Gujarat

રાજકોટ શહેર જીલ્લાના અંદાજે ૧ર૦૦ જેટલા કારખાના અને બીલ્ડીંગ સાઇટો શરૂ કરવા કલેકટરે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.*

*રાજકોટ શહેર જીલ્લાના અંદાજે ૧ર૦૦ જેટલા કારખાના અને બીલ્ડીંગ સાઇટો શરૂ કરવા કલેકટરે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.* *રાજકોટ શહેર તા.ર૩.૪.૨૦૨૦ ના લોકડાઉનમાંથી શહેર બહારની બીલ્ડીંગ સાઇટો અને કારખાનાઓને ચાલુ કરવા માટે હાલ મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જીલ્લાના અંદાજે ૧ર૦૦ જેટલા કારખાના અને બીલ્ડીંગ સાઇટો શરૂ કરવા કલેકટરે મંજૂરી આપી […]

Gujarat

રાજકોટ શહેર રિપબ્લિક ટીવીના એડીટર અર્નબ ગોસ્વામી સામે રાજકોટમાં જુદી-જુદી ૪ ફરીયાદ. સોનીયા ગાંધી સામે અપમાનજનક શબ્દપ્રયોગથી કોંગ્રેસ નારાજ

*રાજકોટ શહેર રિપબ્લિક ટીવીના એડીટર અર્નબ ગોસ્વામી સામે રાજકોટમાં જુદી-જુદી ૪ ફરીયાદ. સોનીયા ગાંધી સામે અપમાનજનક શબ્દપ્રયોગથી કોંગ્રેસ નારાજ.* *રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના પાલઘર મોબલીંચીંગની ઘટના સંદર્ભે યોજાયેલી ડીબેટમાં રીપબ્લીક ટીવી ચેનલના કો-ફાઉન્ડર અને એડીટર ઇન ચીફ અર્નબ રાજન ગોસ્વામી દ્વારા અપમાનજનક અને માનહાનીજનક વિધાનો કરવામાં આવતા દેશભરના કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઇ છે. આ અંગે […]

Gujarat

રાજકોટ શહેર કેન્દ્રીય આરોગ્ય ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે.

*રાજકોટ શહેર કેન્દ્રીય આરોગ્ય ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે.* *રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ કોરોના કોવિડ ૧૯ ની મહામારીના પગલે દિલ્હીથી કેન્દ્રીય આરોગ્યની ટિમ અને ગાંધીનગરથી આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતની ટિમ રાજકોટ કોરોના હોસ્પિટલની મુલાકાત લેવા આવશે. કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે દર્દીઓની સારવાર થાય છે કે તેમ તેવા મુદ્દાઓ પર મેડિકલ કોલેજના ડિન, તબીબી અધિક્ષક અને […]

Gujarat

રાજકોટ શહેરના વિસ્તારમાં થશે આજથી કોરોના નો રેપીડ ટેસ્ટ શરૂ.*

*રાજકોટ શહેરના વિસ્તારમાં થશે આજથી કોરોના નો રેપીડ ટેસ્ટ શરૂ.* *રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ રેપીડ ટેસ્ટ કિટનો ઉપયોગ તંત્ર દ્વારા આજથી શરૂ કરવામાં આવનાર છે. આ રેપીડ ટેસ્ટ જંગલેશ્વર વિસ્તારના કોરોનાના પોઝિટિવ કેસો શોધવા ખૂબ ઉપયોગી સાબિત થશે. આ અંગે મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ રેપીડ ટેસ્ટથી […]

Gujarat

શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અત્યંત ગરીબ ,વિધવા અને દિવ્યાંગ વ્યક્તિઓને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યુ

*શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અત્યંત ગરીબ ,વિધવા અને દિવ્યાંગ વ્યક્તિઓને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યુ* ગતરોજ શહેરા તાલુકાના બોરીયા ગ્રામ પંચાયત અને બીજી ૩ ગ્રામ પંચાયતોના કુલ છ ગામો માં શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અત્યંત ગરીબ ,વિધવા અને દિવ્યાંગ વ્યક્તિઓને રાસન કીટનું વિતરણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા ની ઉપસ્થિતિમાં ઘટક […]

