Delhi

રશિયામાં સૈન્ય અને સુરક્ષાની ટીકા કરનારાઓને ‘વિદેશી એજન્ટ’ ગણવામાં આવશે

નવી દિલ્હી સંસદના ઉપલા ગૃહમાં રાજ્ય સાર્વભૌમત્વ સંરક્ષણ સમિતિના વડા આન્દ્રે ક્લિમોવે જણાવ્યું હતું કે “કાયદાની આ જાેગવાઈઓનો અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે કોઈ સંબંધ નથી.” તેમણે કહ્યું, “અમે બીજા દેશમાં અથવા વિદેશી માળખામાં જવાના હેતુથી માહિતીના સતત, વ્યવસ્થિત સંગ્રહ વિશે વાત કરી રહ્યા છીએ.”રશિયાની મુખ્ય સ્થાનિક સુરક્ષા એજન્સીએ એવા વિષયોની વિગતવાર યાદી બહાર પાડી છે કે […]

Delhi

મેં ભારતમાં બનેલી કોવિશીલ્ડના બે ડોઝ લીધા છે અને હું જીવતો છું ઃ યુએન અધ્યક્ષ

નવી દિલ્હી મહાસભાના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ માલદીવના છે. ભારતે માલદીવ સહિતના દેશોને કોવિશીલ્ડ રસી પૂરી પાડી હતી.માલદીવ જાન્યુઆરીમાં ભારત પાસેથી રસી મેળવનાર દેશ બન્યો હતો. જ્યાં એક લાખ ડોઝ મોકલવામાં આવ્યા હતા.યુનાઈટ નેશન્સની મહાસભાના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદનુ કહેવુ છે કે, મને ભારતમાં જ બનેલી કોવિશિલ્ડના બે ડોઝ મળ્યા છે અને હું જીવતો પણ છું. ઉલ્લેખનીય […]

Delhi

ચરાગ પાસવાન અને પશુપતિ કુમાર પારસ વચ્ચેની તકરાર પર ચૂંટણી પંચની કાર્યવાહી

નવી દિલ્હી ૧૭ મી લોકસભામાં કુલ છ સાંસદો છે, જેમાં પાંચ સાંસદો પશુપતિ કુમાર પારસ, ચૌધરી મહેબૂબ અલી કૈસર, વીણા દેવી, ચંદન સિંહ અને પ્રિન્સ રાજનો સમાવેશ થાય છે. ચિરાગ પાસવાનને પાર્ટીના તમામ હોદ્દા પરથી દૂર કર્યા. આ પછી, તેમણે ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસને તેમના નેતા તરીકે પસંદ કર્યા હતા. ચિરાગ પાસવાન અને પશુપતિ […]

Delhi

ચીનના ૩૮ વિમાન તાઇવાનના હવાઈક્ષેત્રમાં ઘૂસ્યા

નવી દિલ્હી ચીનના લડાકુ વિમાનોએ પહેલાં પ્રતાસ દ્વીપ પાસે અને પછી તાઇવાન અને ફિલિપાઇન્સને અલગ કરતી ચેનલ ઉપર ઉડાણ ભરી હતી.તાઇવાને એક વર્ષમાં અનેક વખત ચીન દ્વારા તેના હવાઈક્ષેત્રમાં અતિક્રમણની ફરિયાદ કરી છે. તાઇવાને કહ્યું છે કે ચીને તેના હવાઈક્ષેત્ર પર અત્યાર સુધીનું સૌથી મોટું અતિક્રમણ કર્યું છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર તાઇવાને દાવો કર્યો […]

Delhi

સખત પરિશ્રમ અને મહેનતથી બનાવ્યું છે વ્યક્તિત્વ ઃ પીએમ મોદી

નવી દિલ્હી પોતાની છબી અને પીઆર મેનેજમેન્ટ અંગે પીએમ મોદીએ કહ્યું કે તેમણે તેમના સંગઠન દ્વારા લોકોમાં વિશ્વાસ બનાવ્યો છે. લોકોને લાગે છે કે તેમના વડાપ્રધાન તેમની સમસ્યાઓ સમજે છે, તેમની જેમ વિચારે છે, તેઓ અમારા પરિવારનો ભાગ છે. આ કોઈ પીઆર એજન્સીએ બનાવેલી ધારણા નથી, પણ મહેનત અને પરસેવોથી કમાયેલો વિશ્વાસ છે. વડાપ્રધાને કહ્યું […]

