Gujarat

કોરોના વાયરસ ના કહેર વચ્ચે આજ લોકડાઉન ના તબ્બ કા મા સરકાર ના આદેશ નુ પાલન કરાવતા ની સાથે સાથે માનવતા પણ અમરેલી જિલ્લાના બગસરા ગામના પોલીસ સ્ટેશન મા જોવા મળી રહી છે

કોરોના વાયરસ ના કહેર વચ્ચે આજ લોકડાઉન ના તબ્બ કા મા સરકાર ના આદેશ નુ પાલન કરાવતા ની સાથે સાથે માનવતા પણ અમરેલી જિલ્લાના બગસરા ગામના પોલીસ સ્ટેશન મા જોવા મળી રહી છે આપ જોઈરહ્યા છો કે આ અમરેલી જિલ્લાના બગસરા ગામના પોલીસ સ્ટેશન મા ગરીબ અને નોધારા લોકો બગસરા ગામમાં અને તાલુકાના ગામડાઓમાં જોવા […]

Gujarat

રાજકોટ શહેર સોસાયટીઓમાં એકઠા થનારા ચેતજો. પોલીસ હવે ખાનગી વાહનમાં કરશે પેટ્રોલિંગ

*રાજકોટ શહેર સોસાયટીઓમાં એકઠા થનારા ચેતજો. પોલીસ હવે ખાનગી વાહનમાં કરશે પેટ્રોલિંગ.* *રાજકોટ શહેર તા.૧૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સહિત સમગ્ર ભારતમાં ૩જી મે સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. આ દરમિયાન લોકો બિનજરૂરી પોતાના ઘરની બહાર ન નીકળે તે માટે જવાબદારી પોલીસ તંત્રના શિરે છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટના મુખ્ય ૪૮ રાજમાર્ગો તેમજ […]

Gujarat

રાજકોટ શહેર પોલીસ અધિકારી જ્યારે હૉટસ્પોટ વિસ્તારમાં પહોંચે છે. ત્યારે તેમના પર લોકો પુષ્પવર્ષા કરે છે. માતા બીમાર હોવા છતાં ફરજ નિભાવે છે.*

*રાજકોટ શહેર પોલીસ અધિકારી જ્યારે હૉટસ્પોટ વિસ્તારમાં પહોંચે છે. ત્યારે તેમના પર લોકો પુષ્પવર્ષા કરે છે. માતા બીમાર હોવા છતાં ફરજ નિભાવે છે.* *રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ જંગલેશ્વરવાસીઓએ પણ આ પોલીસ અધિકારીની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ જંગલેશ્વરવાસીઓએ તેમના પર ફૂલોનો વરસાદ કરી કામગીરીને વધાવી હતી. રાજકોટના ટ્રાફિક પોલીસ અધિકારી […]

Gujarat

રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લતાવાસીઓ. સ્થાનિક આગેવાનો. મુસ્લિમ સમાજ. મોલાના. ઓને સુચના આપવામાં આવેલ છે.*

*રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લતાવાસીઓ. સ્થાનિક આગેવાનો. મુસ્લિમ સમાજ. મોલાના. ઓને સુચના આપવામાં આવેલ છે.* *રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ડી.સી.પી. ઝોન.૨ શ્રી.મનોહરસિંહ જાડેજા સાહેબ ની સુચના મુજબ A.C.P. પી.કે.દિયોરા સાહેબ તથા પો.ઇ. શ્રી.આર.એસ.ઠાકર ની આગેવાનીમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના નાણાવટી ક્વાટર. રૈયાધાર. સ્લમ ક્વાટર. તેમજ રૈયાગામ માં આવેલ નાગાણી […]

Gujarat

રાજકોટ શહેર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આશરે ૪૦ હજાર રાશન કિટ તૈયાર કરીને જરૂરિયાત મંદ પરિવારોને વિતરણ કરવામાં આવશે.*