Gujarat

અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરી કુલ રૂ.૯૧૫/-ના સોપારી, તમાકુ, સીગરેટના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*

* અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરી કુલ રૂ.૯૧૫/-ના સોપારી, તમાકુ, સીગરેટના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ* * મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે […]

Gujarat

પંચમહાલ જિલ્લામાં પોલીસ દ્વારા ગોધરા તાલુકાના વકતાપુરા તથા વણાકપુર ગામમાં 50 જેટલા વિધવા ગરીબ પરિવારની પોલીસ દ્વારા અનાજ વિતરણ કરવામાં આવ્યું

પંચમહાલ જિલ્લામાં પોલીસ દ્વારા ગોધરા તાલુકાના વકતાપુરા તથા વણાકપુર ગામમાં 50 જેટલા વિધવા ગરીબ પરિવારની પોલીસ દ્વારા અનાજ વિતરણ કરવામાં આવ્યું સમગ્ર વિશ્વમાં હાલ કોરોના એ અડ્ડો જમાવ્યો છે ત્યારે .લોકો ની સેવા માટે હાલ મેડિકલ સ્ટાફ ,પોલીસ ,તેમજ મીડિયા હાલ સેવાકીય કામગિરીઓ કરી રહ્યા છે. દેશ માં કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે પોલીસ સતત […]

Gujarat

રાજકોટ શહેરમાં શરૂ કરાયુ હરતું ફરતું A.T.M. કલેકટરે આપી લીલીઝંડી

*રાજકોટ શહેરમાં શરૂ કરાયુ હરતું ફરતું A.T.M. કલેકટરે આપી લીલીઝંડી.* *રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના લોકડાઉનની પરિસ્થિતીમાં લોકોને આર્થિક વ્યવહાર માટે રોકડ રકમની જરૂરીયાતને ધ્યાને લઇને ઘરઆંગણે રોકડની સુવિધા ઉપલબ્ધ કરાવવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા-રાજકોટ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ મોબાઇલ A.T.M. વાનને આજરોજ કલેકટર રૈમ્યા મોહને રીબીન કાપી પ્રસ્થાન કરાવ્યું હતું. S.B.I. ના અધિકારી પાસેથી મોબાઇલ […]

Gujarat

રાજકોટ શહેરમાં જંગલેશ્વરના ૧૬ વર્ષનો તરૂણ કોરોનાની ઝપેટમાં. ૪૨ કોરોનાગ્રસ્ત.

*રાજકોટ શહેરમાં જંગલેશ્વરના ૧૬ વર્ષનો તરૂણ કોરોનાની ઝપેટમાં. ૪૨ કોરોનાગ્રસ્ત.* *રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ છેલ્લા ૩૪ દિવસમાં કુલ ૧૫૦૦થી વધુ પણ કોરોનાના સેમ્પલ મેળવી લેબોરેટરીમાં પરિક્ષણ કરવાં માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી કુલ ૪૨ દર્દીઓ કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા.જેમાં ગઈ કાલે લીધેલા ૬૨ સેમ્પલમાંથી જંગલેશ્વરના ૧૬ વર્ષના તરૂણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. […]

Gujarat

રાજકોટ શહેર રમજાન માસના અનુસંધાને સ્થાનિક મુસ્લિમોની એક મિટિંગનુ આયોજન કરવામાં આવેલ હોય

*રાજકોટ શહેર રમજાન માસના અનુસંધાને સ્થાનિક મુસ્લિમોની એક મિટિંગનુ આયોજન કરવામાં આવેલ હોય.* *રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે શ્રી.મનોહરસિંહ જાડેજા D.C.P. ઝોન.૨ સર ની અધ્યક્ષતાંમાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર સર દ્વારા આગામી રમઝાન માસ અનુસંધાને સ્થાનિક મુસ્લિમ આગેવાનોની મિટિંગ લેવામાં આવેલ છે. અને કોરાના મહામારી અનુસંધાને તકેદારી રાખવા અને મસ્જિદ […]