Delhi

ચીન હવે બ્રહ્માંડ જેવું જ ૧૩૮ સેટેલાઈટનું નક્ષત્ર બનાવી રહ્યું છ

નવી દિલ્હી ચીને જિલિન પ્રાંત સ્થિત તેમના હસ્તકની સેટેલાઇટ કંપનીને વર્ષ ૨૦૩૦ સુધીમાં બ્રહ્માંડમાં હોય તેવું તેઓનું જ ૧૩૮ સેટેલાઇટનું નક્ષત્ર બનાવવાની યોજના બનાવી છે. આ ૧૩૦ સેટેલાઇટ એવા અંતરે ગાણિતિક અને ભૌમિતિક અભ્યાસ સાથે તરતા રહેશે કે પૃથ્વીની એક એક ઈંચની તસવીર પ્રત્યેક ૧૦ મીનીટે ચીનના કંટ્રોલ રૂમને મળતી રહેશે. ગયા વર્ષે ૯ સપ્ટેમ્બરે […]

Delhi

મોદીને પડકાર આપવા કોંગ્રેસમાં રાહુલ સહિત કોઈ લાયક નહીં ઃ નટવરસિંહ

નવી દિલ્હી કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમસાણ અંગે ભાજપે કટાક્ષ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ શુક્રવારે જણાવ્યું કે, ‘પરિવારે પંજાને અંગત સંપત્તિ બનાવવાના પ્રયત્નમાં આટલી જૂની પાર્ટીને બરબાદ કરી નાખી. અમે એક મજબૂત વિપક્ષ ઈચ્છીએ છીએ, મતભેદો અને ભ્રમથી ભરેલો નહીં.’ આ ઉપરાંત તેમણે કોંગ્રેસને એક બિન ઉત્પાદક સંપત્તિ ઠેરવી દીધી હતી. કોંગ્રેસમાં ચાલી […]

Delhi

પંજાબમાં હરીશ રાવતની જગ્યાએ હરીશ ચૌધરી બની શકે છે કોંગ્રેસ પ્રભારી

નવી દિલ્હી પંજાબથી આવનારા કોંગ્રેસી સાંસદ મનીષ તિવારીએ પણ રાવતના નેતૃત્વ સામે સીધો સવાલ ઉઠાવ્યો હતો. મનીષ તિવારીએ કહ્યું હતું કે, જે લોકોને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે તેમને ત્યાંની સમજણ નથી. પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસ હાઈકમાને રાજ્યમાં એક ફેરફારની તૈયારી કરી લીધી છે. જાણવા મળ્યા મુજબ ઉત્તરાખંડના પૂર્વ […]

Delhi

૦૨ ઓક્ટોબર લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિએ યાદ કરાયા

નવી દિલ્હી ૦૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ ઉપરાંત દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતિ છે. શાસ્ત્રીનો જન્મ ૦૨ ઓક્ટોબર, ૧૯૦૪ના રોજ થયો હતો. તેમની સાદગી અને સાહસથી સૌ કોઈ પરિચિત છે. ૧૯૬૫ના યુદ્ધની વાત કરીએ તો જ્યારે ૧૯૬૨ના યુદ્ધમાં ભારત ચીન સામે હારી ગયું હતું ત્યારે પાકિસ્તાનને એવો ભ્રમ બેસી ગયેલો કે ભારતીય […]

Delhi

બ્રિટિશરોએ ભારતમાં ૧૦ દિવસ ક્વોરન્ટાઈન થવું પડશ

ન્યુદિલ્હી કોરોના રસીના ભારતના સર્ટિફિકેટને માન્યતા ન મળવાના કારણે ભારતમાં રસીના બે ડોઝ લઈ ચૂક્યા હોય તેવા લોકો સાથે પણ રસી ન લીધી હોય તેવું વર્તમન કરાઈ રહ્યું છે. વધુમાં કોરોના રસી અંગે ગયા મહિને બ્રિટને લાગુ કરેલા નિયમો હેઠળ અમેરિકા, ઈઝરાયેલ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના રસીના પૂરા ડોઝ લઈ ચૂકેલા નાગરિકોને ઈંગ્લેન્ડમાં ૪થી ઑક્ટોબરથી […]