*રાજકોટ શહેર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આશરે ૪૦ હજાર રાશન કિટ તૈયાર કરીને જરૂરિયાત મંદ પરિવારોને વિતરણ કરવામાં આવશે.* *રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ હાલ કોરોના વાઇરસના કારણે લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. પ્રથમ ૨૧ દિવસના લોકડાઉન બાદ વધુ ૧૯ દિવસ ૩ મે સુધી લોકડાઉન લંબાતા નાના ધંધા-રોજગાર અને મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા […]

Gujarat

રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં આજે મધરાતથી કર્ફયુ લાદવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ.*

*રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં આજે મધરાતથી કર્ફયુ લાદવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ.* *રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ગઇકાલે કોરોના મહામારીમાં જાહેર થયેલા રેડઝોનમાં સમાવિષ્ટ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે મધરાતથી કર્ફયુ લાદવાનો સરકારે નિર્ણય કર્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં કોરોનાની મહામારી ફેલાતી અટકાવવાના એકમાત્ર આશયથી […]

Gujarat

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વધુ વ્યાપક બનેલાં કોરોના વાયરસના સંક્રમણ ની સ્થિતિમાં વિડિયો કોન્ફરન્સ.*

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વધુ વ્યાપક બનેલાં કોરોના વાયરસના સંક્રમણ ની સ્થિતિમાં વિડિયો કોન્ફરન્સ.* *રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વધુ વ્યાપક બનેલાં કોરોના વાયરસના સંક્રમણ ની સ્થિતિમાં રાજકોટ જિલ્લા કલેકટર. પોલીસ કમિશનર. તેમજ પ્રભારી વરિષ્ઠ અધિકારીશ્રી રાહુલ ગુપ્તા. સાથે મુખ્યમંત્રી નિવાસ સ્થાને થી […]

Gujarat

રાજકોટ શહેર રાજલક્ષ્મી સોસાયટી શેરીનં.૧૫ માં સામે આવ્યો કોરોના પોઝિટિવ કેસ.*

*રાજકોટ શહેર રાજલક્ષ્મી સોસાયટી શેરીનં.૧૫ માં સામે આવ્યો કોરોના પોઝિટિવ કેસ.* *રાજકોટ શહેર તા.૧૭.૪.૨૦૨૦ ના રાજલક્ષ્મી સોસાયટી શેરીનં.૧૫ માં સામે આવ્યો કોરોના પોઝિટિવ કેસ. કોરોના પોઝિટિવ કેશ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો. આરોગ્ય વિભાગના ૧૦ જેટલા કર્મચારીઓની ટિમ શેરીનં.૧૫ માં હાથ ધરી રહી છે સર્વે તમામ ઘરોની મુલાકાત લઇ સર્વે હાથ […]

Gujarat

રાજકોટ શહેર જીલ્લા કલેકટરે જાહેર કરેલા પ્રતિબંધક હુકમો ૩ મે સુધી અમલમાં રહેશે.*

*રાજકોટ શહેર જીલ્લા કલેકટરે જાહેર કરેલા પ્રતિબંધક હુકમો ૩ મે સુધી અમલમાં રહેશે.* *રાજકોટ શહેર તા.૧૬.૪.૨૦૨૦ ના કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી કામ વગર ઘરની બહાર નીકળવું નહીં કે અવરજવર કરવી નહીં. જિલ્લાની હદ વળોટવી નહીં તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી, સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓ એક સાથે કોઈ પણ […]

Gujarat

રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનરે મૉર્નિંગ વોક પર નીકળેલા લોકોને ઘર બહાર ન નીકળવા સમજાવ્યા, સફાઈ કામનું પણ નિરીક્ષણ કર્યું.*

*રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનરે મૉર્નિંગ વોક પર નીકળેલા લોકોને ઘર બહાર ન નીકળવા સમજાવ્યા, સફાઈ કામનું પણ નિરીક્ષણ કર્યું.* *રાજકોટ શહેર તા.૧૬.૪.૨૦૨૦ ના રોજ હાલ લૉકડાઉન ચાલી રહ્યું હોવા છતાં બે દિવસમાં રાજકોટ શહેરમાં કોરોના વાયરસના સાત પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોના ફેલાતો અટકાવવા લોકોએ લૉકડાઉનનો પાલન કરવું ફરજિયાત થયું છે. પરંતુ ઘણા લોકો […]