, આગળ જાેયું તેમ આફ્રો-એશિયાઈ દેશોમાં ચીનની દુર્ધર્ષતાની છાપ છાપી દેવા માગે છે. અને તે પછી પોતે આજીવન ચીનના સર્વેસર્વા બની રહેવા માગે છેચીન ભૂલે […]

Delhi

અમેરિકા તાઈવાન મુદ્દે દખલગીરી કરશે તો ભારે પડશે ઃ ચીનની ધમકી

ન્યુ દિલ્હી ચીને અગાઉ પણ અમેરિકાને યુદ્ધજહાજ બાબતે ધમકી આપી હતી. તાઈવાનની જળસીમામાંથી અમેરિકા અને કેનેડાના યુદ્ધજહાજાે પસાર થયા તે પછી અમેરિકાએ તેનો વિરોધ કર્યો હતો અને અમેરિકા પ્રાદેશિક શાંતિ જાેખમાવે છે એવો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ તાઈવાને પણ પ્રતિક્રિયા આપી હતી. તાઈવાનના પ્રમુખના પ્રવક્તાએ કહ્યું હતું કે તાઈવાન કોઈ સામે ઝૂકશે નહીં. તાઈવાન […]

Delhi

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડનના સ્ટાફ સેક્રેટરી નીરા ટંડન

નવી દિલ્હી ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીરા ટંડન માટે આ ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. અગાઉ ગત મે મહિનામાં તેમને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડનના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વ્હાઈટ હાઉસમાં સ્ટાફ સેક્રેટરી સન્માનજનક પદ ગણાય છે. અત્યાર સુધી આ પદે ભારતીય મૂળનું કોઈ નાગરિક નિયુક્ત નહોતું થયું. નીરા ટંડન વ્હાઈટ હાઉસમાં વરિષ્ઠ […]

Delhi

અમેરિકાએ આતંકવાદી અબ્દુલ હામિદ અલ માતરને ડ્રોન હુમલામાં ઉડાવી દીધા

નવી દિલ્હી અલકાયદા સીરિયાનો પુનર્નિર્માણ, બાહરી સહયોગીઓ સાથે સમન્વય કરવા અને બાહરી અભિયાનોની યોજના બનાવવા માટે એક સુરક્ષિત આશરા તરીકે ઉપયોગ કરે છે. અલકાયદા સીરિયાનો સીરિયા, ઈરાક અને તેનાથી આગળ સુધી પહોંચનારા જાેખમો માટે એક આધાર તરીકે પણ ઉપયોગ કરે છે. નિવેદન પ્રમાણે અમેરિકા અલકાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોના સદસ્યોને ટાર્ગેટ કરવાનું ચાલું રાખશે જેઓ […]

Delhi

અમિતશાહની જમ્મુ કાશ્મીર મુલાકાત પર ચુસ્ત સુરક્ષા

નવી દિલ્હી જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. જેમાં જમ્મુ-કાશ્મીરનું પ્રવાસન મુખ્ય એજન્ડા હશે. આજે શ્રીનગર પહોંચેલા અમારા સંવાદદાતા અભિષેક ઉપાધ્યાયે આ મુદ્દે કેન્દ્રીય શિપિંગ, બંદરો અને જળમાર્ગ રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર સાથે વાત કરી. જેમણે કહ્યું કે શ્રીનગરના દાલ લેક અને અન્ય તળાવોમાં ક્રૂઝ […]